________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩] રહીડાથી પસીનાજી તીર્થને સંઘ
એક છૂટા પથ્થર ઉપર આ પ્રમાણે લેખ છે ૪૪ – ૨૦૧૮ માઘ શુ.
* વારિમિતિ.
આ લેખ સંવત ૧૦૧૮નો છે. ઉપરના લેખમાં પણ સંવત ૧૦ વંચાય છે જ્યારે એની પછીના આંકો વંચાતા નથી. પણ તે લેખ ઉપર હજાર ઉપરનો આંક છે તે તે ચોક્કસ છે. બન્નેની લિપિ સરખી છે. બન્ને લેખ પડિમાત્રામાં છે.
આ લેખે જોતાંયે સ્વાભાવિક જ લાગે છે કે મંદિર પ્રાચીન છે એમાં તો સદેહને ' સ્થાન જ નથી.
આદિનાથ પ્રભુજીના મંદિરના ઓટલા ઉપર રાખેલા પરિકરની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છે
() “સંવત્ ૪૨૨ મા રુ. ૨૨ પ્રજ્ઞા છે. શ્રીજી મ. હી પુત્ર છે. હે x મા. જેની લાંછન) પુત્ર વૃંગારિ ઘુંટવ ચા ન પોસીના ઘાને વાઢયા શ્રી મહાવીરગતિમાથા પરિ (૨) છે. તેવા. મોડીયુન જ હૃતિ મન (લાંછન) x x करः कारितः प्रतिष्ठितः । तपागच्छनायक । श्रीश्रीश्रीसोमसुंदरसूरिभिः।"
ભાવાર્થ–સંવત ૧૪૯૧ માં માગશર શુદિ ૧૩-તેરશે પરવાનાતીય શેઠ હીરા, તેમનાં પત્ની હીરૂદે તેમના પુત્ર શેઠ દેવા, તેમનાં પત્ની ભાજી, તેમના પુત્ર પૂજા આદિએ કુટુમ્બસહિત પિસીના ગામના દેવાલયમાં રહેલ શ્રીવીરપ્રભુની પ્રતિમાનું પરિકર કરાવ્યું છે. અને પ્રતિષ્ઠા કરનાર તપાગચ્છનાયક શ્રીમસુંદરસૂરિજી મહારાજ છે.
આદિનાથ પ્રભુજીના મંદિરમાં જમણું બાજુની ઓરડીમાં બિરાજમાન શ્રી આદિનાથ પ્રભુની અતિ ઉપર નીચે પ્રમાણે લેખ છેઃ
(१) संवत् १४ x x वर्षे मार्ग वदि ४ दिने पुष्यार्के प्रागवाट ज्ञाती ।य व्य० गोपालभार्या अहिवसुत व्य. अर्जुन न सु. । x x x श्रेयोथै श्रीआदिनाथविंबं ।
(२)कारितं प्रतिष्ठितं तपागच्छनायक श्रीसोमसुंदर सूरिभिः।। भद्रं भूयात् श्रीसंघ भट्टारकाय॥
ભાવાર્થ-સં ૧૪ * * વર્ષે માગશર વદ ૪ના દિવસે પુષ્યાના શુભાગે પ્રાવાટ જ્ઞાતિના શેઠ (વ્યવહારી) ગોપાલની ભાર્યા અદ્વિવ, તેમના પુત્ર વ્યવહારી અજૂન, તેમના સુત (નામ નથી વંચાતુ) ના કલ્યાણ માટે શ્રી આદિનાથ પ્રભુનો મૂડ બનાવરાવી છે અને એની પ્રતિષ્ઠા તપાગચ્છનાયક શ્રી સોમસુંદરસૂરિજીએ કરાવી છે.
પિસીનાજીના શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના મંદિરમાં ઉત્તર તરફની દીવાલમાં મોટો શિલાલેખ છે, પથ્થર લગભગ અઢીથી ત્રણ ફૂટ લાંબો અને એક ફૂટ પહોળો છે. તેમને લેખ નીચે પ્રમાણે છે:
For Private And Personal Use Only