________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૩ ]
જૈનાનું તત્ત્વજ્ઞાન અને ચારિત્ર
[ ૬૭
જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મોથી આત્માના જ્ઞાન અને દર્શન ગુણને લાત થાય છે. માહનીય કથો મેહ અને કષાયાની ઉત્પત્તિ થાય છે. વેદનીય ક્રમથી સુખ અને દુઃખના અનુભવ થાય છે. આયુ કર્મથી જીવને વર્તમાન જન્મમાં નિયમિત કાળ સુધી રહેવું પડે છે. નામ ક્રમથી વર્તીમાન શરીર સંબંધી આકાર વગેરેની રચના થાય છે. ગાત્ર કર્મથી ઊંચા નીચા કુળમાં જન્મ થાય છે અને અંતરાય કર્યાંથી સુખભાગ અને શકિતના ઉપયોગ કરી શકાતા નથી. આ આઠ કાઁનું પરિણામ (પરિપાક–ઉદયમાં આવવું) ભિન્ન ભિન્ન રૂપે નિયત સમયમાં થાય છે. પછીથી તે કર્માંની નિશ થાય છે, અર્થાત્ કમ પરમાણુ પાતાના સ્વભાવ અનુસાર ફળ આપીને ખરી પડે છે. આનાથી વિરુદ્ધ અર્થાત્ આત્મામાં ક્રમ પરમાણુઓને આવવાની ક્રિયાને આશ્રવ કહે છે. મન, વચન અને યિાની ક્રિયાથી આશ્રવ થાય છે. મિથ્યા દર્શન, અવ્રત, પ્રમાદ અને કષાયાથી આત્માની સાથે ક્રમ પરમાણુઓના સબંધ થાય છે તેને અધ કહે છે અને તેને રાકવાની ક્રિયાને સવર કહે છે.
રૈનાએ પેાતાના તત્ત્વજ્ઞાનની ઈમારત આ સરળ અને સ્પષ્ટ૫ના પર ઊભી કરેલી છે અને સ`સારની સ્થિતિના તેમજ તેનાથી મુક્ત થવાના ઉપાય બતાવ્યા છે. સાંખ્ય મતવાળાએ પણુ આ પ્રકારના વિચારશને પ્રગટ કર્યાં છે પરંતુ તેની રીતે કંઈક જુદા પ્રકારની છે.
સવરના (ક્રર્માંના માશ્રવતે રાકવાના) મન, વચન અને કાયાના નિરાધ કરવ (ગ્રુતિ), સમ્યક્ ચારિત્ર પાલવું, ધર્મધ્યાન કરવુ અને સુખ દુઃખમાં માધ્મસ્થ્ય ભાવ રાખવા વગેરે-ઉપાય છે. આમાં સૌથી મહત્ત્વને ઉપાય - તપશ્ચરણ છે, કેમકે તેનાથી કેવળ નવીન ક્રર્માંનુ આગમન જ નથી શકાતું પરંતુ પૂર્વ સચિત કર્મોના ક્ષય પણ થાય છે. અને આ કારણે જ આ મેક્ષના મુખ્ય માર્ગ છે. જૈતમતમાં તપતા જે અથ કરવામાં આવ્યા છે, તે કંઈક અસાધારણુ છે. તે અંતર્ગ અને માથના ભેદોથી એ પ્રાર છે. ઉપવાસ કરવા, થોડું અથવા તીસ ભાજન કરવુ' ( ાદરી, રસરિત્યાગ ), અને શરીરને કલેશ હૅવા વગેરે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, ધ્યાન વગેરે અંતરંગ તપ છે. જૈતાનુ મતવ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે, ધ્યાન એ મુક્તિ પ્રાપ્ત કરવાના માતા એક ભાગ છે અને એ કે માક્ષ પ્રાપ્ત કરવા પહેલાં ધ્યાનની જ નિસરણી છે તાપણુ બીજા પ્રકારનાં તપે એટલાં જ મહત્ત્વનાં છે. સાંખ્ય-યાગ સાથે જૈનધમ ની તુલના કરતાં આ વાતનું મહત્ત્વ પ્રગટ થશે જ. સાંખ્યમતમાં જૈમાનાં તપાના કઈક ભેદો છે પરંતુ તેનુ મહત્ત્વ ધ્યાનની અપેક્ષાએ બહુ ઓછું છે. એટલું જ નહિ ધ્યાન જ યાગમાં મુખ્ય છે. બીજા તપ અગભૂત અથવા ગૌણુ છે અને જે લેા નતે જ મેક્રક્ષ પ્રાપ્તિનુ મુખ્ય સાધન માને છે, તેમના મતમાં આવું મંતવ્ય હોય એ સ્ત્રા સાવિષ્ટ છે. મને એવું લાગે છે કે, સાંખ્યે જે બુદ્ધિ, અહંકાર, મન અતે પ્રકૃતિતી પરિણતિ નિશ્રિત કરી છે તે ધ્યાનનુ` મહત્ત્વ વધારવા માટે જ છે. સાંખ્ય-યામ એ યતિત્ર તુ મહત્ત વધારવા માટે જ છે. સાંખ્યયોગ યતિધર્મના તત્ત્વવિચાર છે જૈતેને યતિધમ કોઈક જુદા જ પ્રકારના છે. તેના ઉદ્દેશ આત્માનેં કર્મોથી મુક્ત કરાવવાત છે. એ સમયે પતિધમ માં શરીરને કષ્ટ આપવાના અત્યાચાર દૂત પ્રચલિત હતા. જૈવમે તેને નષ્ટ
For Private And Personal Use Only