________________
Shri Mahavir Jain Aradhana Kendra
•
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસના અજવાળે લેખક : શ્રીચુત માહુનલાલ દીપચં ચાકસી [ ગતાંકથી ચાલુ ]
ભગવંત શ્રીમહાવીર દેવતુ' જન્મસ્થાન જો કે આજે આપણે ‘ક્ષત્રી ને ગણીએ છીએ, છતાં એ અંગે પુરાતત્ત્વના અભ્યાસીએ અને આપણા આચાય મહારાજ શ્રીવિજયેન્દ્રસૂરિએ ઇતિહાસના અકાડા એડીને જાહેરાત કરી છે એ પર વિચાર ચલાવતાં ક્ષત્રીકુંડ સ્થાપનાતી જાય છે અને સાચુ સ્થાન વૈશાલી નજીક હાવું જોઈએ એમ સ્પષ્ટ મેસે છે. ઉપર જ્યારે વૈશાલીના મહત્ત્વની વાત ર થાય છે ત્યારે એ અંગે આચાયશ્રીનું લખાણ વિચારી જઈને આગળ વધીશું.
ચાલુ વિષયમાં ખપ આવે તે રીતે શ્રીગૌતમ બુદ્ધની વાત જોઈ માગળ વધીએ. તેમાળની તળેટીમાં આવેલ શાક્યાની રાજધાની પિલવસ્તુમાં રાજા શુદ્ધોદનને ત્યાં શ્રી ગૌતમ બુદ્ધ જન્મ્યા હતા. આત્મસાક્ષાત્કારની ભૂમિ માધિગયા હતી કે જે મગધમાં આવેલ છે. આમ એ કાળના એ સુપ્રસિદ્ધ મત પ્રવર્ત્તા પ્રદેશ, સમય અને ઉપદેશની નજરે ણુ સામ્ય ધરાવે છે. તેથી વિન્સેન્ટ સ્મિથ મહાશય લખે છે કે—
The Buddhist and Jain books, therefore, tell us much about the Vrijjian Canfederacy, of which Vaisali was the Capital, and about Magadha, with its subordinate kingdom of Anga.
The neighbouring realm of Kosala, the modern kingdom of oudh, was closely connected with Magadha by many ties, and its Capital Sravasti ( Savatthi), situated on the upper course of the Rapti at the foot of the hills, was the reputed cave of many of Buddhist most striking discourses.
ઉપરના ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભગવત મહાવીર અને શ્રીગૌતમ યુદ્ધ જ્યારે પ્રવચન કરતા વિહરતા હતા ત્યારે વૈશાલી, મધ, અંગ અને કાજલની ધરતી એ તેના ઉપદેશ માટેના ખાસ કેન્દ્રો હતા. ઉભયના અનુયાયીઓની સ’ખ્યા એ દેશમાં સારા પ્રમાણમાં હતી. જૈન સાહિત્યમાં આ પરિસ્થિતિને સૂચવતાં ભિન્ન ભિન્ન કથાના છે, એ સર્વાંતે બરાબર રીતે શૃંખલાબદ્ધ કરી, ઇતિહાસની ચાળણીમાં ચાળી ક્રમ વાર રજુ કરવામાં આવે તે ભગવત મહાવીરના સમયને અને તેઓશ્રીએ પાતાની અમૃતવાણી દ્વારા તૈયાર કરેલ વિશાળ અધ્યાત્મપાકના તાગ લાધે. સામાન્ય નજરે જોતાં જશુાય છે કે નિથાના જીવના અન્ય મતપ્રવતકાના સાધુએથી વધુ શુદ્ધ અને પવિત્ર
For Private And Personal Use Only