SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org " અંક ૨ ] માસગિક નોંધ k ૫. માહન-જો-દાવાથી મળેલી સામગ્રીમાં કાયોત્સર્ગસ્થ આસનવાળી મૂર્તિ મળી છે, જેની કંઈક સરખામણી ભગવાન ‘જિન” સાથે કરી શકાય.” મળી આવેલી સામગ્રી ઉપરથી પુરાતત્ત્વવેત્તાઓએ એ સભ્યતાના સમય આજથી લગભગ સવા પાંચ હજાર વર્ષ પહેલાંના માન્યા છે. માટલાં પ્રમાણા મૂર્તિવાદ માટે પર્યાપ્ત થશે. અહી અમે એટલી યાદ આપીએ કે, બ્રાહ્મણુ સંસ્કૃતિ, જેણે વેદની પ્રતિષ્ઠા કરી છે તેમાં કાંઈ મૂર્તિવાદને નિર્દેશ મળતા નથી. મૂતિવાદ એ તેા શ્રમણ સંસ્કૃતિનું મહત્ત્વનું અંગ હતું. ઋતિહાસની વિના સપા૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિહાસ એ ભૂતકાળની ઘટનાઓનું ખાપ્યુ છે કે અલંકારના ચાકડામાં મઢેલા પૂતળાની કહાની ! જાણે આ બે પ્રકાર ઇતિહાસના વાસ્તવિક મમ કે પ્રાણુની દરકાર રાખ્યા વિના હમણાં હમાં સાહિત્યમાં ખૂબ દ્રષ્ટિગાચર થતા ાય છે. લેાક જીવનને સુંવાળા માર્ગ દારતા ૪પનાવી લેખકેાના વૈભવથી કેટલાક સુપ્રતિષ્ઠ લેખકા પણુ પ્રભાવિત થતા જોવાય છે. એનું એક તાજુ ઉદાહરણું હિન્દીમાં પ્રગટ થયેલું ‘હુંસમચૂર’ નામક નાટક છે. એના લેખક શ્રી. ભૃંદાવનલાલ વર્માં હિંદી સાહિત્યમાં સારી પ્રતિષ્ઠા વરી ચૂકયા છે. આ નાટક રચનાની ઉત્પત્તિ કથા એવી છે કે, શ્રીવિજય ભટ્ટે સર્જન કરેલા ‘ વિક્રમાદિત્ય ’ નાટકને જ્યારે તેમણે રૂપેરી પડદા ઉપર નિહાળ્યું ત્યારે તેમને તેમાં ઈતિહાસની ગંભીર ભૂલા જણાઈ. ખસ, આ ભૂલને સુધારવા કહો કે રૂપેરી પડદા ઉપર ભજવવા કહેા—તેમણે ' હુસ–મયૂર ' નાટકનું નિર્માણુ કરી નાખ્યું. સાહિત્યના રાજમાતા રાહખર જ્યારે રૂપેરી પડદાના વૈભવથી 'જાઈને પેાતાનુ રચના કૌશલ ખતાવવા મેદાને પડે છે ત્યારે સામાન્ટિક નાટક પૂરતા ભલે અલ કારના ચોકઠામાં મઢેલા પૂતળાના જ આશ્રય શોધે પણ જ્યારે ઇતિહાસનાં પાત્રોને હાથમાં લઈ લેખક રૂપેરી પડદાની માયાવી જાળને ઉકેલવા મથે છે ત્યારે કાક વિરલ લેખકાને બાદ કરતાં પોતે પણ એ જાળમાં સપડાઇ જાય છે. આવી જ ભૂલભૂલામણીમાં શ્રીવ*જી પડી ગયા ઢાય એમ તેમના નાટકને જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ નાટકમાં યુગપ્રધાન જૈનાચાય શ્રીઢાલક, સતી શિશમણિ સાધ્વી સરસ્વતી અને વિષયષિ ગભિન્ન વગેરેનાં ઐતિહાસિક પાત્રો રજુ કરવામાં આવ્યું છે. પરંતુ મહાદુ:ખની વાત છે કે, લેખકે આ નાટકમાં ઇતિહાસનુ ગળુ` રૂધી નાખ્યું છે. જૈન સમાજમાં ક્રાંતિકારી‘યુગ પ્રવર્તાવનાર આ શ્રુતધરનેા વાસ્તવિક ઇતિહાસ જૈન અનુશ્રુતિમાં સગ્રહાયેલા છે. આ આચાય માટે તે ઓછામાં ઓછા પચાસ જેટલા જૈન કવિઓના હાથે લખાયેલી સુંદર રચનાઓ ઉપલબ્ધ થાય છે. આમ હોવા છતાં શ્રોવર્માજીએ આ સાહિત્યનું અવલોકન કર્યાં વિના જ ઇતિહાસના નામે તેમણે એ સરિપુંગવને દેશદ્રોહી બતાવી સાહિત્યમાં એક નવી વિડમ્બના ઊભી કરી છે જે જૈન સમાજ અને ઇતિહાસનવેશે માટે અસહ્ય છે. આ વિષયમાં બનારસથી પ્રગટ થયેલા ‘ જ્ઞાનાય' માસિકે જે નિશીક નોંધ આલેખી છે તે પ્રશંસનીય છે અને અમે એમાં સાથ પૂરીએ છીએ. આ વિડ`બના આટલેથી અટકતી નથી પણુ તેમાં ઉમેશ કરતી હોય તેમ મા નાટકના યૂ, પી. સરકારે ઈંટરના હિંદી પાવ થામાં સ્વીકાર કર્યો છે. એ ખીના For Private And Personal Use Only
SR No.521658
Book TitleJain_Satyaprakash 1949 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy