________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાસ નોંધ
મૂર્તિવાદ સામે ૨
અમદાવાદથી પ્રગટ થતા પાક્ષિક પત્ર સ્થાનકવાસી જૈન 'ના તા. ૫–૧૧–૪૯ના અંકમાં શ્રી લાંકાશાહ જયંતી ' શીષ*ક અગ્રલેખ આલેખાયા છે. એ લેખમાં મૂર્તિપૂજક જૈન સપ્રદાયની મૂર્તિ માન્યતા વિશે કેટલાક આક્ષેપાત્મક વિચારા રજૂ થયા છે, એ સબંધે અમે વાચકાનુ ધ્યાન દોરીએ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લેખમાં મૂર્તિપૂજાના ઈતિહાસની સ્થાપના કરવાના વિચિત્ર પ્રયાસ કરતાં લેખક જે કહે તે આ છે:
“ અહી સુધી જૈન મદિરા નહેાતાં, મૂર્તિ પૂ એ જૈનધર્મીનું વિશિષ્ટ અંગ ગણાતુ ન હતું; પરંતુ જૈન તિએ આ વખતે આચારવિચારમાં શિથિલ બની ગયા હતા, તેમને માટે આહાર મેળવવા કષ્ટસાધ્ય હતા. એટલે ધણા પતિએ દક્ષિણ પ્રદેશમાં જીવન નિર્વાહ માટે ચાલ્યા ગયા હતા ઘણા યતિએ વૈષ્ણવાની જેમ જૈનમદિરો ઊભાં કરાવ્યાં અને વૈષ્ણવ 'ત ભક્તોની જેમ ચૈત્યવાસ સ્વીકાર્યા.
“ આટલેથી જૈન વિકૃતિ સમાપ્ત થઈ નહતી, પરંતુ પછી તો આ મંદિરો અને મૂર્તિપૂજાને અંગે દેવદ્ગસ્થ્ય, સ્નાત્રમàત્સવ, અઠ્ઠાઈમહેાત્સવ આદિ ધામધૂમ અને આડ ંબરો વધવા લાગ્યા,”
આપીને સતેષ માનીશુ.
લેખકે આ કથનનાં ઐતિહાસિક પ્રમાણા રજૂ કર્યાં હાતા તેમનુ' વક્તવ્ય વાદવાળુ' કરત. મૂર્તિપૂજા અંગે જૈન થાના પ્રમાણા એટલા બધા છે કે, એ અમેં આ ટૂંકા જવાબમાં આપવા ઇચ્છતા નથી. એ વિશે પ્રસંગેાપાત્ત પાછળના કામાં ધણુ લખાઈ ચૂક્યું છે તેથી એ અા જોઇ જવાની અમે લેખકને ભલામણ કરીએ છીએ, સાથેાસાથ અમે અહીં પ્રામાણિક વિદ્રાનાનાં કેટલાંક મંતવ્યા અને પુરાતાત્ત્વિક પ્રમાણા
૧. શ્રીરાધાકૃષ્ણનના જૈનધમ વિશેના મત ‘ઇડિયન છે તે જુઓ.
લેાસાફી 'માં પ્રગટ થયા
૨. ખારવેલના શિલાલેખ, જેમાં નન્દુ મહારાજ જે કલિગ જિનમૂતિને લઈ ગયા હતા તે પાછી મેળવી—તેની વિગત.
૩. લેાહાણીપુરથી મળ આવેલી
જૈનમૂર્તિ
જે ઈ. સ. પૂ. ૩૦૦-૩૫૦ની અરસાની છે એ વિશે ડૉ. કાશીપ્રસાદ જાયસવાયના બિહાર આરિસ્સા રિસર્ચ' માં પ્રગટ થયેલા લેખ.
૪. મથુરાની મૂર્તિઓ અને જૈનસ્તૂપ.
આ બધાં યે પ્રમાણેા કરતાં માહન-જો-દારાથી જે સામગ્રી મળી આવી છે અને જે ઈ. સ. પૂર્વ સવા પાંચ હજાર વર્ષ પૂર્વની મનાય છે તેમાંથી જૈન મૂર્તિ મળી આવ્યાના પ્રમાણે પુરાતત્ત્વજ્ઞ વિદ્વાનોએ પ્રગટ કર્યાં છે. એ વિશે ‘હિંદી વિશ્વ ભારતી ના પૃષ્ઠ ૪૬૪માં જે વિગત પ્રગટ થઈ છે તેનુ શબ્દશઃ ભાષાંતર નીચે મુજબ છે;
For Private And Personal Use Only