________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] રહીડાથી પસીનાજી તીર્થને સંઘ
બહારના રંગમંપમાં છહારની પ્રવૃત્તિ ચાલતી હોય એવાં દશ્યો દેખાણું. અંદર જતાં જ મળ ગભારાની બહાર અને રંગમંડપમાં જમણી બાજુની વેદી ઉપર મળનાયક શ્રી મહાવીર પ્રભુની અલૌકિક દિવ્ય મૂર્તિ બિરાજમાન છે. પ્રભુજીની મતિ ઉપર અદ્દભુત તેજ અમકી રહ્યું હતું. અહીંની બધી મુલનાયકની મુર્તિઓ ભવ્ય અને મનહર છે પરંતુ મને તો આ અતિમ તીથપતિની મૂર્તિ બહુ જ ઓજસ્વિની અને હદયકારિણી લાગી. “ અમીયભરી મતિ રચી ૨ ઉપમા ન ઘટે કેય ” આવી અજીત મુતિ હતી. જાણે શરદ પૂર્ણિમાને સોળે કળાએ ખીલેલો ચંદ્ર અહીં આવીને કાઈ મૂકી ગયું હોય એવું અદ્દભુત મુખારવિંદ દૃષ્ટિગોચર થાય છે. ગમે તેવા ભવ્ય શણીનું આ અતિ પાસે સ્વાભાવિક રીતે ભકિતથી મસ્તક નમી જાય છે. નીચે ગાદીમાં લેખ વગેરે નથી. વેલબુટા અને ધર્મચક્ર છે.
જીર્ણોદ્ધાર ચાલુ છે એટલે પ્રભુજી બહારના ભાગમાં બિરાજમાન છે; પ્રતિષ્ઠા થવાની છે. આ સિવાય બે કાઉસગિયા છે. બીજાં પરિકરાનાં ૧૭ વિભાગ છે. શ્રાવક શ્રાવિકાએની મતિ છે. જેમાં ત્રણ ઉપર લેખ છે, જે અમે ઉતાર્યા છે. એક અંકિત ચોમુખ છે બહારના ભાગમાં પરિકરનાં ઘણાં અંગે ખંતિ પણ છે. અહીં દર્શન કરી આગળ જતાં પ્રદક્ષિણાના જમણ ભાગમાં પરિકરની બે ગાદીઓ છે જેના ઉપર લેખ છે, તે આગળ આપવામાં આવશે. પાસે જ નાની દેરીમાં પાર્શ્વ યક્ષની મૂર્તિ પણ સુંદર છે.
આવી રીતે મંદિરોને ટુંક પરિચય આપ્યો છે. આ ચેથા મંદિરમાં સામે જ માટે દરવાજે પૂર્વાભિમુખ છે પરંતુ અત્યારે પાછળથી જવાય છે. એટલે આ જાહેર કરાએ
અત્યારે બંધ છે. રહીઠા શ્રીસંઘ પસીનાજીના તીર્થમાં ત્રણ દિવસ રહ્યો
૧ કી. વ. ૧૨–મંગળવાર.
શ્રીસંધને પિસીનાજી તીર્થમાં પ્રવેશ થયો. મંદિરનાં દર્શન ચતવંદના આદિ કરી પૂજ્ય ગુરુમહારાજશ્રી પાસેથી માંગલિક સાંભળી શ્રીસંધ ઉતારે ગયો અને સાંજનું સ્વામી– વાતાય રહીઢા સંધે કર્યું હતું.
૨ કા. વ. ૧૩–બુધવાર.
સવારમાં દર્શન વગેરે કર્યા, વ્યાખ્યાન શ્રવણ કર્યું અને ચાર (છ) મંદિરોમાં શ્રીમળનાયક ભગવંતોની પૂજા વગેરેની બોલી-બોલાઈ; પૂજ આદિ કરી શ્રીસંવ જમણ જમી બપોરે પૂજા પ્રભાવના વગેરે થયાં અને સાંજે શ્રીસંઘનું જમણ થયું, રાત્રિના આરતીનું થી બોલાયું અને ભાવના પણ સારી થઈ. તેમજ ચૌહશે પ્રાતઃકાળમાં ચઢાવવાની વનએનું ધી પશુ આજે સવારના વ્યાખ્યાનમાં જ બેલાયું હતું. કુલ છ વિજાઓની બેલી બોલાઈ તથા શ્રીમાણિભદ્રજી, અંબિકાદેવા તથા સરસ્વતી દેવીને બેસ, ચુંદડી વગેરેની બોલી બોલાઈ હતી.
તેમજ તેરશના પિસીનાના શ્રીસ એક વધુ દિવસ રોકાવાની અને પિસીના શ્રીમ તરફનું જમણું સ્વીકારવાને બહુ જ આગ્રહ કર્યો. રહીડા શ્રીસંઘે પસીનાના શ્રી સંઘનું મામંત્રજી સ્વીકાય.
For Private And Personal Use Only