SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] “ભાસ' તરીકે નિર્દેશાયલી કૃતિઓ [૭૫ એમની પણ ઘણી ખરી જેનોને હાથે રચાયેલી છે. જેનોએ ૨વિવાહલઉ, શોક, *સંવાદ, પચચરી, કહેરી, વેલિ, ઇત્યાદિ રૂપે ઓળખતી કૃતિઓ પણ રચી છે. અહીં છે જે જૈન કૃતિઓને “ભાસ' તરીકે નિદેશ જેવાય છે તેવી કેટલીક કૃતિઓ નેધું છું અને એની પૂરવણીનું કાર્ય આ વિષયના રસિક નિષ્ણાતોને માટે રહેવા દઉં છું, કેમકે મારી પાસે અત્યારે થ્રેષ્ઠ સમય અને સાધન નથી, “ફાગુ' વગેરે જાતની કૃતિઓની નધિ તૈયાર કરવા માંડી એ સમયે મને ભાસ” તરીકે નિર્દેશાયેલી કૃતિઓ નેધિવાનું મન તે થયું હતું, પરંતુ એ દિશામાં આજે હું જે પ્રયાણ કરું છું તે “ જેન સત્ય પ્રકાશ” (વ. ૧૩, અં. ૭-૮)માં વિજય તીન્દ્રસરિજીના લેખને વિશેષતઃ આભારી છે. એમણે આ લેખમાં આઠ ભાસની નીચે મુજબ નધિ લીધી છે (૧) ચન્દ્રબાહજિનભાસ પત્ર ૫ (૪) ચોવીસ તીર્થંકરભાસ ૭, કર્તા સેવક, લેખક શાહ સુપલ (૩) ચાવાકુમારભાસ , ૨૮, લિપિકાલ (1) વિ. સં. ૧૬૫૫ કર્તા (3) વિમલપ્રભસૂરિના શિષ્ય. (૪) ધન્યવિલાસમાસ એ ૨૨, કર્તા શાહજી કલ્યાણુ, વિ. સં. - ૧૬૮૫, સચિત્ર. (૫) ભવિય કુટુંબ ભાસ રાસ , ૪, લિપિકાળ વિ. સં. ૧૭૮૩. (૬) મૃગાવતીભાસ (૭) લલિતગિભાસ (૮) સુદર્શનભાસ , ૨, કર્તા સેવક. ૨ . સ. પ્ર. (વ. ૧૧, અં. ૧૦-૧૧)માં મારો “વિવાહલ' સાહિત્યનું રેખાદર્શન નામને લેખ છપાયો છે. આના અનુસંધાનમાં એક લેખ લખાયો છે. જુઓ વ ૧૨, એ. ૧. a “ શલોનો સંચય' નામને મારે લેખ જૈ. સપ્ર. (૧, ૧૧, સં. ૧૨) માં છપાયો છે. ત્યારબાદ આને અંગે ચાર લેખે લખાયા છે. જુઓ વ. ૧૨, અં. ૭; વ. ૧૨, અં. હ; વ. ૧૨, અં. ૧૨; તેમજ વ. ૧૩, અં. ૨. ૪ બે જૈન કવિઝા “સંવાદ' સંજ્ઞક રચના” નામને લેખ જે. સ. પ્ર. (વ. ૧૨, અં. ૧)માં છપાય છે. ૫ ચચરી (ચચરિકા) નામને મારા લેખ જે. સ. પ્ર.(વ. ૧૨, અં. ૫-૬)માં છપાય છે. ૬. બે “હેરી' કાવ્યો જૈ. સ. પ્ર. (વ. ૧૧, અં. ૬)માં છપાયો છે. ૭ “વેલિ અને વેલ” એ નામના લેખમાં મેં આ નામે ઓળખાવાતી કૃતિઓની સામાન્ય રૂપરેખા આલેખી છે. આ લેખ “રેન ધર્મ પ્રકાશ ”માં ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે For Private And Personal Use Only
SR No.521650
Book TitleJain_Satyaprakash 1949 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy