SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ. [વર્ષ ૧૪ રૂદયાંમ બહુ રંગથી રે, સંઘનાં જતન કરાવે લાલ દેશ દેશના સંઘને રે, મોરવાડે લેઈ આવે લાલ. શ્રીગેડી પ્રભુ વદીયે રે. ૬ પધરાવ્યા બહુ પ્રેમથી રે, વરખડીએ પ્રભુ પાસો લાલ, આસ ફલી સહુ સંઘની રે, પામ્યા પરમ ઉલાસે લાલ. શ્રીગોડી પ્રભુ વંદીયે રે. ૭ સંવત અઢારસે બાવને રે, ચિત્ર વદી સુભ બીજે લાલ રવીવારે પ્રભુ પાસની રે, જાત્રા કરી મન રીઝે લાવ, શ્રીગેડી પ્રભુ વરચે છે. ૮ જિન દરિસણું તાહરું , દૂરલબ છે જગમાંહિ લાલ તે મુઝ તુઝ કરુણ થકી રે, લહી પામ્યો ઉછાહી લલા. શ્રીગોડી પ્રભુ વંચે ૨. ૯ ઈણ પરે જે જિનરાજની રે, ભક્તિ કરે સુચી ભાવે લાલ; રંગવિજય જિન ધ્યાનથી રે, અવિચલ પદ ભવી પાવે લાલ. શ્રીગોડી પ્રભુ વંદીયે રે. ૧૦ છે ઇતિ શ્રી ગોકી સ્તવન સંવત ૧૮૫૪ વર્ષે શ્રાવણ સુદિ ૧૩ દિને લખેલું તે પરથી આ સ્તવન જિનગુણ નાયક (ભેજક) મેહનવ ગિરધરલાલ પાસે લખાવી અહીં આપ્યું છે. [ સ્વર્ગસ્થ પૂ જયંતવિજયજી મહારાજે સંપાદિત કરેલ કેટલીક સ્તવન વગેરે અમારી પાસે છે તેમાંથી સમયે સમયે એકાદ કૃતિ આપતાં રહીશું. તંત્રી.] ભાસ’ તરીકે નિર્દેશાયલી કવિઓ (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) જૈન સાહિત્ય જેમ વિષયોની વિવિધતા માટે સુવિખ્યાત છે તેમ એ જે ભાષાઓમાં ગુંથાયેલું છે તેની પણ વિવિધતા માટે સુપ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં રચાયેલા સાહિત્યના સર્જન, સંવર્ધન અને સંરક્ષણમાં જેનોને ફાળે જેવો તેવો નથી. બધે જ આતની કૃતિઓ તે પ્રાયઃ જેની જ છે. વિશેષમાં “ફાગુ' તરીકે નિરસાયેલી કૃતિ ૧ જેન સત્ય પ્રકાશ નામના માસિક (વ. ૧૧, અં. ૬)માં મા૫ણું “કાગ ” કાવ્યો નામનો મારો લેખ પ્રસિદ્ધ થયે. એને અનુલક્ષીને લખાયેલા પાંચ લેખો આ માસિકમાં છપાયા છે. જુઓ વ. ૧૧, અં. ૭; વ. ૧૧, અં. ૮-૯; વ. ૧૧, એ. ૧૦-૧૧; ૧. ૧૧, અં. ૧૨; તેમજ વ. ૧૨, અં. ૫-૬. For Private And Personal Use Only
SR No.521650
Book TitleJain_Satyaprakash 1949 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy