________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫]
શ્રીશ્રેયાંસજિનમદિ-પ્રતિષ્ઠા-સ્તવન
શેર તે તે આઠો જામ, તન મન વચન સુદ્રવ્યથી સાધે ધર્મનું કામ, અગમ અનુસાર કરી. ૧.
ઢાલઃ ૨ (ભુ પાસનું મુખડું જોવા–એ દેશી) તમે સૂર્ણ સુગુણ સનેહ, ભલાં પુન્યની કારણ એ હઠીસીંહની પૂર્વ પુન્યાં, સબ યુદ્ધ મલી જોગવાઈ તમે સુણ સુગુણ સનેહા, ભલાં પુજની કારણ એહા. (એ આંકણી) ૧ લઘુ રામા અછે ગુણખાણી, જેની સુંદર મધુરી વાણી; તસૂ સમકિતમાં દૃઢ રંગ, તેહની મતિ ધર્મમાં ચંગ. તુ ભ૦ ૨ તન દાન દયામાં ભી, જસ મન જિનમતમાં જય લીને હઠીસીંહની ગાદી વખાણે, ઉમાભાઈ શેઠ સુજાણે. તુ ભ૦ હઠીસીંહ થકી તે પ્રધાને, વલી વૃદ્ધ ઉમાભાઈ જાને; હિવ નિસુણે એક ચરિત્ર, સુણતાં થયે શ્રવણ પવિત્ર. મોતીશાએ પ્રભુ પધરાયા, તિણે કેહિક બિંબ ભરાયા; વિમલાચલ ગિરિ પર સાર. શ્રેયાંસ ત્રિજગદાધાર. તુ ભ૦ ૫ ત્યાંથી પરુણાગત આણી, ઠવ્યા રાજેનગર ગુણ ખાણી; તે શ્રેયાંસ જિદ, નૃપ વિષ્ણુ તણે કુલચંદ, માતા વિષ્ણુને ઉર અવતરિયા, સીંહપુર ના રે ગુણ ભરિયા, ખગ્ગલંછન પ્રભુ સેહે, શાને કરી ભવિ પડિબેહે. તુ ભ૦ આવું લખ વરસ ચોરાસી, પરિશાટન પ્રકૃતી પંચાશી; અમેતશિખર જઈ સિદ્ધા, શિવનાથે થયા સુપ્રસિદ્ધા. તિહાં તિમાં જેતી સમાઈ, તે વંદુ શિશ નમાવી હિવે મટે મેરા ભવ ફેરા, સ્વામી કીજે વેગનિ વેરા. તુ ભ૦ પરણાગત વાગ્યાં ઉછાહે, ફતાહાની પોલમાંહે, કોઈ દિવસ વતીતા આમ, ચિંતે રક્ષપાલક તાંમ. તુ ભ૦ કીઢ કેલિ કરણ કલા, મનમાં ઈમ ટેવ વિમાસે; પ્રભુ ઠવવા જેવું કામ, નિપજાવી નવો જિનધામ. તુ ભ૦ ૧૧ સહ નચરની ભમી વિલોકી, ટંકશાલ જેઈ નિર્દોષી; કીડા કેલી ઈહાં બહુ થાસ્ય, તસ કારક જોવે ઉલાસે. તુવ ભટ ૧૨ જોયું નયરમાં દાની જીવ, હરકુંવર શેઠાણને દેવ; રજનીમેં સૂણે આવ્ય, ચંદ ભેરવ દેવ ઉમાહ્યો. g૦ ભટ્ટ ૧
For Private And Personal Use Only