________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬ ] શ્રી જન સત્ય પ્રકાશ
[[વર્ષ ૧૪ સાબરમતી ગુણ ગેહરી, જેહની શુભ શીતલ લહેરી; તસ તટ શેલા અધકેરી,
૨૦ રા૦ ૨ વર બાગ વાડી વિશ્રામ, તસ પુર નિકટે ઠામ ઠામ, જેહથી શોભે અભિશમ, તે નરી મહાગુણ ધામ. ૨૦ ર૦ તસ નૃપતિ બાહોદક્યા જાણે, અરૂંદસ્યાં નામ વખાણે ચિતે છે હર્ષ ભરાણે, શુચી ભૂમિ જેવા સુનિહાણે ૨૦ રાવ સહ નયરમાં ફરી ફરી જઈ, નૃપને મને ન ગમી કેઈ; વારૂ છે ટંકશાલની ભુઈ, તે સકલ ગુણ છે વીસહી. ૨૦ રા૦ પીરે સુહણમાં વખાણી, એ ભૂમિ મહાગુણખાણી; તિહાં સિક્કો પડયે વર જાણી, તેથી કંકશાલ કહાણું. ૨૦ રાવ તે પુર જિનભુવન ઘનેરા, પિણ ભુ માં ચિત્ય અધિકેરાં, તે, વંદું ઉઠ્ઠ સવેરા, પ્રભુ મેરા કરો સૂલ જેરા. ૨૦ રા૦ ૭ તે નયરમાંહિ બડભાગી, શ્રાવક જન સર્વ સોભાગી; સાચા શાસનના રાગી, વાંકી પુન્યદશા બહુ જાગી. ૨૦ રા. ૮ તેમાં ઈક શાહ નિહાલ, તેહને સુત ચંદ ખુશાલ; તેહને સુત ગુણમણીમાલ, કેસરીસીહ રૂપ રસાલ. ૨૦ રા. ૯ વર સૂરજદે તસ નારી, તેહને ઉર શોભા વધારી; હઠીસીંહ નામ મને હારીજિનસાસનમાં અધિકારી. હઠીસીંહની ઉણયા નાર, હરકુંઅર સુગુણ ભંડાર પતિવ્રત ધમાન ધાર, છે આર કુમરીઉંનિ હાર. ૨૦ રા૦ ૧૧ જ સુંદર રૂપ સુચંગ, પિણ દાંત ગુણે દઢ રંગ; નિવર્યો જય અંગેઅંગ, જેહથી જશ વાસ અભંગ. કલ્પતરની દશ બત, મેરુગિરિ ઉપર વિખ્યાત સહ મીલી ચીંતે ઈમ વાત, ઈહાં કાલ નિરર્થક જાત. ર૦ રા. ૧૩ આપણને ઘટે બહુ દેવો, વંછિત દાન સદેવે; તે નાર ન એક હું એ, તે જીવત મૃત્યુ ગિણે. ર૦ રા૦ ૧૪ એવું બeણ ખાધી ઝુંપાપાત, ચવી ઉપનાં વિશ્વ વિખ્યાત હરકુંઅર શેઠાણીને હાથ, દશ પદવ દશ તરુ જાત. નિશિય વાસર વંછિત દાન, ઈહાં દેયું મહાખણખાણ, તે નિવસ્યાં એવું જાણ, દશ પલવ દશ તરુ આંણ ૨૦ રા. ૧૬ તેથી દાતાપણે ખાશ, શેઠાણીને હાથે ઉલ્લાસ; જાઓ પૂરવ પુષ્ય વિલાસ, કહે ભેરવચંદ વિકાસ. ૨૦ ર૦ ૧૭
For Private And Personal Use Only