________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ હાલઃ ૩ (જિમ જિમ એ ગિરિ ભેટીયે રે—એ દેશી ) પુન્ય ફલે જગમાં સદા રે, પુજે વાછત થય સલૂણા; પુન્ય થકી સુખ ભોગવેરે, પુજે પાપ પુલાય. સલૂણું. પુન્ય ફલે જગમાં સદા રે, પુજે વંછિત થાય અલૂણ (એ આંકણી) ૧ સહુણામાં સબદ્ધિ કથા રે, કહિ સુણાવે દેવ સલુણા; ઠવયે પ્રભુ ટંકશાલમાં રે, ભુવન કરાવજયે હવ, સ. પુ. ૨ તે નિ સુણી સિમય થઈ રે, એ નૃપનો આવાસ સલુણા; કિમ કરી પ્રભુ ઠવણ તણી રે. પુગે માહરી આઇ. સ. પુ. દેવ કહે ચિંતા મ કર રે, કહું છું નૃપને ધાય સલૂણા, તુજને ઘર બેઠાં થકા રે, થાર્ય નૃપ સુપસાથ. સ. પુ તુજને કંપની પ્રસન્ન થઈ છે, દેશ્ય એ ટંકશાલ સલુણ; એ છે ઉત્તમ ભેમિકા રે, નિરૂપમ ગુણમણિમાલ. સ. પુ. તિહાં જિન ચિત્ય કરાવળે રે, ઠવજે શ્રી શ્રેયાંસ સલૂણા; ઇમ કહી દેવ અદશ્ય થયે રે, એહ સ્વપ્ન નિઃશંસ. સ. પુ. રયાણી વિતા પ્રહ થયે રે, જાગ્યાં નગરનાં લોક સલૂણા; શેઠાણું મન ચિંતવે રે, ભાગ્યાં ભવજય શોક. સ. પુ. ૭ શ્રી જૈન ચિત્ય કરાવસ્યું કે, પાવન કરસ્ય દેહ સલૂણા મુંહ માંગ્યાં પાશા ઢયા રે, મનમાં હર્ષ અછડ સ. પુ. ૮ ઉમાભાઈને તેડીને રે, શેઠાણી પણુત સલૂણ ૨જની સુહુર્ણને સવી , નિસ્ણા વિરતંત. સ. પુ ઉમાભાઈ હર્યા હિંચે રે, સુરતરુ ફલીયે આજ સલૂણા, ઈમ કરતાં દિન નિગમે રે, વરતે સુખ સમાજ. સ. પુ. ૧૦ ઇતરે વિલાયત દેશથી રે, કંપની લિખિયા લેખ લૂક રાજનયરમાં આપજે રે, શેઠાણીને વિશેષ સપુ. ૧૧ જે ભૂમિ ટંકશાલની રે, દી મનને ઉલ્લાસે સલૂણા; આદર દીવે અતિ ઘણે રે, રાજવીની પરિ જાશ. સ. પુ કંપની સેવક સડુ મીલી રે, આવ્યા શેઠાણન ગેહ સલૂણ'; સ્વામીનું હૂકમ સુણાવવા રે, મન ધરી હર્ષ અહ, સ. પુ. ૧૩ ઉમાભાઈ આદર દીયો રે, નૃપ આદેશક જાંણ રા; ભય પરસ્પરનિ પરે રે, મિલિસા કરી મંડાણ સ. પુ. ૧૪ ૧ કંપની સરકારઃ ઇટ ઇન્ડિયા કંપની
For Private And Personal Use Only