________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ૧]
દીયાણા, લેાટાણા, નાંદીયા વગેરે તીની યાત્રા
[ ! અને ડાબા પગની ચાખડી નીચે ઉતારી છે. અહીંની જનતા આ યક્ષની બહુ જ માનતા માને છે; મામાજી—બાવાજી કહોને બહુમાન કરે છે.
ડેરી નબર સાતમાં શ્રી મહાવીર પ્રભુની મૂર્તિના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે. ભારસનુ` ભા પરિકર સુંદર અને પ્રાચીન તેમજ બ્લ્યુ છે,
(१) संवत् १२९२ वैशाख शुदि ८ शुक्रे उ × ×
(૨) નટુઃ સુત્ત ષિ (વિ) x x x x પડશેષણ X X (ત્રીજી પંક્તિ વંચાતી નથો)
ડેરી નંબર ૧૭ માં શ્રી વીરપ્રસૂની મૂર્તિની પછવાડે નીચે પ્રમાણે લેખ છે. સંવત ૨૦૧૨ વૈચાવ XXX
ડેરી નબર ૨૩માં ભગવાનની ગાદીમાં નીચે પ્રમાણે લેખ છે.
**
(१) संवत् १७१३४ वर्षे वैशाख शुदि ७ शुक्रे श्रीसिरोही वा० (२) प्रा० वा० सा० । रतनसी भार्या लाली सुत जसवीर अमरसी सुत (૩) X X x નાયશ્ર્વિન ા. . મ. વિનયાગમૂરિ x x ચાલીસમી ડેરીમાં અંબાજીનું ત્રિશૂલ છે.
મૂર્તિ
કુલ ડેરી ૪૧ છે તેમાંથી અત્યારે ૧૯ દેરીમાં બિરાજમાન છે. ભાષાની રી ખાલી છે. પરંતુ બધી ડેરીઓની ભારઢાખા ઉપર પ્રભુમતિ' સ્થાપિત છે. આ શિવાય ધાતુમતિ, જે ચોવીસો છે તેના ઉપર સં ૧૫૨૩ ના લેખ છે, પ્રતિષ્ઠાપક તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિશિષ્ય લક્ષ્મીસાગરસૂરિજી છે.
નીતાઢાના આ મંદિરના સરસ દીદ્ધાર થયા છે. ધનારીના પ્રસિદ્ધ શ્રી શ્રી મહેદ્રસૂરિજીના ઉપદેશથી સ’. ૧૯૮૧માં મા જીર્ણોદ્ધાર થયેલ છે. અને તેને મોટા લેખ પશુ છે. મદિરની બહાર એક દેરીમાં અધૂરી બનેલી માટી વિશાલકાય મૂર્તિ છે, અહીંના માળા લેા માને ધૂમ બાપજી ' તરીકે માને છે. પાસે જ ખીજી દેરીમાં અંબિકાજીન મૂર્તિ છે, જે શ્રીપૂછ્યું મહેદ્રસૂરિજી પ્રતિષ્ઠિત છે.
અહીં સુંદર ઉપાશ્રય અને વિશાલ ધમશાશ્વા-બગીચો વગેરે છે.
નીતેાઢાર્થી છ માઇલ દૂર દીયાણાજી છે. રસ્તામાં માંઢવાડા ગામ આવે છે. ચાંડવાડા નીતેાડાથી ત્રણ માઈલ દૂર છે.
માંઢવાડા—અહીં શ્રીચંદ્રપ્રભુજીનુ મ િછે. સુલનાયક ો ચદ્રપ્રભુજી છે. અને બન્ને બાજુ ધાતુનાં એકલમય પ્રતિમાજી છે. અહીં” ૧૯૭૩માં શ્રીપૂજ્ય મહેદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે, મૂલનાયકછની ગાદી નીચે ૧૯૭૩ની આ પ્રતિષ્ઠાના લેખ પણ છે, ચ્યા સિવાય એક ધાતુની પંચતી છે, અને ર્'ગમ'પમાં શાસનદેવ અને શાસનદેવીની મૂર્તિ છે.
આ મંદિર નાનું અને પ્રાચીન છે. હી એક પણ આવકનું ઘર અત્યારે નથી. મારી અને રજપૂતનાં ઘર છે. અહીંથી દીયાણા ત્રણ માઈલ દૂર છે, વચ્ચે શા માä
For Private And Personal Use Only