________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ
વર્ષ ૧૪ ૧. સ્વરૂપગજ–આ ગામ હમણાં જ નવું વસેલું છે. જેની દસેક દુકાને છે. મહાવીર જન ગુરુકુલ કે જે બામણવાડામાં હતું તે હમણાં અહીં શેક છગનલાલજીની ધર્મશાળામાં છે. ધર્મશાળામાં નાનું ઘર મંદિર છે. બે ધાતુની પંચતીર્થ છે. રાહીઠાથી જા માખણ લગભગ છે. અહીંથી નીતાડા ચાર માઈલ છે.
૨ નીહા– અહીં બાવાનાં લગભગ ૪૦ ઘર છે. સુંદર ભવ્ય જિનાલાય છે. વાય છે બાવન જિનાલય, પરંતુ દરીએ બાવન નથી; કુલ ૪૧ દેરીઓ છે. મંદિરમાં અત્યારે મલનાયક શ્રી ચિતામણિ પાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન ભવ્ય અને મનહર છે. મૂળનાયાજીની ગાડીની નીચે જાનું પરિકર હોઇ તેની ગાદી ઉપરના લેખમાંથી
॥संवत १२० x प्राग्वाट वंशेxx प्रभृतिकुटुम्बयुतेन
શ્રી મહાવીર xxx સમિટ આટલું વંચાય છે. અહીં ધર્મચક્ર ઉપર દેવી સ્થાપિત કરી છે. જમણી બાજી બ્રહ્મશાંતિ યક્ષ છે. ડાબી બાજુ અંબિકા દેવી છે. પરિકર શ્રી મહાવીર પ્રભુની મૂર્તિનું છે. આ પરિસર બીજેપી લાવ્યા હોય અથવા તે અહીં પહેલાં શ્રી વીર પ્રભુજી મૂળનાયા હોય એમ સંભવે છે. સંવત ૧૨૦ ૪ છે એટલે બારસો ને નવની અંદર કોઈ આ હ. અર્થાત તેરમી સદીની શરૂઆતમાં પિરવા. જ્ઞાતિના શ્રમણે પાસકે આ મતિ જણવી છે. પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ નથી વંચાતું. લેખ કંઈક વષાઈ ગયા છે; મને કઈક સીમેન્ટથી દબાઈ ગયેલ:છે.
અહીં મૂહ ગભારામાં મલ ગાદી ઉપર ત્રણ મૂર્તિઓ બિરાજમાન છે. મૂળ ગભારાની બહારની પ્રથમ ચાકીમાં ચાર મૂતિઓ છે. એ ઉપર જમણા અને ડાબા ગોખલામાં છે, અને એવી જ રીતે ગાખલાની નીચેના ભાગમાં (કારીમાં) જમણું અને ડાબી બાજુ બે મતિઓ છે, આ બન્ને મૂર્તિઓ પ્રાચીન અને ભબ છે.
જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ છે. માથે ધણા છે અને બાજુ પાંદડાં ઉતાર્યા છે. એની પાસે ખાંભલી છે. શું અને પાંદડાંની ૨કના સુંદર છે. ડાબી બાજુના ભગવાનને કાંઈ લંછન નથી દેખાતું, પરંતુ મૂતિ બહુ પ્રાચીન છે. નીચે લેખ પણ છે. પરનું બહુ ઘસાયેલ અને જીણું હોવાથી તેમજ અંધારું પણ ઘણું હોવાથી વાંચી શકાયો નહીં. આ સિવાય દેરીઓમાં નીચે પ્રમાણે લેખો મળ્યા છે–
રેરી નમ્બર ત્રીજામાં વહ્મશાન્તિ યક્ષની લગભગ અઢી ફૂટ ઊંચો પ્રાચીન પતિ છે, જેની નીચે આ પ્રમાણે લેખ છે– . (१) “संवत् १४९१ वर्षे वैशाख शुदि २ गुरुदिने
(૨) = ગ્રહર્તિ સ્થાપિતા ગુમ મવા | વહાતિયક્ષની મૂર્તિને માથે મુગટ છે અને એના ઉપર શ્રી વીરમભુની મૂર્તિ છે. યક્ષની મૂર્તિના જમણા હાથમાં ઉપર ત્રિશલ છે; નીચે અભય મુદ્રા છે. ડાબા હાથમાં ઉપર પાશ અને નીચે નાળચાવાળે કાર છે. જમણા પગમાં નીચે ચામડી છે
For Private And Personal Use Only