________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ] ટાટાણા, નાંદીયા, રીયાણા, વગેરે તીર્થોની યાત્રા [ ૯
છેલ્લે પણ તેઓશ્રીએ જણાવ્યું છે કે-આ ગ્રન્થની રચનામાં પિતાને જમાયેલી જ્યોતિષની કેટલીએક ગુપ્ત વાતે સંગ્રહીત કરવાને જ પ્રધાન આશય છે. મુદ્દત વિષમા દુર્ભાવસ્થાથી દુભાતા પોતિવિદોને સત્ય માર્ગદર્શન કરાવવાનું છે તે બૌણ છે.
ટીકાકારે છેલા ૧૦ શ્લોકમાં આ શાસ્ત્રને કઈ દુરુપયોગ ન કરે તે માટે ખૂબ જ બાર પૂર્વક જણાવ્યું છે.
આ રહસ્યપૂર્ણ ગ્રન્થ ગામ આત્માને ગુપ્ત રીતે આપવા સૂચવ્યું છે. નહિ તે મુખ માણસને આપેલું અન્ને રક્ષણ ન કરતાં સ્વપર-વિનાશક થાય છે.
આ ગ્રન્થને ઉપયોગ કરવા ઈચછનારે ટીકાકારે અતિમ ૧૩ શ્લોકમાં જણાવેલ વિચારે હદયમાં સારી રીતે ઉતારવા જોઈએ, ને તેને વાદાર રહીને જ આ ગ્રન્થનું | અધ્યયન અને પ્રવર્તન કરવું જાઈ. આ ગ્રન પ્રથમ ભાવનગરથી પાત્તમ ગીગા
ભાઇએ છપાવીને પ્રકટ કર્યો હતો. ભીમસી માણેક તરાથી ભાષાનતર સાથે આની પ્રસિદ્ધિ થઇ છે. આ. શ્રી. ક્ષમાભદસરિજીએ આરંભસિદ્ધિ મળ માત્ર ટિપણ સાથે સંપાદિત કરી પ્રાણિત કરેલ છે. છેલ્લે છાણું શ્રીલધિસરીશ્વર જૈન કન્યમાળાએ પણ એ માચિત કરેલ છે.
વ્યવહાર ચર્યાએ આ ગ્રન્થનું બીજું નામ છે. ચાર ચાર વખત પ્રગટ થયેલા આ મનું હજુ પણ વિશિષ્ટ સંપાદન અને પ્રકાશન અત્યાવશ્યક છે. થયેલા પ્રશ્રયને તોષપ્રદ ન હોવા છતાં મારા પ્રકાશનના અભાવમાં જરૂર ઉપયોગી છે.
રહસ્યભરી વાત જાણવી જેટલી સહેલી છે તેટલી જ પચાવવી મુશ્કેલ છે. માટે ૫માવવાની શક્તિવાળા સાજને આ ગ્રન્થને યથેચ્છ ઉપયોગમાં લેવી ને તેના સારા સારા હાથજનતાને આપો !
પળાપળઃ અમદાવાદ સ. ૨૦૦૪, શ્રાવણ વદિ ૧૦, રવિવાર
દાયાણુ, ટાણું, નાંદયા વગેરે તીર્થોની યાત્રા
લેખ –પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી)
નાણા દિયાણાને નાદિયા છવિત વામી વાહિયા” આ કાવ્યમાંના એક સ્થાન દિયાણાના જીવિત સ્વામીની યાત્રા અમારે બા હતી. ઘણુ સમયથી વિચાર થતો હતો કે, આ પ્રાચીન સ્થાનની યાત્રા થાય તે સારું એમાંના વર્ષે એને પાગ પ્રાપ્ત થશે. રોહીઢાથી પિસીના તીર્થની યાત્રાને સંધ પુનઃ રીયા આવે અને અમારા વિહારનું નક્કી થતાં જ દીયાણજી તીર્થની યાત્રાનું નક્કી થયું. સુસવા ભાઈ સહસમજીએ પણ યાત્રાનો લાભ લેવાને વિચાર કર્યો, અને રસ્તાની તપાસને જરૂરી તૈયારી કરી લીધી. અમારા નાનકડે સંઘ સ્વરૂપ જ આવ્યા અને એક દિવસ સ્થિરતા કરી દીયાણુજીની યાત્રા માટે પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only