________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુંબઈ સરકારે ધર્માદા પબ્લિક ટ્રસ્ટાની તપાસ અર્થે નીમેલા શ્રીટેન્ડુલકર કમીશન સમક્ષ તા. ૨૨-૪—૪૮ ના રાજ શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઈએ આપેલી જુબાની
પ્રસાર : કમીટિના પ્રમુખ ટેન્ડુલકર,
પ્ર. ટે ૢ માપ શેઠ આણુદજી કમાણુજીની પેઢીના મુખ્ય ટ્રસ્ટી છે ?
૩. ચા : હા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. 2: તમારા બધારણ પરથી અમને માલૂમ પડે છે કે જુદા જુદા સ્થળના સુધા પ્રતિનિધિએ ચૂંટે છે, અને આ પ્રતિનિધિ મેનેજીંગ કમીટીની ચૂંટણી કરે છે, ૪ થા પદ્ધતિ એવી છે કે જુદા જુદા સ્થળના સુધા પેાતાના પ્રતિનિધઓ ચૂંટે છે. જેઓ જરૂર મુજબ વરસમાં એક કે બે વાર મળે છે. મેનેજીંગ ટ્રસ્ટીઓનું મંડળ અમહાવાદનુ જ હાય છે અને જ્યારે તેમાંથી કાઇની જગ્યા ખાલી પડે છે ત્યારે માસીના ટ્રસ્ટીઓ પેાતાની અંદરથી ખાલી પડેલી જગ્યાની પુરવણી કરે છે અને જુદાં જુદાં ચળાએથી ચુંટાયેલા ૧૦૮ પ્રતિિિધઓની તે સબંધમાં અનુમતિ મેળવવામાં આવે છે. પ્ર. 2 : સંધમાં ફ્રાને કાને સમાવેશ થાય છે ?
૪. લા : જૈને જે રીતે સધ શબ્દને
સમજે છે તે રીતે સધમાં સાધુ, સાધ્વી, શ્રાવક્ર અને શ્રાવિકા એ ચાર વર્ગના સમાવેશ થાય છે, પણ સાધારણ રીતે અમુક સ્થળે રહેતા જૈને એટલે સધ એમ સમજવામાં આવે છે.
પ્ર, ટે : આણુજી કલ્યાણુજીની પેઢી પાસે આજે કેટલી મૂડી હશે ?
૩. લા : લગભગ ૬૦ લાખ રૂપિયા.
પ્ર. 2: ધાર્મિક નિમિત્ત સિવાય આ નાણામાંથી ઢાઈ સામાજિક હેતુ માટે કશી પશુ રમ વાપરવામાં આવે છે ખરી ?
૩. વા : ના.
પ્ર. 2 : આ પેઢી તેમજ અન્ય જૈન સસ્થા તરફથી મળેલા જવાખે। ઉપરથી અને માલૂમ પડે છે કે દેવદ્રવ્ય સામાજિક ઉપયોગ માટે વાપરી ન શકાય, એવી જૈનધર્મની માના છે.
૩. લા: હા જી એમ જ છે.
પ્ર. 2: આવા શાસ્રીય ઉલ્લેખ કર્યા છે તે મને કહી શકશે ? કાઈ આગમે!માં આવા ઉલ્લેખ છે ખરા?
૩. લા: આવી બાબતમાં હું એક અપન શ્રાવક છું. પણ આ બાબતમાં જે સાધુઓ પ્રમાણભૂત ગણાય અને દેવદ્રવ્યના ઉપયામ સબધે શાસ્રીય ઉલ્લેખા રજૂ કરી શકે એમ છે એવા સાધુઓ પાસેથી ગ્માને લગતાં પ્રમાણા ! મેળવી આપી શકીશ.
પ્ર. 2 : આપ આવાં પ્રમાણ મેળવી માપી થશે તા કે બન્ને રાજી થઈશ. અને આવાં પ્રમાણેાની ખાસ અપેક્ષા છે, કારણ કે નૈનાના ધાર્મિક ખાતાનાં નાણાં સામાજિક કાર્યોમાં વાપરી ન જ થાય એમ માનવાને કર્યું જ કારણ નથી, એવી અમારી પાસે
For Private And Personal Use Only