________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તર બંગાળમાં પ્રાચીન સભ્યતાને આભાસ (બંગાળીમાં મૂળ લેખક- શ્રી. ક્ષિતીશચન્દ્ર સરકાર M, A., B. L.)
અનુવાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) ઉત્તર બંગાળામાં અથવા વરેન્દ્રી-મંડલમાં પ્રાચીન સભ્યતા તથા પુરાકાતિનાં પ્રમાણ એટલી અધિક સંખ્યામાં પ્રાપ્ત થયાં છે કે જેથી આ મંડલ (ભૂ-પ્રદેર) આધુનિક બંગાળની પ્રાચીન સભ્યતાના એક સર્વ પ્રધાન તીરૂપે ઇતિહાસનાં પૃષ્ઠોમાં ઉસ્લિખિત થશે.
વરેન્દ્ર-કવિ સંધ્યાના નંદીએ "રામચરિત કાવ્ય”માં પિતાની જન્મભૂમિ વરેન્દ્ર મંડલને વહુઘાશિ ત્રિીમંડસ્ટકૂલમણિવુઢા અથાત પૃથ્વીના શિરોભાગ યાને એક સ્થાન તરીકે વર્ણવેલ છે. આ વિભાગની વિસ્તૃત આલેચનામાં અમિત मंगाकरोतोयानर्थ्यप्रवाहपुण्यतमा अपुनर्भवाश्वयमहातीर्थविकलुषो ज्वलामन्त ગંગાકરોતોયા તથા પુનવા વિધૌત કહી તેણે આ પ્રદેશને પુણ્યતમ અને મહાતીર્થ તરીકે ઓળખાવ્યું છે. મોટી ગંગા અથત આજની પન્નાનદીના કાંઠાના બન્ને વિભાગોથી કરતોયા નદીની રેતી સુધી વરેન્દ્રમંડળ પથરાયેલ છે. વરેન્દ્રપ્રદેશના રહેવાસીઓમાં વારેન્દ્ર માજ' આજ પણ વિખ્યાત છે. બંગાળની કેટલીક પ્રાચીન સભ્યતાના અવશેષો વિશાળ ભૂપ્રદેશની માટીમાં આજે પણ છુપાયેલ મેજુદ છે.
વરેન્દ્ર અનુસધાન સમિતિ સરકારી પ્રત્નતત્વ વિભાગ અને આ દેશના આંધવાસીએના પ્રયત્નથી વિરેન્દ્ર ભૂમિના પ્રાચીન સભ્યતાસીક અનેક ભાસ્ટર્યું શિપે પ્રાપ્ત થયાં છે જે ભિન્ન ભિન્ન સંગ્રહાલયમાં સુરક્ષિત છે.
ધર્મપ્રાણુના જ ભારતનું વૈશિષ્ટ છે. ઇત્યાદિ તથા ભારતના ખોદકામ અને સ્થાપત્ય શિલ્પકળાની રઝાને અહીં આધારભ ર્યો છે. ભગવાનની ઉપાસના માટે દેવ-મૂર્તિની જરૂરીઆત તથા તેના સંરક્ષણ માટે દેવાલય કે મન્દિર બનાવવાની જરૂરિયાત લગભગ સૌથી પ્રાચીન અહીં અનુભવાય છે. વરેન્દ્રની સભ્યતા તથા કર્ષણના ઇતિહાસમાં પણ આ સંબંધો કઈ જાતને વ્યતિક્રમ નથી.
બંગાળમાં નદીઓ ઘણી છે અને પથ્થરનો અભાવ છે તેથી અહીં પુરાતત્ત્વનાં રમણે સ્થાયી રહે એ દુર્લભ વસ્તુ છે, અને આ કારણે સ્થાપત્યનાં નિદર્શને અહીં અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. છતાંય વરેન્દ્ર પ્રદેશનો “સોમપુર વિહાર” જેને ત્યની પ્રજા “ઓમપુર” ના નામથી ઓળખે છે ત્યાં એ પહાડ જેવી રસ્તૂપની આકૃતિ છે. તેને દેખાવ પહાડ જે હોવાથી તેનું અસલ નામ બદલાઈ “પહાપુર” નામ પડયું છે. યાને લે તે રતૂપમ પહાયપુર” નામથી જ સંબોધે છે.
વરેન્દ્ર-મંડલના ઈતિહાસમાં “પહાપુરરસૂપ” ને વૃત્તાંત સર્વપ્રધાન ઉલ્લેખ થાય છે. જગત આચાર્ય અક્ષયકુમાર મય સી. આઇ. જી. મહદયે ઈ. સ. ૧૯૧૭માં પહાડપુરમાંથી મળેલ એક સ્તબાંમાં ખોદેલ લિપિને પાઠહાર કર્યો, આ રતૂપના દાણુની આવશ્યકતા સબધે સરકારી પુરાતત્વ વિભાગના નેતાગણને લખી જણાવ્યું અને સૌથી પહેલા તેની દૃષ્ટિ આ તરફ ખેંચી.
For Private And Personal Use Only