SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચક શ્રી ઉદયરત્નવિરચિત ઝવેરીવાડનનિશાળ-શાંતિજિન-પ્રતિષ્ઠા સ્તવન (વિ, સં. ૧૭૭૯) | સં૦-પૂજ્ય મુનિમહારાજ શ્રી જસ્થતવિજયજી ( હરણી જય ચલે ચલનાએ દેશી ) - સ્વસ્તિ શ્રી ગુર્જર મંલિ લલના સાહીબાઇ, મગલિક શ્રીપુરમાંની જયજય વેલના; | સ્વસ્તિ હુએ શ્રી સંઘને લઇ સારા, શ્રી શાંતિનાથ પસાય જય૦ (૧). જય જય ઝવેરીવાડમાં ૧૦ સારુ, નિશાળી માંહે નિધાન જય૦; ને પ્રગટ પુન્યપ્રતાપથી ૨૦ સાહ, વલાયો સેવક્તા વાન જય૦ (૨) વડનગરી પાડે વલી લ૦ સા, હો ઓચ્છવ માંડ આજ જય૦; | ભવજલમાં ભમતાં યહી લ૦ સારુ, હા પ્રભુ પદ પારિ (આજ) જય૦ (9) સત્તરસે ગણાસીએ લ૦ સા, મહાશુદિ તે૨થ દિન જય; છ ઘડી દિન ચઢતે વલી લ૦ સાઇ, મનહર મીન લગન જય (૪) અમૃત ચોઘડીએ ઉચ્ચ ગ્રહે લ૦ સારુ, બુધ ૫ સૌભાગ્ય યોગ્ય જય૦; | કોલવ કરણે પ્રભુ થાપતાં લ૦ સારુ, સુખના વાગ્યા સચોગ જય૦ અંગલિક વાજા વાજતે લ૦ સ્રાવ, સંલ સકલ સમુદાય જય૦; સત્તર ભેદ સ્નાત્રસું વા૦ સારુ, તખત બેઠા જિનરાય જય૦ દાનરનરિરાજ્યમાં લ૦ સારુ, કરતાં છ ઉદ્ધાર જય૦; વાચક ઉદયરત્ન વદે ૩૦ સારુ, વરત્યા જયજયકાર જય૦ (૮) આ સ્તવન વિ. સ. ૧૮૧૪માં લખાયેશ એક ગુટક માં મળી અ.ન્યું છે. એના હખનારનું નામ મોહનરન છે. આ યુટ અમદાવાદ. રાજામહેતા ની પાળના શેઠ yલાચંદભાઈએ પાટણવાળા શ્રી. ગિરધરલાલ હેમચંદને વાંચવા આપેલ. તેમાંથી મે; જિનગુણગાયક (ભાજ) મોહનલાલ ગિરધરલાલ પાસે ઉતરાવીને આ રતવત અહી પ્રગટ કર્યું છે साधर्मिकवात्सल्यकुलकके कर्ताके बारेमें एक स्पष्टीकरण लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा 'श्री जैन सत्य प्रकाश के क्रमांक १५१-१५२ में प्रकाशित जिनप्रभसूरिका साधर्मिकवात्सल्य कुलक वास्तवमें अभयदेवसूरिवाला साधर्मीवात्सल्यकुलक ही है। केवल २-३ गाथाओं एवं कुछ पंक्तियों में रहो बदल किया गया है। अभयदेवसृरिवाला कुलक साथ हमने 'जैन धर्म प्रकाश' वर्ष ६२, अं. ६में प्रकाशित किया था। विशेष जानके लिये उससे | मिलान करनेकी सुचना की जाती है। For Private And Personal Use Only
SR No.521643
Book TitleJain_Satyaprakash 1948 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy