________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ મેળવવા કેવાં પગલાં લેવાં તે માટે શ્રી કેસરીયાજી તીકમિટીએ નીચે પ્રમાણે નીવેદન બહાર પાડયું છે
૧ ચિત્રી પૂર્ણિમાએ શ્રી કેસરીયાજી દિવસ મનાવો અને તે દિસે દરેક ભાઈઓ અને બહેને આયંબીલ ઉપવાસ આદિ તપશ્ચર્યા કરે.
૨ કાઉસ્સગ્ન, જાત્રા આદિ દ્વારા શાસનદેવને પ્રાર્થના કરવી કે અમારા આ શુભ કાર્યમાં સહાયતા કરે અને આ નિમિત્તે આમરણાંત ઉપવાસ કરનાર શ્રી. જવલબહેનને આ તપશ્ચર્યામાં બસ પ્રદાન કરે.
૩ આ સંબંધી હિન્દના જેની દરેક સ્થળોએ સભાએ થાય અને તેના સમાચાર તાર દ્વારા ઉદેપુર સ્ટેટના પ્રાઈમ મિનિસ્ટરને, મહારાણાને અને તીર્થરક્ષા કમિટીને નીચેને ટેકાણે આપે – શ્રી કેસરીયાજી તીથ કમિટી, ડે. માલદાસ સ્ટ્રીટ. જૈન ઉપાશ્રય
મુ ઉદેપુર (મેવાડ) આ સિવાય તીથરક્ષા માટે નીચેના બે ઉપાયો પણ યોજાયા છેઃ (૧) જ્યાં સુધી આપણું અબાધિત હકો, કે જેને સ્વીકાર વિ. સં. ૧૯૩૪માં ઉદેપુર સ્ટેટે કર્યો છે તે હક્કે, પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેઈ પણ જૈન બધુએ આ તીર્થની યાત્રાએ ન જવું. અને (૨) આ તીર્થમાં કોઈ પણ જેન બધુએ કોઈ પણ જાતની બોલી ન બેલવી અને પંડાઓને પણ કોઈ પણ જાતનું પારિતોષિક ન આપવું. અથવા તે તીર્થની અશાતના કરવી પડાઓને પ્રેરણા મળે એવું કાંઈ જ ન કરવું.
આજે આ તીર્થમાં પંડાઓનું સ્વછંદી, એકછત્રી રાજ્ય થઈ ગયું છે. જૈન તીર્થમાં જૈન શાસ્ત્ર મુજબ જે વિધિવિધાન થાય તેમાં આ પંડાઓએ સ્વાથી બની માત્ર પૈસા કમાવાને જ ધંધે માંડયો હોય તેમ અનેક ફેરફાર કર્યો છે અને આશાતના પણ થાય છે.
આ અવિધિ અને આશાતના ટાળવા અને વેતાંબર જૈન સંઘના અબાધિત મૂલભૂત હકોના રક્ષણ માટે માંગરોલવાસી સુપ્રસિદ્ધ તપશિવની જવલબહેને તા. ૧૨-૪-૪૮ના દિવસથી આમરણાંત એવીહારા ઉજવાય આશય છે.
આ બહેને પિતાના ઉપવાસ્ર શરૂ કરતાં પહેલાં ઉદેપુરના મહારાણાજીને જે હૃદયસ્પર્શી પત્ર લખ્યું છે તે પણ વાંચી લેવા જેવો છે, તે બહેન લખે છે કે
મારા અંતરાત્માના અવાજથી હું મારા ભાઈ સાથે અને તા. ૪-૪-૪૮ના રોજ આવી. અહીંની આશાતના, ગેરવ્યવસ્થા અને ગેરવહીવટ દેખી મારા
જેને જાગો ! દરેક જૈનની ફરજ છે કે શ્રી કેસરીયાજી તીર્થના સંરક્ષણ માટે પિતાનાથી બનતું કરે. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી યાત્રાત્યાગ, બોલી ન બોલવી અને પંડાઓને કાંઈ જ ન આપવું–આટલું તે જરૂર કરજે !
--
-
For Private And Personal Use Only