________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वर्ष १३
મંત્ર ૭-૮
ૐ અર્જુમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
जेशिंग भाईकी वाडी : घीकांटा रोड : અમઢાવાદ ( પુનરાત ) વિક્રમ સ. ૨૦૦૪ : વીરનિ સં. ૨૪૭૪ : ઈ. સ. ૧૯૪૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्रमांक
१५१-५२
ચૈત્ર-વૈશાખ શુદ્ધિ ૭ : શનિવાર : ૧૫મી એપ્રોલ-એ
શ્રીકેસરીયાજી તીર્થનો વિકટ પ્રશ્ન
લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાવિજયજી ( ત્રિપુટી )
આજે જૈન સમાજમાં શ્રી કેસરીયાજી તીર્થના પ્રશ્ન બહુ જ સખત રીતે ચર્ચાઇ રહ્યો છે. શ્રી કેસરીયાજી તીના ઇતિહાસના જાણકારાથી એ વસ્તુ માણી નથી કે આ તીર્થં જ્યારથી સ્થપાયું ત્યાથી શ્વેતાંબર જૈન સ'ધ તેના વહીવટ અને વ્યવસ્થા કરતે હતા. શ્રી કેસરીયાજી', ‘શ્રી કેસ રીયાદાદા’–આ નામ જ એ સૂચવે છે કે આ તીથ શ્વેતાંબર જૈન સઘનું જ હાય. શ્વેતાંબર સમાજની એ ઉદારતા અને મહાનુભાવતા હતી અને છે કે અમારા મંદિશ્માં દરેક ભક્તજના, ઉપાસક અને મુમુક્ષુ વગર ભેદભાવે તીથ ભક્તિ-પ્રભુભક્તિના લાભ ઉઠાવે છે. પરન્તુ આ ઉદારતા અને મહાનુભાવતાના લાંબા સમયે દુરૂપયોગ થયા અને ‘હુ’ ના વિવાદો ઊડયા. કિન્તુ વાસ્તવિક રીતે જોઈએ તે આ મયા નિષાદો પાછળથી જ ઊભા કરાયેલા છે.
આ હક્કોના વિવાદો તા હજી ઊભા જ છે ત્યાં ઉદેપુર, સ્ટેટ વચમાં પડી ભક્તિ અને વ્યવસ્થાના બહાના હેઠળ ઇદ' તૃતીય જમાડી પડાઓને રક્ષણના નામે પૂજાના નામે કારે પાને હક્કો કરી આપ્યા. આખરે સ્ટેટ તા ત્યાં સુધી હક્કના નામે સત્તા જમાવી કે ઉદેપુરની યુનિવસીટીમાં આ તીર્થના લાખ્ખો રૂપિયા ઉપાડી લેવાનુ જાહેર કર્યું. પરન્તુ જૈન સંઘના સખત ઊહાપાહથી અને રાજદ્વારી પરિસ્થિતિના પલટાથી મા વસ્તુને ઢાંકી દેવામાં આવી, પરન્તુ પઢાઓની પરિસ્થિતિમાં તે લગારે પલટા ન જ આવ્યો,
For Private And Personal Use Only
આજે જ્યારે હિન્દુ આઝાદ થયું છે, હિન્દના માનવીએ.એ ગુલામીનાં –પરાધીનતાનાં મધના તાડી નાંખ્યાં છે, તા પછી જૈનાને પણ આ તીયની પરાધીનતા પ્રેમ ગમે ? અમારા તીની વ્યવસ્થા કે પડાઓને ડખલ દેવાના કે સત્તા જમાવવાના મા હક્કો-મૂળભૂત હક્કો અમને ન સાંપડે ત્યાંસુધી એ અબાધિત હક્કો
અમે જ કરીશું એમાં સ્ટેટને કાઇ જ હક્ક નથી. અમાશ