________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ ] સંવેગી સાધુ-મયદા-પટ્ટ
[ ૧૪૩ ૨૧–જે વાતે દાનાદિકને નિષેધ પર થઈ, પરમેં અપ્રીતિ ઉપજે, નામ લેઈ પરની નિંદા થાઈ, તે વચન સર્વથા ન બોલવું
૨૨–તથા વડાને દેવાડ્યા વિના આહાર ન લેવા ૨૩–તયા સજાતર પૂછીને વહેરવાને કાજે જાવું છે ૨૪-તથા એકલી સ્ત્રી સાથે આલાપ ન કરવો
૨૫–તથા વસ્ત્ર પાત્ર આઘું પાછું ને બાંધી મું, વાટે સુષે નીરવડે, બે ટક પડિલેહણાએ પલિમંથન થાય તે જ રાખવું
૨૬--- તથા જાત્રાદિકની કોઈ સાધુ ચાળી (૨) સારું ઉપગરણ મુકી જાય તે માસ ૨ મધે ચિંતા કરવી, પછે ચિંતા ન થાઈ જેસાસ (1) I
૨૭–તથા પ્રહરને ઘેર પુસ્તક સીવીને ન મુકવું, જ્ઞાનાદિકની વૃતિને અર્થે રાષવું પણિ મુછ ન રાખવું
૨૮-તથા કારણ વિના માટીનું ભોજન ન રાષવું છે
૨૯–તથા દિવસમાં ૨ ઘડી પહેલી, બે ઘડી પાછલી આહારપાણી આશ્રીને સાચવવી, વિશેષ કારણે પાણી સૂર્ય ઉદિત અરતવેલા જેવી - ૧૦–તથા અટકાદિકના કારણ વિના મારગાતીત કાલાતીત વારિ વિના ન રાષવું
૩૧–તથા વધતું ખરવું સાટિઉં કુણે કોઈને ન દેવું, ગુરવારિક કારણે આપે તે મોકલું
૩૨ -તથા અનાચરણ વસ્તુ ન વહોરવી-શિતકાલ વિનાં વજુર ફલેલ દ્વાષ, આદ્રા બેઠા પછી રાતી પાંડ કારણ વિનાં અણુ જોઈ ન વહોરવી અને ષસઆરીનાં સેલડી સર્વથા ન ઉતરવી
૩૩ –તથા દિન પ્રતે છતી શક્તિ મારગાદિકના કારણ વિનાં એકાસણાદિ તપ સાચવવાં !
૩૪– તથા માસ મળે અધિક સામર્થે ઉપવાસ પહોંચાડવા, પચ પરથી વીગ ન લેવી, કારણ વિના
૩૫–તથા નવી મધે તિથિ નીવી આતરે લેવા ઉપરાંત નહીં ૩૬–તથા દિન પ્રત્યે કોઈ અભિપ્રહ રાષ ૩૭–તથા કાલ સંજ્ઞાઈ આંબિલને તપ કરવો ! ૩૮–-ચૌમાસી સંવત્સરીના છ અઠ્ઠમ યથાશક્તિ કરવા ૩૯–દિન પ્રત્યે છતિ શક્તિ કાઉસગ્ગ લોગસ્સ ૧૫ તથા ૨ ને કરવો ૪૦–૧થાપર્યાય બાલ મિલાનાદિકનું વાવચ્ચ કરવું, છતિ સકિત ગોપવવી નહીં ૪૧–તથા દશ વિધ સમાચારી વિશેષે પાલવી ૪૨–તથા માસ કાળાદિક નિયમ સાચવવા
૪૩–તથા ગીતારથના કહ્યા વિના કઇએ પિતાની ઈચ્છાઈ એકલે વિહાર ન કરવા, મેં જે વિહાર કરે તેર્ આહાર વિહાર ન કરવા
૪૪-તથા તપગચ્છની સમાચાર ઉપરાંત પાંગી પરી, તથા વિતરાગની પૂજા
For Private And Personal Use Only