SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧8 નામ “ પ્ર વૃત્તિ” છે. સૂત્રમાં જણાતાં કઠિન પદે વિવરણને પ્રદેશવૃત્તિ નામથી ઓળખાવાય છે. ૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-આ સૂત્રનાં છત્રી પદો છે. અહીં ઉમાસ્વાતિ વાચકના શિષ્ય શ્રી શ્યામાચાર્ય મહારાજે ૩૬ વિભાગ પાડીને દરેક વિભાગને ૫૮ નામ આપીને ઓળખાવ્યા છે. તે દરેકમાં જીવસ્થાન વગેરેની બીના સ્પષ્ટ જણાવી છે. મૂલ સૂત્રનું પ્રમાણુ ૭૭૮૦ શ્લોક છે. શ્રી હરિભદ્રસૂરિકૃત લઘુ વૃત્તિ ૩૭૨૮ કપ્રમાણુ જણાવી છે. તેના આધારે, શ્રી મલયગિરિ મહારાજે ૧૬૦૦૦ શ્લેકપ્રમાણ મોટી ટીકા બનાવી. શ્રી અભયદેવસૂરિ મહારાજે આ સૂત્રના ત્રીજા પદની ૧૩૭ ગાથા પ્રમાણું સંગ્રહણી બનાવી છે. તેની ૪૩૦ પ્રમાણુ અવચૂરિ છપાઈ છે. ૫ શ્રી ચંદ્રપ્રતિસૂત્ર–મય સૂત્રનું પ્રમાણ ૨૦૫૪ શ્લેક, શ્રી મલયગિરિકત ટીકાનું પ્રમાણ ૯૫૦૦ ક. ૬ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિસત્ર -મૂલ સૂત્રનું પ્રમાણ ૨૯૬ ક, શ્રી મલયગિરિત ટીકાનું પ્રમાણ ૯૦૦૦ શ્લેક. શ્રી બોપપ્રાપ્તિસૂત્ર-ભૂત સૂત્રનું પ્રમાણ ૪૪૫૪ શ્લેક, ચૂર્ણિનું પ્રમાણુ ૧૮૭૯ શ્લેક, શ્રો મલગિરિકૃત ટીકાનું પ્રમાણ ૯૫૦૦ ક. ૮ થી ૧૨ પાંચ નિરયાવલિકા-૧ કલ્પિ, ૨ કપાવલંસિકા, ૩ પુપિકા, ૪ પુપલકા. ૫ વહ્રિદશા-આ પાંચ ઉપાંગો-નિરયાવલિકા નામથી ઓળખાય છે. પાંચે ઉપાંગોની ટીમ શ્રી ચંદ્રસૂરિએ વિસં. ૧૨૨૮ વર્ષ ૧૧૯ શ્લેકપ્રમાણુ બનાવી, તે છપાઈ છે. આ રીતે બાર ઉપાંગનો ટૂંકો પરિચય છે. પ૯ ૬૦ પ્રશ્ન–શ્રી નિશીથસૂત્રના ભાયાદિનું પ્રમાણુ શું? ઉત્તર-૧ આ છેદ ગ્રંથનું બીજું નામ, આચારપ્રકલ્પ' છે. તેના ૨૦ ઉદ્દેશ છે. મલ સૂત્રનું પ્રમાણ ૮૧૨ (૯૫૦) છે. ૨ બુદ્ ભાષ્યનું પ્રમાણ ૧૨૦૦૦ લેક છે. લઘુ ભાષ્યનું પ્રમાણ ૭૦૦૦ શ્લોક છે. ૪ ભૂલ સૂત્ર, ચૂર્ણ અને ભાષ્ય (ત્રણેનું) પ્રમાણ ૨૮૦૦૦ શ્લેક છે. ૫. નિશીથ સૂત્રના વશમાં ઉડાની ટીકા વિ. સં. ૧૧૭૩ માં શ્રી પાર્શ્વદેવગણિએ અને શ્રીચંદસરિએ બનાવી છે. તે દરેકનું પ્રમાણુ બદિપનિકામાં ૧૧૦૦-૧૧૦૦ શ્લેક જણવ્યા છે, ને કહ્યું છે કે શ્રી પાર્શ્વદેવગણિત ટી ઉપલભ નથી. ૬૦ ૬૧ પ્રશ્ન–બકક૫ત્રનાં ચૂર્ણિ વગેરેનું પ્રમાણુ શું ? 1 ઉત્તર–૧ કલ્પવિશેષ યુણિનું પ્રમાણ ૩૧૦૦૦ લેક, ૨ કપર્ણિનું પ્રમાણ ૧૨૭૦૦ શ્લેક, ૩ મૂલ સૂત્ર અને ભાષ્યને અનુસરીને શ્રી મર્યાગિરિ મહારાજે ૪:૦૦ શ્લેકપ્રમાણુ બનાવી હતી. બાકીની ટીકા વિ૦ સં. ૧૩ કરમાં તપ ક્ષેમકીર્તિરિએ પૂરી કરી. સંપૂર્ણ ટોકાનું પ્રમાણ ૪૨૦૦૦ શ્લોક ૬૧. ૬૨ પ્રશ્ન–શ્રી વ્યવહારસૂત્રનાં ઉદ્દેશા વગેરેનું પ્રમાણુ શું ? ઉત્તર--- ૧ શ્રો વ્યવહારસૂત્રના ૧૦ ઉદ્દેશા છે. પ્રમાણુ ૩૭૩.૨ ભાનું પ્રમાણ ૬૪૦૦ શ્લોક. ૩ ચૂર્ણિનું પ્રમાણ ૧૨૦૦૦ ક. ૪ સૂત્ર અને ભાષ્યને અનુસાર શ્રી મલયગિરિ મહારાજે બનાવેલી ટીકાનું પ્રમાણુ ક૭૬૨૫, ૩૪રપ લેક છે. ૬ર. ૬૩ પશ્ન–શ્રી દશામતખંધની નિર્યુકિત આદિનું પ્રમાણ શું ? ઉત્તર-1, આ સૂત્રનાં દશ અધ્યયન છે. ભૂલ સૂત્રનું પ્રમાણ ૨૧૦૬, ૨૨૨૫ શ્લેક, ૨. ચૂણિનું પ્રમાણ ૪૩૨૧ લાક. આ સૂત્રના આઠમાં અધ્યયનનું નામ પયુવણાકલ્પ સૂત્ર છે, કારણ કે દર વર્ષે પર્યુષણ મહાપર્વમાં તે વંચાય છે. મૂયસત્રનું પ્રમાણ For Private And Personal Use Only
SR No.521640
Book TitleJain_Satyaprakash 1948 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy