________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ કારક સૂત્ર—વિયાપણુત્તિ (સ ૧, ઉ. ૯)માંનો નીચે મુજબનો આલાપક કામસત્રના ઉદાહરણ રૂપ છે, કપનિજજુત્તિ એમ (ગા. ૩૧૬)ની વૃત્તિમાં મલયગિરિસુરિ કહે છે -
"आहाकम्मन्नं भुंजमाणे समणे निग्गंथे कइ कम्मपगडीओ बंधति ? गोयमा! आउवजाओ सत्त कम्मपगडीओ । से केणढेणं भंते ! एवं वुच्चइ ? "
એક સર્વજ્ઞનું પ્રામાણ્ય હોવાથી સમગ્ર શ્રતની પ્રસિદ્ધિ છે તો પણ વિસ્તારથી અપાયનું દર્શન થાય તે માટે અધિકૃત અર્થની પ્રસિદ્ધિ કરનાર “ળ "ઇત્યાદિને ઉપન્યાસ કરાય છે,
પ્રકરણભુત્ર–જેમાં આક્ષેપ અને નિર્ણયની પ્રસિદ્ધિનું વર્ણન હેય તે “પ્રકરણ સુત્ર” કહેવાય છે. આક્ષેપ એટલે સૂત્રના દેવ કે પૃચ્છા; અને નિર્ણયની પ્રસિદ્ધિ એટલે પ્રત્યવસ્થાન. ૨૨ મલયગિરિરિએ પ્રકરણ સૂત્રનાં ઉદાહરણ તરીકે નેમિપ્રવજ્યા અને મૌતમકેશીયન એટલે કે ઉત્તરઝયણનાં નવમા અને ૨૩મા અઝયણે તેમજ આદ્રકીય અને નાલનીયને એટલે કે સૂયગડના બીજા સુયકખંધનાં છઠ્ઠા અને સાતમા અજઇયણને નિર્દેશ કર્યો છે. - ચાર પ્રકાર–સૂયગડનિજજુત્તિ (ગા. ૩)માં સણું (સંજ્ઞા), સંગહ (સંગ્રહ), વિર (વૃત્ત) અને જાતિબિત (જાતિનિબદ્ધ) એમ કુતજ્ઞાન સૂત્રના ચાર પ્રકારે દર્શાવાયા છે. વિશેષમાં જાતિણિબહના ઉપકાર તરીકે કલ્થ ઇત્યાદિ એવો ઉલ્લેખ છે. સંજ્ઞાસૂત્ર અને એના ત્રણ પ્રકારો આપણે પૃ. ૫૪માં. વિચારી ગયા છે.
સંગ્રહસૂત્ર-અનેક અર્થના સંગ્રહ સૂત્ર તે “ સંગ્રહસૂત્ર.' દ્રવ્ય એમ કહેવાથી સર્વ દ્રવ્યોન-ધર્મારિતકાય, અધર્માસ્તિકાય ઇત્યાદિ સમગ્ર દ્રવ્યોનો સંગ્રહ સમજાય છે. જીવ કહેવાથી સંસારી તેમજ અસંસારી એમ બધા છોને સંગ્રહ કરાય છે. એવી રીતે
અછવાથી ધમસ્તિકાયાદિ સર્વે અજીવ પદાર્થોનો સંગ્રહ કરાય છે. આ પ્રમાણેની ચુણિગત હકીક્ત ઉપરાંત શિલાંકરિત વૃત્તિ ( પત્ર - આ છપાતી આવૃત્તિ)માં “પાર્થwથયુત્ત ર”ને સંગ્રહત્ર' તરીકે ઉલ્લેખ કરાવે છે.
ત્રનિબદ્ધ સૂત્ર-શ્લેક વગેરે વૃત્તમાં રચાયેલું સત્ર તે, વૃત્તનિબદ્ધ સૂત્ર કહેવાય છે
જાતિનબદ્ધ સૂત્ર અને એના પ્રકારે–આના ગલ, પા, કવ્ય અને ગેય એમ દાર પ્રકાર છે એમ શીલાંકરિ કહે છે, અને ચૂર્ણિકાર પણ એમ જ કહે છે. ચુરિણ (પત્ર ૭)માં કહ્યું છે કે ગદ્ય એટલે ચૂઝિન્ય, બ્રહ્મચર્ય ઇત્યાદિ; ૫ઘ એટલે ૨૪ગાથા
સેલસગ ઈત્યાદિ કથનીય અર્થાત કશ્ય એટલે ઉત્તરાયણ, ઇસિભાસિય ૨૫નાયા (ધમ્મકહા; અને ગેય એટલે સ્વરના ચારથી (ગીતિકાપ્રાયનિબ૯). જેમકે કાવિલિજમાનું “યુવે અનામિ સંતાન સુપાર",
૨૨. જુઓ કપનિષુત્તિ (ગા. ૩૨૮).
૨આયારના પહેલા સુયકખંધ (મૃતકંધ)નું આ નામ છે. તેમજ એનાં ને અજઝયણ (અધ્યયન)નું પણ આ જ નામ છે.
૨૪. સૂયગડને પહેલો સુયકખંધ. એનું આ નામ છે. ૨૫. ઉત્તરેજઝયણના આઠમા અઝયણનું આ નામ છે,
For Private And Personal Use Only