SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ શ્રાવકને ત્યાંથી અહીં ચારૂપમાં આવી છે. આ પ્રમાણે જોઇએ તો પહેલા પક્ષના માનવા મુજબ ચારૂપમાં અત્યારે બિરાજમાન શ્રી શામળીયા પાર્શ્વનાથજીની મૂર્તિને બચૅ અસંખ્યાતા વર્ષનાં વહાણું વાયા છે અને બીજા પક્ષની માન્યતા મુજબ ૫૮૬૭૦૦ વર્ષ લગભગ થયાં છે. ઉપદેશ તરંગિણીમાં જુદાં જુદાં તીર્થોને દલ્લેખ છે તેમાં ચારૂપનું નામ પણ મલે છે. સુકૃતસાગર અને ગુવલીમાં ઉલલેખ છે કે માંડવગઢના મંત્રીશ્વર પેડકુમારે ચારુપમાં શ્રી શાંતિનાથજીનું મંદિર બનાવ્યાનો ઉલ્લેખ છે. xxx વેશ્વર-જાપ-રાવળ પાર્શ્વનાથ ચારૂપમાં બિરાજમાન શ્રી શામળીયા પાર્શ્વનાથજીની મૂર્તિ—મૂલનાયકના પરિકરની નીચે આ પ્રમાણે લેખ છે– . ..... ... ત્રિ ૨૩ શ્રીનાને છે શ્રીરામૂરિસંતાને છે. રાધનપુર છે. સોમા (ના) તથા . નસરાનપુર (૨) ..... રેવાખ્યાં (શ્રી) ચાપાને શ્રીમહાતીર્થ श्रीपार्श्वनाथ परिकर कारित (i) (३) प्रतिष्ठितं श्रीदेवचंद्रसूरिभिः આ દેવચંદ્રસરિજી સાથે સંબંધ ધરાવનારો સં. ૧૩૦૧ ને લેખ પાટણમાં છે તેમજ શ્રી દેવચંદ્રસૂરિજીની પાટણમાં પંચાસરજીના મંદિરમાં મૂર્તિ પણ છે. આ દેવચંદ્ર સૂરિજી પાટણ સ્થા૫ક ચાવડા વંશીય સુપ્રસિહ વનરાજના મકાઉપકારી ધર્મગુરુ શીલગુણરારિના શિષ્ય થાય છે. અર્થાત આ પરિકર પણ હજાર વર્ષથી પણ વધુ જૂનું છે. આબુના વસ્તુપાલ તેજપાલના લુણાંગવસહી મંદિરમાં પોતાની દેરીઓ બંધાવનાર વરફુરિયા બેત્રના નાગરનિવાસી સા. દેવચંદે અને તેના કુટુંબે કરાવેલાં સત્કાર્યોની નોંધ છે, તેમાં ચારૂપમાં શ્રી આદિનાર પ્રભુજીનું ભવ્ય બિંબ, એક પ્રાસાદ, અને છ ચોકીઓ સહિત ગૂઢમંડપ બંધાવ્યાનો ઉલ્લેખ છે. “આબુ લેસંગ્રહ ભાગ બીજો) ઉપયુંકત પ્રમાણે આપણને એક વરસ બહુ જ સ્પષ્ટ રીતે સૂચવે છે કે પાટણ પાસેનું અત્યારનું ચારૂપમામ પ્રાચીન તીર્થ છે-મહાતીર્થ રૂપે ગણાતું હતું. અત્યારે પણ ગુજરાતમાં તે આ તીર્થની પ્રાચીનતા પ્રચહ જ છે કવિરાજ શલવિજયજી પોતાની તીર્થ મલામાં ચારૂપને પણ ભારે છે કે – આવ્યા પાટણ અતિ આદરિ પાછછ ભેટયા પંચાસરિ, કે નારિગે ચારૂપપાસ અઢાર સગુણ સ્વરૂપ. ” “હેમ રણની રૂપાણી જિનપ્રતિમા તિહાં દીપિ ઘણું; છન કાંચઈ જીનપ્રાસાદ સરગ સાવ િમાં વાદ.” સેરિસા તીર્થ વર્ણનમાં પણ એ જ કવિરાજ લખે છે કે સેરીસિં લેતાણ જીન પાસ, સંકટ ચૂરિ પૂરિ આસ; જેન કાંચીથી આણું દેવ મંત્રબલી ચેલાની સેવ.” આ હિસાબે ન કાંચી નગરથી સેરીસામાં અને ડભોઈમાં પાર્શ્વનાથની મૂર્તિઓ આવી છે. For Private And Personal Use Only
SR No.521637
Book TitleJain_Satyaprakash 1947 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy