________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧ 1 એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ [ ૨૭
૩૮ ચંદ્રસિંહજી ઉર્ફે ડેસાજી સં.૧૮૪૩-૧૮૯૫ ૪૦ વખતસિંહજી સં. ૧૮૯૫- ૧૯૧૭ ૪૧ વનેસિંહજી સે, ૧૯૧૭-૧૯૩૭
૪૨ અમરસિંહજી સં. ૧૯૭૭ ઝાલાવંશના નૃપતિઓ હાલ ભિન્ન ભિન્ન રાજ્યકર્તાઓ છે. ખુદ કાઠિયાવાડમાં જ ધ્રાંગધ્રા, લીંબડી, વાંકાનેર, રાણુર, થાન, લખતર, વઢવાણ, સાયેલા ચુડા,થળા;માલવામાં રાયપુર, નરવર, કુનાડી; મારવાડમાં સાદડી. દેલવાડા,ઝાલરા પાટણ, રામપર-મેઘપર,અજમેર, ઉર્ફે અદેપર, વગેરે સ્થળને નાનામોટા રાજાઓ અને ગરાસદારો છે, પણ આ સ્થળે તો અમે માત્ર વાકાનેર રાજ્યના ક્રમ ઉપર નજર રાખી પ્રસ્તુત વિષયને પ્રારંભ કરેલ. હવે રાણા હરપાલદેવજી મહારાણા રાજ અમરસિંહજી સુધી અનુક્રમે ૪૨ પુરુષ સં. ૧૧૪૫થી સં. ૨૦૦૨ સુધી થાય છે. તેમાં રાજ્યકર્તાઓએ થોડે ઘણે અંશે અથવા સંપૂર્ણ રીતે જૈનધર્મની ઉપાસના પ્રેમ ભક્તિ કે સરકાર અનેક વખત કરેલ હશે. પરંતુ તેની નોંધ આપણુ પાસે હાલ નથી જ. ઉપર જણાવેલાં સમગ્ર રાજ્યમાં બનેવા બનાને સંગ્રહ કરવો એ એક મહાન કાર્ય છે અને તેને માટે સામગ્રીની અનહદ ઊણપ છે. એટલે માત્ર અડી તે પ્રાચીન સંસ્કૃત મૂક સાહિત્યમાં મળેલું સાહિં એ નજર આગળ મૂકી લેખકને સતિષ માન્યા સિવાય ચાલે તેવું નથી. એટલે હવે એ વૃત્તાતોને પોષણ મળે અથવા પુરવાર કરે તેવાં પ્રમાણેનું અણું કરવાનું વિદ્વાનોને હાથ છે.
પ્રસ્તુત રાજાઓનાં અા સુદ્ધમાં વાસસ્થાને કમ ઝીઝુવાડા, પાટડી, માંડલ, મુઆ, હલવદ અને વાંકાનેર છે. આ રાજકર્તાઓમાં નં. ૨૫ મા રાણાએ- રણુએ હલવદ વસાવ્યા પછી તેમની આર્થિક સ્થિતિ બહુ તેગ હતી તેથી તેમના પુત્ર નં. ૨૬માં રાજદલા માનસિહનાવ બતમાં તેમના કારભારી શુરવીરપ્રાગાજીએ નંદવાણાવંશના કનવાનોને તેડી લાવી સ વ રવાની શરતે હલામાં વસાવ્યા હતા.અને બળાત્કાર માટે તેમણે બાંહેધરી આપી હતી પણ તેઓએ આવી વસ્યા પછી રાજ્યને નાણાં ધીર્યા નહીં. પ્રાગાજીએ સમજાવ્યા છતાં માન્યું નહિ ત્યારે પ્રાણાજીએ બલાત્કાર કરવાની મસલત કરી, વચન પાલન માટે નંદવાણુઓના રક્ષણ માટે જઈ ઊભો રહ્યો. દરબારી લૂટારાઓએ હદ કરતાં તે લડો અને માર્યો ગયો, ત્યારે નંદવાણુઓએ રાજયને નાણા ધીરવા કબૂલવું અને ધીર્યા. ત્યાર પછી અનેક પરિવર્તનો થયાં અને હળવદના વંશજોએ વાંકાનેર વિક્રમની સત્તરમી સદીમાં વસાવી રાજય સ્થાપ્યું. એ રાજ્યના સકાયકે હાલના જેન શ્રીમાસી જ્ઞાતિના વણિકે છે. અને તેઓ જૈન તાંબર મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી ભાગના અનુયાયી છે. અમારું અનુમાન છે કે આ ઈતિહાસમાં નોંધવામાં આવેલા નંદવાણાએ તે આ લેકના પૂર્વજોની જ અટક હાવા સ ભવું છે. આ લાકે ના પૂર્વ માં જ એગણીસમી સદીમાં શાહ ઝવેરચંદ થયા છે. તેઓએ જ વાંકાનેર રાજ્યને ટકાવી રાખવા અઢળક ધન અર્પણ કર્યું છે. એ પુરૂષ અમદાવાદની કઠીભાઈની વાડીમાં પ્રતિષ્ઠા વખતે રાજ્યથી રીસામણે નિકળેલા હતા તે વખતે રાજસાહેબે અમદાવાદથી માનવીને ફરી તેડી લાવી તેઓને વસાવ્યા છે.
આ વણીકે જાતે ચાહાણું રજપૂત છે, તેમનું પ્રાચીન વતન વાવ થરાદ છે. ત્યાં તેમની કુલદેવીની સ્થાપના છે, તેમના કુલગુરુનો મઠ પણ ત્યાં છે, અને તેમના વંશના વહીવંચાનું કામ પણ તેઓ કરે છે. આ લાકના ભાઇઓ પણ અમદાવાદ પાસેના ગામમાં વસે છે. કુલગુરુ પાસેથી તેમના વંશની થોડી વંશાવલી વકીલ ધર્મસિંહભાઈ લખી લાવેલા
For Private And Personal Use Only