________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૫
અંક ૧ ] એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ કવિશ્રીને ક્રમ મુનિ શ્રી જ તવજયજીના અનુસાર
રાણ દુદાજી ૨ સોઢાજી
૩ દુજનશાળ
રાણા સુરાક
રાણા શાંતિમદેવ
૪ ઝીલણદેવ
રાણું વિજયપાલ રાણું નીતાદેવી
૫ અનદેવ
૬ દેવરાજ
રાણ પદ્ધસિંહ
પુત્રી રૂપલાદેવી
(દુર્જનશલ્યની પત્ની)
૭ દુદાજી ૮ સુરસિંહજી . ૯ શાંતિમદેવ
૧૮ વિજયપાલ
રાણી નીતાદેવી
પસિહ રૂપલાદેવી
આ મુકાબલામાં મુકેલી વંધ્રુતાલિકાઓ જેવાથી આપણને સ્પષ્ટ સમજાય છે કે દસમા પુરુષની પુત્રોને બંધ પત્ની તરીકે હોય જ નહિ. માટે આમ લખવામાં જ ભૂલ થયેલી છે. અથવા તો તે દુર્જનશલ્યની ની રૂપલાદેવી હોય તો આ દુર્જનશલ્યથી તેમને જુદા માનવી જોઈએ, અથવા તો શાંતિમદેવને જુદા માનવા જોઈએ; તો જ અર્થસંગતિ થાય. પણ તાત્રો, રતન, પ્રશસ્તિઓ અને પુપિકાઓ એ જ દુર્જનશલ્યને નિર્દેશ કરે છે માટે જે પ્રશસ્તિને આધારે આ લખાયું છે તે પ્રસિદ્ધ થવી જોઈએ અને આ બાબતનું સંશોધન થવું જોઈએ. મુ. જયંતવિજયજી
કવિ નાથુરામજી Fરાણ-દુર્જનશલ્ય
૧• રાણું વિજયપાલ સં. ૩૮૧-૮૨ રાણ-શ્રીદેવી
મધુપાલ * ૧૩૮૨-૮૭
૧૨ , પદ્મસિં હ ૧૩૮૭-૮૬ પુ. ઉદયસિંહ
ઉદયસિંહ ૧૯૬–૧૪૦૮
૧૪ પૃથુરાજ વેગડછ (૧) ૨૪૦૮-૧૧ કવિ નાથુરામજીના ક્રમમાં ઉદયસિંહજી વિજયપાલજીના પ્રપૌત્ર છે, જ્યારે આ નિર્દેશમાં બતાવેલ દુર્જનશલ્ય ને શ્રીદેવીના સીધા જ પુત્ર ઉદયસિંહજી બતાવ્યા છે. આ પણ એક વિષમ- જલિ સમસ્યા છે. ને તેનું સમાધાન પાટણ ખેતરવસીના પાડાના જ્ઞાનભંડારની તાડપત્ર ઉપર લખાયેલી પ્રતની ભૂલ પ્રશસ્તિ તપાસ્યા વિના કોઈ પણ પ્રકારે થાય તેવું નથી. મુ. જયંતવિજયજીએ સદરહુ પુસ્તકમાં પ્રશસ્તિ કઈ સાલમાં રાઈ છે તે પણ ટાંક નથી એટલે આ બાબત માટે કશો જ નિર્ણય વિચારાય તે નથી. ખરી રીતે ઉદયસિંહજી પસિંહજીના જ પુત્ર છે. એટલે કાંઈક અર્થસંગતિમાં ફેરફાર થએલો હોય એમ જણાય છે.
For Private And Personal Use Only