SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ॥ संवत् १४६५ कच्छोलीवालाच्छे भ० श्री सर्वाणंदसूरयः सपरिवारा: श्री नेमि ધાતુની એકતીથી ઉપર નીચે પ્રમાણે એખ છે – सं (०) १४९२ वर्षे श्री शान्तिनाथबिंब कछोलीवालगच्छे भ० श्री सर्वाणंदसूरिणामुपदेशेन पूर्णीमापक्षे આ સિવાય કાષ્ઠાતાના મંદિર વગેરેનો પરિચય આગળ આપ્યો છે. પાછલો ગામ પ્રાચીન છે, અને આ પ્રદેશમાં એનું ગૌરવ પણ સારું છે. મંદિરની બહાર ડાબી બાજુ માણીભદ્રજી અને અહીંના ભાઈઓનાં ગોત્રદેવીની સ્થાપનાની દેરી છે. જમણી બાજુ નીચે એક પથ્થરમાં પણ મોટો લેખ છે, પરંતુ ચુનાથી ઢંકાઈ ગયો છે એટલે વેચાયો નહિ. અહીં યતિજીની પિલ છે, પુસ્તકો પણ છે. અહીંથી અમે કયા કાસદ ગયા. આ ગામ આવતાં ત્રણ બાજુ આબુ ગિરિરાજની ભવ્યતાને સુંદર પરિચય થાય છે, લીમ આબુગિરિરાજ જાણે વિવિધ શણગાર સજીને આપણી પાસે ને પાસે આવતો હોય એવો ભાસ થાય છે. શું એની સુંદરતા ! હદય ગમતા! એનું વિશાલ અને ઉદાર દશ્ય પ્રેક્ષકને ત્યાંથી ચસવા ન દે એવું મનોહર દેખાય છે. આબુગરિરાજને અથડાતાં વાદળાં, ઘડીકમાં કયાંક દેખાતો સુનો પ્રકાશ, કયાંક છાયાધારૂં, વિવિધરંગી તકે અને છાંયે આબુગરિરાજના અપૂર્વ લાવણ્યને પ્રકાશિત કરે છે. આબુની મનોહરતા-એનું ગાંભીર્ય જેવું હોય એમણે આ બાજુ પગપાળા આવવાની જરૂર છે. કાલી આણની તળેટીમાં જ છે. કાસહદ જતાં વચ્ચે જ બે રસ્તા આવે છે. એક તો સીધા આબુરાજને વીંધી ઠેઠ અચલગઢ ઉપર લઈ જાય છે, બીજે રસ્તે દેલવાડા તરફ જાય છે. વળી એક રસ્તે વરચે જાય છે. સાથે ભોમીયાની જરૂર ખરી અને જો ભૂલા પડયા તો બસ હેરાનગતિને પાર જ ન મલે. રસ્તામાં અચલગઢના જનમંદિરનું ઉચ્ચ શિખર દેખાય છે, શાંતિ સદ --ગુદા અને મુશખર વગેરે દેખાય છે. ઉપર રસ્તો જાણે કે સફેદ સાપ પ હેય-સાપને લીસેટ હોય એવો દેખાય છે. કુદરતી મનહર દોને આનંદ લૂટતા, સાથેના બિલની રસપ્રદ વાતો સાંભળતા, એના આબુ રિરાજના પર્યટનના અનુભવો સાંભળતા અમે આથને દૂર દૂર છોડી જતા કાસાહદ બાગ્યા. કાસાહદમાં પ્રાચીન ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. કાસાહદ જૈનોનું પ્રાચીન ધામ છે એમ સાંભળ્યું હતું. ખાસ દર્શન કરવા અને કંઇક ઈતિહાસ શોધવા જ અમે આવ્યા હતા. કાસાહદ સિરોહી સ્ટેટનું કાશી-- લધુકાશી મનાય છે. મારવાડમાં જૈનાએ સિદ્ધાચલજી, ગિરનારજી, તેમજ પ્રભુ શ્રી મહાવીરદેવી ઉપસર્ગ વિકારસ્થાનકેરૂપ તીર્થ સ્થાપ્યાં છે, તેમ થાહ્મણોએ પણ અહી મારવાડમાં આબુમાં અને તેની આજુબાજુમાં ઋષિકેશ, બદરિકાશ્રમ, પરી, દ્વારિકા અને કાશી સ્થાપ્યાં છે. એ પૈકીનું કસિહદ એ બ્રાહ્મણની કાશીપુરી મનાય છે. ગામ બદ્ધાર માટી નદી છે એને ગંગા નદી–ભાગીરથી માની છે, એને તીરે આવેલું શિવાલય વિશ્વનાથ મહાદેવનું મંદિર માને છે. કારકિરવતનું સ્થાન પણ અહીં સ્થાપ્યું છે. ગુજરાત અને આ પ્રદેશમાં રહેનાર કાશી એટલે દૂર ન જઈ શકે For Private And Personal Use Only
SR No.521636
Book TitleJain_Satyaprakash 1947 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy