SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિરહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર ૧૧ તે અહીંની યાત્રા કરી, કાશીની યાત્રાનું પુણ્ય ઉપાર્જન કરી શકે છે. અહીં બાહ્યાણનાં ઘર હતાં, સંસ્કૃત અભ્યાસ પણ ચાયતે. જેને માટે પણ કાસહદ મહત્ત્વનું સ્થાન હતું–છે. આબુ ઉપર મહામંત્રીશ્વર વિમલનાં ભવ્ય મંદિર બન્યાં તેમ આબુની નીચે પણ ભવ્ય જિનમંદિરો બન્યાં છે. આગિરિરાજના વિમલ મંત્રીશ્વરનાં મંદિરો એની વિશ્વવિકૃત ખ્યાતીને લીધે વિદેશીઓના આક્રમણનાં મોગ બન્યા અને જીર્ણોદ્ધાર પણ થના છે, જેને લીધે તે સમયના પ્રાચીન લેખે નથી મલતા, જ્યારે કાસહદમાંથી અમને એક પ્રાચીન લેખ વિ. સં. ૧૯૧નો મળે જે અહીં આગળ ઉપર આપું છું. કાસદનું મંદિર દૂરથી દેખાતું હતું. બાવન જિનાઢયનું (કદાચ ચાવીર દેરીનું પણ સબવે છે) ભવ્ય મંદિર અત્યારે ચારે તરફથી ખાલી પડયું છે. માત્ર મૂલ ગભારામાં મૂલનાયકજી ભગવાન બિરાજમાન છે. મલનાયકજીની મૂર્તિ ભવ્ય અને હર છે. એના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે – ॥६॥ संवत् १२३४ वर्षे वैशाख शुदि १३ सोमे प्रागवाट वंशे (शीय) (१) धणदेवभार्या ज्याखा तत्पु० ० xxx ( ताप ) भार्या शान्ति तत्पुत्र प्र० आषाढ पुत्रिका पुनमती पुत्रेण पिता श्रेयोऽथ ०० ० बिंब कारितं प्रतिष्ठितं सूरिभिः मंगलमह । श्रीः॥ મંદિરમાં ડાબી બાજુ પાકા છે તેને લેખ નીચે પ્રમાણે છે – ॥ सं. १५९९ वर्षे नाणावाल (१) वा० श्रीमद् हेमराज शिष्य विनयंधर कारापिता બહારની દરીઓ ઉપરના ભારવટમાં લે છે, પરંતુ કેટલાક તો ઘસાઈ ગયા છે, કેટલાકની ઉપર ચૂનાના પડ બજાઝી ગયાં છે; ત્રણેક લેખોના સંવતો વયાં – सं. १२९९ (१) कासदहगच्छे R, ૨૨૧૨ ... vછે सं. १२९१ कासदहगच्छे તેરમી અને ચૌદમી સદીના લેખે છે. મૂલ મંદિરની ડાબી બાજુની પહેલી જ દેરી ઉપર એક પ્રાચીન લીપીને કબદ્ધ પ્રાચીન લેખ છે. સાધને અને સમયના અભાવે લેખ પૂરેપૂરી શુદ્ધ નથી લેવાય, છતાં સંવત વગેરે તે શુદ્ધ અને સાર વંચાયા હોવાથી લેખનું મહત્વ ખૂબ છે. શ્રી મિત્ર(8) માર્ચ નિર્માતા કાવાટ વળગાંવર શ્રીતિરિવટીગ + કવિતા | મારી ગુજરાનાં વધુ પwહવાવરડાન (ક) અથવા (8) + કરરય પુત્ર + + + રામ તત્ત્વો પર | (શ્રી સુરા) + + + જુદા રામદેવ ++दभयम् ॥ दृष्ट्वा चक्रे गृहं जैनं विश्वमनोहरम् ॥ संवत् १०९१ બિનમાલથી નીકળેલા ઉત્તમ વણિક પરિવાડ જેને વિશ્વમાં મનોહર એવું જૈન મદિર ૧૯૧માં બનાવ્યું. હું ધારુ છું આ લેખ ઐતિહાસિક દષ્ટિએ ખૂબ મહત્વના છે. For Private And Personal Use Only
SR No.521636
Book TitleJain_Satyaprakash 1947 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy