________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૨]
સિરહિ રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિરા ડેરીઓમાંની કેટલીક પ્રતિમાઓ ઉપર પશુ ધસાયેલા લેખા છે.
મુસલમાની જમાનામાં આવા પહાડની તળેટીમાં, પહાડાના ઘેરાવામાં આવેલા પ્રાચીન સ્થાને સુરક્ષિત રહ્યાં છે એ સદ્ભાગ્ય છે. મારવાડી પંચતીર્થીમાં આવનાર દરેક જૈના પોડવાડા રટેશને ઊતરી આ પ્રાચીન તીર્થની યાત્રાને લાભ જરૂર મે. તેમને બહુ જ સારા આત્મિક લાભ પ્રાપ્ત થશે.
અહીંની પ્રતિમાજી માટે કહેવાય છે કે
[ ૩૫૫
66 નાણા દીયાણા અને નાંકીયા જીવિતસ્વામી વાંદીયા એ આ નાદીયા છે. માટે જરૂર યાત્રાને લાભ લેવા જેવું છે. ગામમાં શ્રાવકામાં ૪૦ થી ૫૦ ઘર છે. ધમશાળા છે, નાનું સદિર પણ છે.
સિરાહી સ્ટેટમાં એક પ્રશંસનીય વસ્તુ જોઈ કે રૈનાની ધાર્મિકતા, ઉદારતા અને ધ પ્રેમ જોઈ બ્રાહ્મણા અને ક્ષત્રિયાએ પણ પેાતાનાં મદિરા, છત્રીયા પહાડામાં બનાવ્યાં છે. એક બાજુ જૈન મંદિર ખતે તે નજીકમાં જ અન મદિર પણ અન્યાના દાખલા જોવાયા છે. એક રીતે ધાર્ષીક હરિફાઈ પ્રશંસનીય છે, પરન્તુ એમાં દ્વેષ । મઢ ભાવની વૃત્તિ પેદા થાય તો એ મહાઅનિષ્ટ છે, અને કવિચત્ એવું નજરે પડે ત્યારે તા ભયપ્રદ જ લાગ્યું છે. મેં તા ત્યાંસુધી જોયુ કે જૈન મંદિરના જીર્ણોદ્ધારમાંથી જ નજીકના અજૈન મંદિરના પણ જીર્ણોદ્ધાર થયા હ્રય. આ છે જૈનધમી ઓની ઉદારતા, મહાનુભાવતા અને સમભાવપ્રિયતા; આના અથ કઈક ઉલ્ટા કરી જેતેને દબાવે કે સતાવે એ તે કલિકાલતુજ માહાત્મ્ય સમજવું જોઈ એ,
લાજ
નાંદીયાથી દક્ષિણે એ ગાઉ દૂર લાજ ગામ છે. અહીં એક પ્રાચૌન જિનમંદિર છે. સૂણનાયક શ્રી શ ંખેશ્વર પા`નાથજી છે. મૂલનાયકજીની ગાદી નીચે નીચે પ્રમાણે લેખ છે: सं० १६२० फालगुन शुद्ध १० श्री संखेसर पारसनाथ x x x श्रीरतनगुणमहाराज આગળ નથી વંચાતું.
૧૬૨૦માં શ્રો, સુખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ સ્થાપિત થઈ છે.
ડાખી ખાજીના ચાંભલા ઉપર જૂની મારવાડી લીપીમાં લેખ છે. પૂરા સાફસાફ નથી વહેંચાયા છતાંય સવત વગેરે સમજાય છે.
संवत् १२ ब्रपे ४४ महा शु. ६ सोमे जेतु आसल प्रतिपत्तै माधिक कुंअरसिंह पति मूपाउल्ल સંવત ૧૨૪૪માં મહા શુદિ ૬ ને સામવાર. ખસ આયી વધુ સમજાતું નથી.
આ તીયના જીર્ણોદ્ધાર ધનારીના તપાગચ્છીય ક્રમલકુશલ શાખાના શ્રીપૂન્ય ધરણેન્દ્ર સૂરિજી બહુ જ મહેનત લઇને કરાવ્યા છે. તેમને મારા શિલાલેખ પણ મદિરમાં છે. મંદિરની બાજુની દેરીમાં માણીભદ્રજી વીર, સરસ્વતી દેવી તથા પેાતાની મૂર્તિ છે. સામે શ્રાવક હાય જોડીને ખેઠા છે.
For Private And Personal Use Only
શ્રીપૂજ્યજીએ આ સિવાય મદિરથી થોડે દૂર જનહિતાર્થે પાણીની વાવ અને શિવાલય પણ કરાવ્યાં છે.