________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨. અહીંના યુવકે ઉત્સાહી, ધગશવાળા અને સેવાભાવી છે. પરનું ધાર્મિક સંસ્કાર, રક્ષણ અને અભ્યાસની પૂરી જરૂર છે.
અહીં જૈન પુસ્તકાલય પણ ચાલે છે. જ્ઞાનભંડાર પણ છે. શિવાહીની ચારે તરફ પહાડ આવેલા છે. અહીંના શ્રીમંત ધર્મવીર અને દાનવીર જેનેએ સિરોહી રાજ્યમાં જેન મંદિરો બંધાવો રાજ્યને શોભાવ્યું છે. તમે કોઈ પણ ગામમાં જાઓ, મોટામાં મોટું અને સારામાં મારું મંદિર કે મકાન જૂઓ તો ચોક્કસ સમજજો કે એ જૈન યદિર કે જેના ઉપાય છે. આખા રાજ્યભરમાં જેનોનાં મકાને જ ઊંચાં અને
જળાં છેજેનેની આ ઉદાર ધર્મ ભાવનાની અક્ષર આ પ્રદેશની અર્જુન જનતા ઉપર ૫૭ થઇ છે અને પહાડોમાં શિવાલયે, દેવાલય, દેવસ્થાને બંધાવ્યાં છે, તેમ જ આ પ્રદેના જેનેએ પણ ખૂબ જ ઉદારતાથી એમાં સહાયતા મદદ આપી છે. સિરોહીમાં કેટલાં રાજયનાં મકાન વગેરે જેવા લાયક છે. રાજ્યમાં ઉચ્ચ અધિકારીઓ પણ જેને છે.
શિરોહીનું વર્ણન સમાપ્ત કરું તે પહેલાં સિરોહીનાં મંદિરોના વર્ણનના પ્રાચીન કવિઓના ઉલેખ આપું તે અનુચિત નથી જ. જુઓ – સીરાહડી સકલ શ્રી પાસ મનહતણી છણિ પૂજઈ આસ” - કવિ મેલ)
પ્રતિમા અઠાવીશ તે પ્રણમઈ શિવપુરનગરિરે નિવાસ મંદિર ઇગ્યારિ સહિરા ચ્યાર શું એકત્તરિ સુવિલાસ”
( ચેત્યપરિપાટી આગમગ૭પતિ મહિમારચિત ) શિવપુર-અર્થાત સિરાહીમાં અગિયાર મંદિર છે અને ચાર હજાર ને એનેર (૪૦૭૧) મૂતિઓ હેવાનું લખે છે. કવિરાજે ત્યાંની બધી ધાતુ મૂર્તિઓને પણ ભેગી ગણેલી હરો.
-(પાર્શ્વનાથ ચિત્યપરિપાટી પં. શ્રી કલ્યાણસાગરજી) સુષકારી સિરાહિમેં પબિહિરે વંદુ ઋષભજીયું ,
-(સૌભાગ્યવિજયવિરચિત તીમો!) નયર સીરહી ઉત્તમગર દેઉલ દીપે મહિમાધામ આદિ અછત પ્રાસાદ ઉત્તર જીરાઉલો સંખેસરો મનિરંગ
ષભદેવમુખિ સાલ દીપે દરિસણુ અમી રસાલ પ્રગટ મલ્લ પિરવાહમાહિ સંધવી સીપાસ કહિવાય”
-(કવિ શીતવિજયજી વિરચિત તીર્થમાલા) ઈમ સીરહિ નગરે આવીયા જનમ કૃતારથપણું ભાવિયા આદિ ચ દીઠું ઉદ્દામ જેહનો સ્વર્ગ સમેવલિ કામ ચઉમુખ ચિત્ય ત્રિભૂમિકા ભલે અજીત શાંતિ કુયુ છનહર ગુણનિલ શ્રીછરાદવિ પાસ પ્રસિદ્ધ વિવિધ ચૈત્ય યાત્રા તિહાં કીધા
દેહર તિહા ઉરંગ ઇગ્યાર ભેટી કીધ સકલ અવતાર મેં જે મંદિરોનું વર્ણન કર્યું છે તેવું જ આમાં છે. આ કવિના સમયે અગીયાર
-(આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી તીર્થમાલા) અત્યારે ૧૬ જિનમંદિર છે અને ધાતુમતિ વગેરે બધું મરીને પાંચ હજાર મલિંગ હશે. મંદિરનાં દર્શન કરી, “ સફલ અવતાર એમ ભાવિક મુમુક્ષને જરૂર લાગે છે.
(ચાલુ)
મરિ હતા.
For Private And Personal Use Only