________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪]. શ્રી જૈન સત્ય પ્રકાશ
( વર્ષ ૧૨ લેવાને નથી એવી કાયમી દશામાં-સ્થિત થાય છે. આ રીતે પ્રગતિ સાધતે આત્મા વ્યવહાર અને પરમાર્થ દ્રષ્ટિથી લેત્તર સ્થાન પ્રાપ્ત કરે છે. એ જ નિર્ગુણ બ્રહ્મ સ્થિતિ છે; એ જ સર્વાગી પૂર્ણતા છે; એ જ સર્વાશે કૃતકૃત્યતા છે; પુરુષાર્થની અંતિમ સિદ્ધિ છે. આ સ્થાનને જ અપુનરાવૃત્તિ સ્થાન તરીકે આલેખાય છે. ચાહે તો એને મુક્તિ કહે કે, હિશિલાને વાસ કહે.
અનાદિ કાળથી જોયેલાં અને પ્રવાહની ઉપમાથી એને પીછો પકડી બેઠેલાં આઠે કર્મોને જડમૂળથી ના થઈ ચૂકેલો હોવાથી જેમ બળી ગયેલા બીજમાં પુનઃ અંકર ઉદભવવાનો સંભવ નથી હોતો, તેમ અહીં ફરીથી એ કર્મો આત્મા ઉપર કાબુ જમાવે એ સદભાવ કે સંભવ ન હોવાથી સંસારમાં અવતરવાપણું છે જ નહીં. આત્માને દેહ નથી અને નથી પ્રાણુ-થોનિ આદિ-કેવળ અનંતકાળ પર્વતની સિરાતિ છે. એટલે જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય સિહના છેવામાં હોય છે.
મેક્ષ કાંઈ બહારથી આવતો નથી. આત્માની સમગ્ર શક્તિને સંપૂર્ણ આવિષ્કાર–વિકાસની પરાકાષ્ઠા-ઉત્ક્રાંતિનું અંતિમ પદ એનું નામ જ મોક્ષ. આત્મા સતકરણના બળે મહાત્મા અને ત્યાંથી મૂળ ગુણોની નિર્મળતાના જોરે પરમાત્મા બને છે. વેદાન્તીઓને બ્રહ્મભાવ, જીવનું શિવ થવું, કે બૌદ્ધનું શૂન્યમાં મળી જવું એ ભલે ભિન્ન નામો હેાય પણું સાચી વાત ઉપર મુજબ છે. વિરોધી બળો સાથે સંગીન બળી મૂઝયા વિના એ લાભી શકાય નહીં. તેથી જ ગુણસ્થાનની અગત્ય.
ચાલુ) भारत के बाहर प्राकृत का प्रचार (વ–શ્રીયુત મૂઢગલી નૈન, પ, ૬, પૃષ્ઠ-પુરું વી.)
आज से पचास बरस पहले कोई कल्पना भी नहीं कर सकता था कि किसी समय भारत के बाहर भी प्राकृत का प्रयोग होता होगा, और वह भी राजकीय पत्र-व्यवहार में। સર ચાર ટન (Sir Amrel stein) અનવરત અન્વેષણ છે ચીની સુસ્તિાન જૈસે सुदूर देशमें लकडी और चमडे के टुकडों पर खरोष्ठी लिपि में लिखे हुए प्राकृत के बहुत
१ यदि चीनी तुर्किस्तानमें कभी जैन धर्म गया होता तो वहां प्राकृत के प्रचारको संभावना थी। देखिये-"भारत के बाहर जैन धर्म" जैन सत्य प्रकाश, जून सन् १९४३, क्रमांक ९३।
२ खरोष्ठी एक प्राचीन लिपिका नाम है जो विक्रमसंवतके तोन चार सौ बरस पहले से लेकर तीन चार सौ बरस पीछे तक गंधार तथा पंजाबमें प्रचलित रही थी। यह दाई से बाई ओर को लिखी जाती थी । जैन और बौध ग्रन्थोमें इसका उल्लेख मिलता है। चीनी ग्रन्थों में इसकी व्युत्पति 'खरोष्ठ' से की है क्योंकि इस के अक्षर गधे के होंठ की तहर लंबे होते हैं। यह प्रायः प्राकृत लिखने के काम आती थी। इस में स्वरोंका दीर्घत्व प्रकट नहीं
For Private And Personal Use Only