________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯ ]
www.kobatirth.org
જૈન સત્ય પ્રકાશ
- વર્ષ ૧૨
મહારાજા સાહેએ પાતાના અંગત ખર્ચમાં ઘટાડા કરીને અથવા તેા બીજી રીતે પેાતાના સ્વાયત્યાગ કરીને આ વિદ્યાલયને પાયા નાખ્યા હોત તેા સમસ્ત જનતા ઉપર એની અજબ અસર પડત; તૈયાર ધર્માદા ફંડનાં નાણાં, માત્ર સત્તાના બળે કાઢી આપવાં એમાં સંસ્થાનને કે સંસ્થાપકને કયા ભાત્ર છે? આ તે! કાઈ ધાડપાડુ, રસ્તે જતા વટેમાર્ગુ ને કહે કે “ મારે તીર્થયાત્રા કરવા જવું છે, માટે તારી પામે જે કઈં દ્રવ્ય હેય તેમને દુઈ ' એના જેવું છે. તલવારની અણી બતાવીને પડાવેલા દ્રવ્યહી ભલે પુણ્યકાય કરવામાં આવે-ખાટા આત્મસ તેાષ મેળવાય~તા પશુ એ કેવળ જોહુકમી જ ગણાવાની. મહારાણા પ્રતાપને જ્યારે પૈસાની ભારે જરૂર હતી ત્યારે પણ તેમણે આવા ઢાઈ અવળે માત્ર` નથી અંગીકાર કર્યાં. ભામાશાહ જેવા પુરુષે જ્યારે રાજીખુશીથી સહાય આપવાનું સ્વીકાર્યું ત્યારે તેમણે તેને સહર્ષ સ્વીકાર કર્યાં. આજે એ ઔદાય, એ સૌજન્ય અને એ ટેક ઇતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાય છે. એવા એક પુણ્યો। પૂર્વ′જના નામ સાથે સંકળાયેલી સંસ્થાને, ભામાશાહના સંતાતા પાસેથી અનિચ્છાએ પડાવેલા દ્રવ્યથી પેાષવામાં આવે તેા સ્વ. પ્રતાપ મહારાણાના આત્માને દુઃખ નાંડુ થાય?
નાલંદા, વિક્રમશીલા અને તક્ષશીક્ષાનાં વિદ્યાલયે ઉપર રાજા-મહારાજાએ ની એક દિવસે કૃપા વરસી હતી. વિદ્યાલયામાં પ્રાણ પુરાયા હતા. આજે પણ એની જાડેજલાલીનું સ્મરણ કરતાં આપણે રામાંચ અનુભવીએ છીએ કારણ કે એમાં પ્રજાને પૂરા સાથ તથા સદ્ભાવ હતા. કાર્ય સંસ્થાનાં મળજોરીથી પડાવેલાં નાાં ઉપર ષે વિદ્યાલયે નહાતાં ખંધાયાં. રાજા-પ્રજા તથા અમીર શ્રીમંતાના દાનપ્રવાહ અનાયારો એ સસ્થા તરફ વહી નીકળ્યા હતા. પ્રતાપ વિશ્વવિદ્યાલયના યેાજો ને એ આદશ પેાતાની નજર સામે રાખ્યો હાત અને એના પાયામાં ચેડા ત્યાષ રેડયો હેત તે હિંદભરના શ્રદ્વાળુએ વિદ્યા પીને અપનાવી લેત નાણાની તગી તા એક ભેગવવી જ ન પડત.
કેસરીયાજી તને દેવસ્થાન નિધિ સાથે જોડવામાં આવ્યું ત્યારે તેને ઉદ્દેશ, તીની સપત્તિને! દુરુપયેગ ન થાય એ જ રાખવામાં આવ્યા હતા. એક જાહેરાતમાં સ્ટેટ પોતે એવી ખાત્રી માપી હતી. દેવસ્થાન નિધિને અને શિક્ષકને બેંક સાથે જોડતાં પહેલાં રાજ્ય જૈન આગેવાનની સુમતિ મેળવવી જોઇતી હતી. એવા કોઈ વિધિ કરવામાં આવ્યેથી, દેવસ્થાનનિધિ એક સ્વતંત્ર સંસ્થા છે એમ વખતેવખત ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. આ દેવસ્થાનનિધિના ટ્રસ્ટીએમાં કાઈ જૈન ગૃહસ્થ છે કે નહું? હાય તા એમની આ ક્રાયવાહી અનુમતિ વિધિપુરઃસર માંગવામાં આવી છે કે નહિં તેને કાઈ ખુલાસા મળી શકતા નથી. જૈન સ’ધનાં નાણાંની વ્યવસ્થામાં જૈન સંધની સમ્મતિ સૌ પ્રથમ આવશ્યક છે, લાકક્ષાસનનુ એ પ્રથમ સૂત્ર છે; આપી આજની લડતના એ જ મુખ્ય મુદ્દો છે.
જૈન" તા. ૨૯–૬-૪૭
m
[૨] ૮ મેવાડના ગારવની વાત ’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કેસરીયાજી તીર્થના ભંડારમાંથી રૂા. પ લાખ હાલતુરતમાં કાઢી આપવાને, જૈન સમા તે ઉદ્વિગ્ન બનાવનારા પ્રશ્ન કેવી રીતે ઉપસ્થિત થયા એ હકીકત જાણવા જેવી છે. ઉદેપુરના મહારાણાને એકાએક વિદ્યાપ્રચારની-મેવાડના ગૌરવવતારની
For Private And Personal Use Only