________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર. ૯
દશ દષ્ટાંતની સઝાય
[ ૨૪૭ કેઈક ઈલ્મના ઘેરથી રે, પાપે અડદ તે વાર; પિતાને જમવા ભણી રે, રાંધી કીધ તઈઆર રે. વિર૦ ૩ તવ તે ચિંતે ચિત્તમાં રે, કઈ મિલે જે સાધ; દેઈ તેને હું જિમું છે, તો નરભવ મેં લાલ રે. વીર. ૪ એહવે સૂધા સાધુજી રે, નિરમોહી નિગ્રંથ; સમિતિ ગુપતિને શોધતા રે, સાધતા મુગતિનો પંથ રે. વીર. ૫ વલી સૂધી જયણું કરે રે, ટાળે સંજમ દેષ; ત૫ જપ કાયા શેષ રે, કરતો મનતણી જેષ રે.
વીરઃ ૬ એહવા મુનિવર આવતા રે, દેખી હરખ્યો તે; રામ રામ તનુ ઉલ ૨, વા ધરમ સનેહ રે. વીર. ૭ સાત આઠ પગલા જઈ રે, વદ્યા તે મુનિરાય, કહે વિસ્તારો મુજ પ્રત્યે રે, કરી મુજ અધિક પસાય રે. વીર. ૮ અડદના બાકુળ સૂઝતા રે, એ વહેરે મુનિશાય; પઢો માંડયો પાધરે રે, ન મે વિલંબ લગાર રે. ચઢતે રંગે ભાવથી રે, દેઈ સાધુને દાન; ચંપાનગરી ઉપવને રે, સૂતે છે શુભ ધ્યાન ર. વીર. ૧૦ પૂરો ઉો પૂનમે રે, સોળ કળા ભરપૂર મુખમાં પેઠે ચંદ્રમા રે, દીઠે સુપન સનર રે. વિર૦ ૧૧ તિણ વેલા તિહાં કાપડી છે, તેણે પણ તેહી જ દીઠ) મૂલદેવે રાજ્ય લહ્યો છે, કાપડી રટલે મીઠે રે. વીર. ૧૨ સુપને જેવા કાપડી , સૂતો બીજી વાર; તે મળ જેમ દેહિ રે, તિમ નર ભાવ અવતાર રે. વી૨૦ ૧૩ ગૌતમ પૂછયે જિન કહો રે, છો એ દૃષ્ટાંત; જિનવિજય કડે આદર રે, ધરમ પદારથ સંતો રે. વી૨૦ ૧૪
ઢાળ સાતમી (પ્રભુજી સુખકર સમકિત દીજે-બે દેશી) સિદ્ધારથ નૃપ સુત પય પ્રણ, ગાયમ સ્વામી પૂછે રે; સાતમે હવે દષ્ટાંત કહે મુજ, સાંભળવા મન આ છે રે ભગવંત ભાખે ભવિહિતકારણું, વાણી અમીરસ સરખી રે; બેઠી પરષદા બારે સુણવા, હુંશ ધરી મન હરખી રે. સ્વયંવર મંડપ મંડાવે,, અતુલીબલ કે ઈ રાજા રે; ઠામ ઠામના ભૂપતિ આવે, હય ગય રથ નર તાજા છે. સબળ સજાઈ કહી નવ જાય, ગાવે ચતુર સુજાણ રે, ચકે ફિરે તિલાં અવલા સલા, અડ અડ સંખ્યા જાણ છે. થાપી થંભા ઉપર પુતલી, રાધા એહવે નામે રે, તેની ડાબી આંખ જ વીધવી, કરો દુકર કામ રે. ભ૦ ૫
ભ૦ ર
ભ૦ ૪
For Private And Personal Use Only