________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦/
૧૧
/
/
/
y.
૨૬ ] જેન સત્ય પ્રકાશ
1 વર્ષ ૧૨ જાણપણે રાજા જૂએ અમે, તેડને કેન હરાવે રે, લેક લાખ જે રમવા આવતા, નિરધન થઈ ઘર જાવે . વીર. ૬ તે રાજાને જીપ હિલો, સોહિ નહિ લગારે રે, તિમ માનવભવ હાર્યો પામવે, દોહિલે એ નિરધારે છે. વી૨૦ ૭ ગોયમ આવેલ શ્રી જિન ભાખતા, ચોથે એ દષ્ટાંતે રે, ધરમ કરે જિનવિજય સદા કહે, જિમ ચાલે મલપતે રે. વીર. ૮
તાળ પાંચમી. (અરિહંત પદ દયાતો થો-એ દેશી) જિનવર વિર ચરણ નમી, ગૌતમ પૂછે સ્વામી રે; હવે દાંત જે પાંચમે, કહે મુજ અંતરજામી છે. શ્રી જિનવર કહે સુણે, મનની ટાળી ભ્ર તે રે; આવી બેઠી આગલે, પરષા બાર સુણત રે, નામ રતનપુર છે ભલો, એહી જ ભરત મેઝાર રે, રન શેઠ તિહાં વસે, જસ ઘર રતન અપાર રે. શ્રી. ૩ પુત્ર કલત્ર પરિવારને, ન કરે શેઠ વિસવાસ રે, એક દિન શેઠ ગામે ગયા, પાખ્યા પુત્ર ઉદલાસ રે. પુત્રે રતન તે વેચાયાં, કીધા બહુ વ્યાપાર રે; વ્યાપારી તે લઈ ગયા, દેશ દેશેતર પાર રે. ગુર્જર સોરઠ માલવે, દક્ષિણ ને કરણટે રે, મધર મેવાત મેવાડે, ગડ ચોડ વાઈરટે છે. અંગ અંગ તેલંગમેં, કાશમીર ને લાટે રે; કાનડ કુંકણ ને કછે, ભેટ દેશ ને જાણે રે. અખાહ રેમ બિંદરે, કેઈ બમ્બરફૂલે રે; તિહાં જઈ તેણે વેચીયા, મન માન્યા લઈ ભૂલ છે. શ્રી. ઘોડે આવી સંભાલીયા, રતન ન દેખે કોઈ રે, પૂછે શેઠ કિહાં ગયા, પુત્ર રહા સહુ જે ઈ રે. શ્રી. ૯ પુત્રે ચિંત્યું તે કહ્યું, શેઠે માગ્યા તેહા રે; હવે તે રતન ફિશી પરે, આવે શેઠને ગેહ રે. શ્રી૧૦ વીરે ગૌતમ આગલે, કહ્યો પાંચમે દષ્ટાંત રે; કવિ જિનવિજય સદા કહે, ધરમ કરો નર ખંત રે.
ઢાળ છકી (સુત સિદ્ધારથ ભૂપને -એ દેશી) વરધમાન જિનવરાણું રે, પ્રણમી ઉત્તમ પાય; દષ્ટાંત છદ્દો સાંભળો રે, ગૌતમ પૂછે ભાય રે વીર કહે સુણો, દષ્ટાંત છઠ્ઠો એહો રે, શશી સુપનાત. રૂપે દેવકુમાર જો રે, એક મૂલદેવ કુમાર, ત્રણ દિનને ભૂખ્યા થકો રે, પાપે અટવી પારો રે. વીર. ૨
For Private And Personal Use Only