________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૨
ભ૦ ૬
લ૦ ૭.
શ૦ ૮
સ૨
૨૪૮ ]
શ્રી જન સત્ય પ્રકાશ તેલ કડાહ એક પૂરો ભરી, તિહાં રેવું મુખ નીચે રે, એહ રાધાવેધ કરે જે, નારી વરે પરપંચે રે. કાઈક શૂર મહા અતુલીબલી, એક વાર તે કીજે રે; તે પણ ફરી ફરી દેહિ હોવે, તિમ નરભવ પામીજે રે. સાતમો એ દષ્ટાંત પ્રકાશ્ય, વીર ગાયમ આગે રે; જિનવિજય કહે તે નર ઉરામ, ધરમ કરે મન મે ૨.
ઢાળ આઠમી (દુખ દેહગ દરે ટક્યા રે -એ દેશી) ગોયમ ગણધર વીરને રે, ત્રિશલા સુત સુખદાય; દૃષ્ટાંત આઠમે કહ્યો છે, ભગવંત ભેદ બતાય.
સોભાગી જન, સાંભળો શ્રી જિનવાણ મીઠી અમીય સમાણુ, સો બેઠા કરે વખાણ. સો૦
સમજે ચતુર સુજાણું. ઉડે દ્રહ એક અતિ ઘણે રે, સહસ જોયણુ પ્રમાણે, ' ગુહીર ગંભીર જ ભર્યો , જે માટો મંડાણ. મીન મગર નકાદિક રે, જિહાં રહે સુકુમાલ; કાચબા તિહાં એક અતિ ભલે ૨, જિહાં છે બહુલ સેવાલ. એક દિન વાયુ પ્રહારથી રે, ખંડાણે સેવાલ કાચબે તવ દીઠ ભલે રે, પ્રહગણુ નક્ષત્ર માલ. દેખાડું નિજ સાથને રે, થયો ક૭૫ ઉજમાલ, એહવે વાયુ વેગથી રે, મીલીયો તે સેવાલ. જેમ કચ્છપ દેખે નહિ રે, ગ્રહ ગણુ બીજી વાર; તિમ નરભવ છે દેહિ રે, ફિર લહેવે અવતાર.
યમ પરષદા આગળ રે, વિરે કો વૃત્તાંત; જિનવિજય વડે સહે રે, આડમાં એ દૃષ્ટાંત.
દાળ નવમી (મધુરી વણ ભખે એ દેશી) સ્વામી ગાયમ વિનવે, વીર જિન અવધાર રે, દ્રષ્ટાંત નવમો કહે, જે છે એ અધિકાર છે. વીર ભાગે મધુરવાણી, ભવિક જીવ હિતકાર રે, અમીયરસથી અધિક મીઠી, સુણતા હવે જયકાર રે. પૂરવ દરીયા ૨૯ માંહ, નાખી સરલ સમેલ રે, વલી શુગ તતખણ નાખે, પશ્ચિમ દરીયા રેલ રે. ખીલી ઝું સર મેલ્યા એકઠા, કમને સંગ રે; ફરી ગુંસર માંહિ પેસે, કહા કિમ પ્રયોગ રે.
વીર. ૨
વીર. ૩
વિર૦ ૪
For Private And Personal Use Only