________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ૦ ૨
૧૦ ૪
વ૦ ૫
દશ દૃષ્ટાંતની સજઝાય
[ ૨૪૯ દેવને સજોગ એ પણું, થાય દર ઘટ કામ રે, પણ દહીલે પુય પાખે, મણુ અ જનમ અભિરામ છે. વીર. ૫ ગૌતમ આગલે વીર ભાગે, દૃષ્ટાંત નવમા એ ૨ જિનવિજય કવિ કહે, ભવિયણ, ધરી ધર્મશું નેહ રે. વીર. ૬
ઢાળ દશમી (મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચ રે-એ દેશી) ત્રિશલાનંદન વીર જિનેસરૂ ૨, તેહને કરીય પ્રણામ; દશમ દૃષ્ટાંત પૂછે પ્રેમશું રે, ગણુહર ગાયમ સ્વામ. ભવિય સુણજે વાણી વરની રે, જીવ સયલ સુખકાર; દશમ દષ્ટાંત ભાંખે થંભને ૨, જેમણે એક તણે વિસ્તાર લાંબો પહેલે ચિહું પખે સારીખે રે, થંભ અને પમ એક ભાંજી ભુકે દેવે તે કર્યો છે, પરમાણું કયો છેક મેરૂ મહાગિરિ ચૂલા ઉપર ચઢી રે, પુંકી નાખ્યો તે દશ દિશિ ભુકો એ પડયે ક્લિાં ૨, જિમ વાઉલથી ખેહ. થાભે આખો કિમ હોય તે કહે છે. કીજે કેડ ઉપાય કેવાદિકના મહિમાએ વલી રે, થશે આ થાય પણ માનવ ભવ હાર્યો પુન્ય પખે રે, જીવ રૂલે સંસાર; ચાર ગતિમાં જોતાં જીવને રે, દેહીલે નર અવતાર. વીરે પ્રકા ગૌતમે સાંભળે રે, દશમા એ દષ્ટાંત, ધરમ કરે કહ્યું કવિ જિન ઈમ કહે છે, ધરમે પહોચે અંત. તપગચ્છનાયક હીર પટેધરૂ રે, વિજયસેનસૂરિશય, તેમના મુખ્ય શિષ્ય ગુણ રયણાયરૂ રે, કીતિવિજય ઉવજઝાય, ભo તે શ્રી ગુરૂનું નામ હૃદય ધરી રે, વલી તસ લહી સુપસાય; કવિ જિનવિજય આગમથી લખ્યો છે, ધ૨મી જન સુખદાય. ભ૦ શ્રાવક જન સુખીયા જિહાં વસે છે, તેહના કિસ્યાં વખાણું, હાન દયા દમ કિરિયા ઉદ્યમી રે, પાલે જિનવર આણ. ઉસમાનપુરમાં ચોમાસું રહી છે, કરીયે ઉદ્યમ ઉલ્લાસ; શ્રી વિજયંપ્રભસૂરિ આદેશથી રે, પામ્યા પરમ પ્રકાશ. ભગ ૧૧ સસડર મુનિ દગ નંદ (૧૭૨૯) સંવત્સર ૨,દશ દષ્ટાંત વિચાર; શ્રી જિન ગણપર સત્ર સિદ્ધાંતથી રે, લહેજે બહુ વિરતાર ભ૦ ૧૨ ભણશે સુણ ગણશે આદરે છે, એ સજઝાય સુજાણ; કવિ જિનવિજય કહે સુખ સંપદા રે, તમ ઘર કેડી કલ્યાણું. ભ૦ ૧૩
આ સજઝાય વઢવાણ શહેર સંગી ઉપાશ્રયના એક પ્રાચીન હસ્તલિખિત પાના ઉપરથી ઉતારીને અહીં આપી છે.
૧, આ ઉસમાનપુર તે અત્યારે અમદાવાદની નજીકમ, સાબરમતીના રસ્તા ઉપર આવેલું અત્યારે પણ એ જ નામથી જાણતું ગામ હોવું જોઈએ.
૨. એવામાં ઘામતો અતિઃ એ નિયમ આ સંવતના લેખને અહીં લાગુ પડતો નથી. અહીં તે ઉલટાના બદલે સીધા આંકડા ગચ્છીએ તે જ સંવત બંધ બેસે છે,
લ૦ ૭
For Private And Personal Use Only