SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરાહ શ્રેણિએ : નવનારુ ને નવ કારુ: ચાદ વસવાયાં (લે. પ્રેા, હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) રૈનાના આગમેમાં છટ્ઠા અંગ તરીકે સુવિખ્યાત નાયામ્મકહાના પહેલા અઝયણુ (અધ્યયન)માં ૩૭મા પત્રમાં અઢારàનિવર્સેનિકો’એવા પ્રયાસ છે. અભયદેવસૂરિએ આના ઉપર પાટણમાં વિ. સ ૧૧૨૦માં વિજય દશમીને દિન સ`સ્કૃતમાં જે ટીકા ચી છે તેમાં તેમણે કહ્યું છે કે સે ણુ એટલે શ્રેષ્ઠ અર્થાત્ કુંભાર વગેરે જાતિ અને પસેણિ એટલે મણિના ભેદો અર્થાત્ ના પેટાવિભાગે. જબુદ્દીવપત્તિ નામના જૈન આગમના ઉપર શાન્તિચન્દ્ર વાચક્ર પ્રમેયરન ભાષા નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. એમાં એમણે અરાદ્ધ શ્રેણુઓને નવ જાતના ‘નારુ’ અને નવ જાતના ‘કરુશ્મ’માં વિભક્ત કરી અરાટે નામેા ગણાયાં છે. પ્રસ્તુત પક્તિઓ નીચે મુજબ છે :~ 46 " कुमार १ पहइल्ला २ सुवण्णकारा य ३ सूवकाश य ४ । गंधव्वा ५ कासवा ६ मालाकारा य ७ कच्छक ८ ॥ तंबोलिया ९ य एए नवप्पयारा य नारुआ भणिआ । अह णं णवtपयारे कारुजवण्णे पवक्खामि ॥ चम्मरु १ जंतपीलग २ गंचिअ ३ छिपाय ४ कंसकारे य ५ सीवग ६ गुआर ७ भिल्ला ८ धीवर ९ वण्णाइ अट्टदस || " અહીં ગણુ વેલ નવનારુ અને નવ કરુનાં નામેા વિચારીએ તે પૂર્વે છેલી પક્તિમાં અરઢ વધુ એવા જે ઉલ્લેખ છે તે નોંધી લઈએ. આ વર્ષો અને ઉપવષ્ણુ વિષે એક સ્વતંત્ર લેખરૂપે વિચાર કર્યાં છે. નવ ના — કુંભાર, પટેલ, સુવણુંકાર યાને સેટની, સરકાર યાને રસા, ગાંધવ, કાશ્યપક યાને ૧હજામ, માલાકાર યાને માળી, કચ્છર અને તખેળી એ નવ નારૢ છે. અહીં છારના અથ' સમજાતા નથી. 'કજ્જર' શબ્દ તે નહિ હૈાય એવી શંકા ભગવાન મહાવીરની ધમ કથાઓ”ના ટિપ્પણુ (પૃ. ૧૯૦)માં ઊડાવાઈ છે. કજરના અથ કાઅેકર એટલે કે કાય કરનાર, નાકર, ચાર એમ થાય છે, પણ એ અહીં કેવી રીતે પ્રસ્તુત ગણાય ? મને શાક વેચનાર એ અથવાળા કાછિયા' શબ્દ અત્ર સ્ફુરે છે. અને માટે પાશ્ર્વમાં યિ શબ્દ છે તે શું કરને કાયા સાથે કંઈ સંબંધ છે ખરા ? નવ કારુ---ચકારી યાને ચમાર, યંત્રપીડક યાને ધાણી, કાલુ વગેરે ચલાવનાર, સદ્ધિઅ યાર્ન ગહિ અર્થાંત્ વિંસફેડા, છીપા યાને છાપગર, કસકાર યાને કંસારા, સીવા યાનેે દરજી, ગુમાર, બિલ અને માછી એ નવ કારુ છે. વિસરા એ અથમાં બ્રાંચે’શબ્દ સાથે ગૂજરાતી જેણીકા”માં છે એટલે ૧ ખાને અંગે સૌરિક, ગેાંચજો, નાઈ, નાપિક, નાપિત, નાવી, મુડી, વાલદ વગેરે શબ્દો પણ વપરાય છે. કેટલાક પારેખ' શબ્દ પણ હજામના અર્થમાં વાપરે છે. શામળભ` જુદી જુદી નાતે વિષે છપ્પા લખ્યા છે, તેમાં સૌથી પ્રથમ વાળ વિષે છે. અને ત્યારબાદ ભાટ, કાળી અને સેાની વિષે છે. ૨ આને પરતામિયા' પણ કહે છે, આ શબ્દનું મૂળ જાણવામાં નથી. For Private And Personal Use Only
SR No.521632
Book TitleJain_Satyaprakash 1947 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy