________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રનેત્તર-પ્રબોધ છતાં પૂર્વભવના સંસ્કારથી જ તે ધાવે છે. આથી પરક સાબિત થાય છે. તથા શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર દિ અનેક ગ્રંથમાં જિનશાસનના પ્રભાવક મહાપુરુષોએ જણાવ્યું છે કે આદ્રકુમારને તથા શ્રી શયંભવસૂરિજીને પ્રભુદેવની પ્રતિમા જોઈને તેમજ બીજા પણ ઘણું ભવ્ય જીવોને પૂર્વભવની બીન, દેશના વગેરેના શ્રવણથી કે મુનિદર્શન કારણેથી જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું, તેથી તેમણે ઉષ્ટથી પાછલા નવ ભવની બીના જાણી હતી. અહીં સુત્રત જેઠ વગેરે નાં દૃષ્ટાંતો જાણવા. પાછલા ભવમાં મેં અગયારસ પર્વતિથિની આરાધના કરી હતી. તેના પ્રભાવે અહીં હું સર્વ પ્રકારે સુખી છું. એમ ગુરુમહારાજના કહેવાથી નવું વિચાર કરને વળતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પણ ગુરુએ કહેલ બીનાની ખાતરી થઈ. વર્તમાન ભાવમાં તે જ પતિથિની આરાધના કરી દેવલોકમાં મહહિંદ દેવ થયા. તેમજ શ્રીપાલ મહારાજાએ પૂર્વભવમાં સિદ્ધચક્રની આરાધના કરી હતી; તે જ સિદ્ધચકની ચાલુ ભવમાં પરમારાધના કરી નવમા દેવકે ગયા. અનુક્રમે નવમે ભવે મેલે જશે. આ સર્વ હકીકતથી સાબિત થયું કે પલેક છે જ. તે જ પ્રમાણે દુનિયામાં
જ્યારે એક માણસ સુખી દેખાય છે, ત્યારે બીજો માણસ દુ:ખી દેખાય છે; મનુષ્યપણું સરખું છતાં આવો તફાવત પડવાનું કંઈ પણ કારણું હોવું જ જોઈએ. એ તે પ્રસિદ્ધ જ છે કે કારણ વિના કાય” થાય જ નહિ. દુઃખ કે સુખ એ કાર્ય છે, માટે તેનું કારણ જરૂર હોવું જ જોઈએ. હે રાખન ! શાંતિથી વિચાર કરી તેને કર ખાતરી થશે કે પુણ્યકર્મના ઉદયથી જીવ સુખી થાય, ને પાપકર્મના ઉદમથી જવ દુઃખી થાય છે. એ જ પ્રમાણે રાજ અને રંકમાં, બુદ્ધિશાળી પુરુષ અને જડ પુરૂષમાં, સુપર્વત અને કપ પુરુષમાં, ધનવંત અને ભીખારીમાં, બલવંત અને દુર્બલમાં, નરેગી અને રેગીમાં પણ પુણ્ય અને પાપને કારણ તરીકે માનવાં જ જોઈએ. હવે નરકસ્થાનમાં રહેલા નારક છે અહીં કેમ ન આવે તેના બે કારણ છેઃ ૧. તે જીવનું આયુષ્ય નિરૂપમ છે એટલે ઘટી શકે તેવું નથી. ને તે પણું ત્યાં જ ભોગવ્યા વિના બીજે સ્થાને જઈ શકાય જ નહિ. તથા ૨ પરમાધામ દેવો તેમને ત્યાંથી નીકળવા દેતા નથી. એટલે તેઓ તેમને આધીન રહ્યા છે. માટે નારક છે અહીં આવી શકે નહિ. તેમની સ્થિતિ કેદીના જેવી હોય છે. આ બાબત ૧છત દઈને સમજાવતાં શ્રી કેશીગણધર ભગવતે કહ્યું- હે રાજન ! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જે હોય, તે વખતે તે તે પુરુષને બાંધીને કાટવાળને મારવા સેપી દીધો હોય, ત્યારે તે પુરુષ તને કરગરીને કહે છે કે હે રાજન ! કૃપા કરીને મારા પુત્રને મળવાને માટે થોડી વાર મને ઘેર જવા દે તો તમે તેનું વચન માનશો? પ્રદેશી રાજાએ આ બાબતને ખુલા કરતાં જણાવ્યું કે જે આચાર્ય ! તેવા ગુનેગારનું વચન કેમ મનાય? ગુરુ બોલ્યા:- રે નરમાં રહેલા પરમાધામીઓ તને મળવા માટે તારા પિતાને શી રીતે છેડે આ રીતે ગુરૂએ સમનવવાથી રાજએ કબૂલ કર્યું કે હું પરક પુણ્ય પાપ માનું છું.
( ૨૪ પ્રશ્ન-પરદેશી રાનએ કેશી ગણધરને પૂછયું કે મારી માતા ઘણું દયાળુ હતાં. તમારા જેન સિદ્ધાંત પ્રમાણે તે સ્વર્ગે ગયાં હોવા જોઈએ. તેમને હું ઘણે વહાલે હતું. તે તે અહીં આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતાં નથી ? ને હે પુત્ર તારે પુરય કરવું એવી ભલામણ પણ કેમ કરતા નથી ? આથી મને ખાતરી થઈક-પરલોક નથી, ને પુય પણ નથી.
ઉત્તર- આ પ્રશ્નનો ઉત્તર ૨કમાં પ્રશ્નના ઉત્તરમાં જ વિરતારથી આપી દીધું છે. છતાં વધુ જાણવા જેવી બીના એ છે કે-સંસ્કારનો સિદ્ધાંત પણ પરલકને સાબિત કરે
For Private And Personal Use Only