________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
{ વર્ષ ૧૨
આમ છતાં સુધરીની કથાથી ઉપદેશકેને ખાસ કરીને એ બોધપાઠ લેવાને છે કે, ઉપદેશને માટે યોગ્યયોગ્યની સંપૂર્ણ પરીક્ષા કરી અને તેથી આવતાં પરિણામોને સંપૂર્ણ
ખ્યાલ રાખી પછી જ ઉપદેશ આપવા તતપર થવું જોઈએ. સુવરીને તેને સદ્દભાવાદિના કારણે ભલે ને ધન્યવાદ આપીએ, પણ ભવિષ્યમાં તેના કાર્યનું કાંઈ પણ સુંદર પરિણામ આવવાનું ન હોવાથી તેને તે પ્રયાસ વ્યર્થ જ નહિ, પરંતુ હાનિકારક છે. એમાં માં બાલકને સાપથી બચાવે એટલું પણ જવાબદારી જેવું તત્ત્વ ન હોવાથી તાવિક દષ્ટિએ તેને “વારા તારા'—જેવું તેવું સ્થળ થતાવી, ત્યાં ઉપદેશ દેવાની અનુચિતતા અને વિરૂપતા બતાવી છે, સદભાવ અને ઉપકાર બુદ્ધિને ધન્યવાદ માપીએ, પણ તેમાં જે સાથે જ્ઞાન અને વિવેકબુદ્ધિ ન હોય તો તે ધન્યવાદ પણ બહુ પહેરીને રહેતો નથી. તેથી ઉપદેશ્યની યોગ્યતા જાણવાની ખાતર જ્ઞાન અને વિવેક મેળવવાં જોઈએ. તેમાં પણ ધાર્મિક ક્ષેત્રમાં તો સજ્ઞાન અને સવિવેકની આવશ્યકતા છે. તે ન હોય તે ઉપદેશ દેવી તરીકે એક અક્ષર પશુ સાંત્ર રીતે બોલવાને કઈને અધિકાર નથી. અને અધિકાર જે બોલવા જાય તે, અહિક તથા પારલૌકિક મહાન અનર્થ વપરને માટે તે કરી બેસે છે. આથી મહાન આચાર્યોએ યોગ્રામની વિવેચના વિસ્તારપૂર્વક સમજાવવા સ્થાને સ્થાને પુષ્કળ લખ્યું છે. અહીં તો સુધરીના દૃષ્ટાતથી જેવા તે સ્થળે ઉપદેશ ન કર, અને જેવા તેવા સ્થળે ઉપદેશ કરવાથી અન્યને લાભ ન થતાં પોતાને અનર્થ થાય છે તેનું સૂચન કરવામાં આવ્યું છે. આશા છે કે, વાર વિચારે ૫ પ્રકારનો ઉપદેશ કરવા તત્પર થનારા પિતાની તેવી પ્રવૃતિથી અટકે અને આવતે અનર્થથી બચી જાય. અધિકારીઓને માટે તે યોગ્યતાની પરીક્ષાએ ઉપદેશ આપવામાં સવા લાષ અને શ્રેષ જ છે, કે જે શ્રી ઉમારવાતિજીના વચનથી ઉપર કહેવાઈ ચૂકયું છે,
પ્રશ્નોત્તર પ્રબંધ પ્રાજક - પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરિજી
(ગતાંકથી ચાલુ) ૨૩ પ્રશ્ન–પ્રદેશ રાજા કેશી ગણુરને પૂછે છે કે-પોક અને પાપ કઈ રીતે માની શકાય? અથી. ન માનવ એ વાજબી છે. આવો દઇ નિર્ણય થવાનું કારણ એ છે કે મારા પિતા શિમર વગેરે ઘણું પણ કરતા હતા. એટલે જેન સિદ્ધાંત પ્રમાણે તે નરક જવા જોઈએ. હવે જે પિતાને મારી ઉપર ઘણે પ્રેમ હતો તે જે નરકે ગયા હોય તે મારી ઉપરના પ્રેમને લઈને માં મને કહેવા કેમ નથી આવતા કે હે પુત્ર! મારી માફક તું ઘોર પાપ કરીશ નહીં. જે કરીશ, તે હું જેમ નરકનાં ઘોર દુખ ભોગવું છું, તેમ તારે પણ તે દુ:ખે નરકમાં ભોગવવા પડશે તેથી મને ખાતરી થઈ -પરલોક અને પાપ છે જ નહિ, કડા, આ મારું કહેવું જોયું છે કે ખોટું ?
ઉત્તર–પરલોક અને પાપ એ બંને પદાર્થો જરૂર માનવો જોઈએ. નાનું બાળક હજુ હમણું જ જ છે, છતાં જન્મમાં વેંત ધાવવાની ક્રિયા કરે, તે કોઈના પણું શિખવાયા વગર જ કરે છે, ને એનામાં જન્મ સમયે શીખવાની પણ યોગ્યતા છે જ નહિ,
For Private And Personal Use Only