________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૯]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
તમને હાલ આવુ` કષ્ટ અનુભવવુ પડે છે. પશુ હવેથી ભવિષ્યને પ્યાલ રાખી આવા કષ્ટથી બચવા માટે ગૃહાર્દિ બનાવવા જેવું જરૂર કાંઈ કરવાનું ભૂલશે। નિહ.”
સુધરીનાં આ હિતાયૈામાં સદ્ભાવ ને સુંદર લાગણી ભરી હતો, પણ તેણીનુ એ ક્રમભાગ્ય હતું કે, તેણે જે જગ્યાએ એ સદ્ભાવ, લાગણી અને સુદર માનસ ધરાવ્યુ હતું. તે જગ્યા હિતવાય સાંભળવાને લાયક ન હતો, તેથી એનું પરિણુામ એ આવ્યુ` કે વાંદરાને સુધરી ઉપર ભારે ક્રેય ચઢયા; તેણે સુરસે। અને આવેશમાં આવી જઈ કહ્યું કે—
ારે રાંડ, તું નાનકડું' પંખી ! મને વળી ઉપદેશ કરવા માંડો છે? મેટી ડાલી થઇ પડી છે. તે ! હું તને જાણું છું. તારી દેાડાની પદ્ધિતાઈનું ફળ હું તને હુમાં જ આપું છું, લેતી જજે.''
ભેંસ, આ વાકયા એમાંની સાથે જ તે વાંદરાએ થિયારી સુધરીના માળાને ઝડપવા જીંગ મારી ને માળાને ઝડપી લીધા. સુધરી માળામાંથી ઊડીને બીજી ડાળ પર બેસર્સા મેસતાં ખાલી: “ એ ! મોટા પિરાજ ! તમે તા મેટા બુદ્ધિશાળી અને પડિતાના પશુ પંડિત છો. તમારા જેવા મેાટા માણુસને વળી આવા નાનકડા ઘર જેવું કરીને મિના ત્યાં જ ગોંધાઈ રહેવાનું ન જ હાય ! તમે તા સર્વત્ર સ્વતંત્ર વિહારી કહેવાઓ ! અમે તુચ્છ ૫'ખી જ આવા માળા બનાવવાની નકામી મહેનત કરીએ, અને કૂવાના દેડકાની જેમ તેમાં જ ગાંધાઈ રહીએ. માટે મેં ભૂલથી તે મૂર્ખતાથી આપ શ્રીમાનને જે કાંઈ કર્યું તે માદ કરી અને મારા માળાને સલામત રહેવા દો.’'
.
મુરખડી ! હવે તને ડહાપણૂ જાન્યુ, પહેાંથી ાતું હાપણુ આવ્યુ હાત તે। ? પશુ હું તને ણુ' છું, તું ભારે ચમાવી છે. પહે[ ન સમજે અને હજુય પૂરેપૂરું ક્યાં સમરે તેવી છે. લે, તારી મૂર્ખાઈનુ લ ભાગવ ! ” વાંદરાએ આવા જવાબ વાળતાંની સાથે જ સુધરીના માળાને, તેમાંથી એકેક તરણું ખેચી ખેંચીને વેરવિખેર કરવાના આરંભ કરી દીધા. વાંદરા તરણુાને નીચે નાખતા જાય છે. મને તિરસ્કારપૂર્વક ‘ લે, લેતી જા.' એવાં સુધરીના હૈયાને વિજ્ઞારતાં વેણુ ઉચ્ચારતા જાય છે. એ રીતે એણે માળાનેા નાશ કર્યો. નવા માળા ન ખાંધે ત્યાં સુધી સુધરીને કષ્ટ અનુભવવાના સમય તે વાંદરાએ લાવી મૂકયેા. જેવા તેવા સ્થળે ઉપદેશ દેનારી સુધરીનું ડહાપણું મ્ જ ગયું.
આ એક કલ્પિત દૃષ્ટાન્ત છે, અને તે બન્ને જૂન' અને જાણીતું છે, જૈન આગમેામાં પણ એને સ્થાન મળેલું છે. સખ્યામધ ચથકારાએ તેને પેાતાના પ્રથામાં અપનાવી લીધુ છે, અને તેના વિવેક કરી વૈગ્ય રીતે ઉપનય સાચ્ચે છે.
આપણે જાણવું જોઋએ કે, સુધરીએ ક્રિતની લાગણીથી જ વાદરાને એ વચન કહ્યાં હતાં. તેમાં ભારાભાર સદ્ભાવ ભરેલા હતા. તેમાં સ્વાર્થ જેવુ કે આત્માભિમાન જેવું કાંઈ પણ ન હતું. તેના કથનમાં સંપૂર્ણ સત્ય અને ડહાપણુ હતુ. આમ છતાં તેણીએ છેવટમાં વાંદરાની આગળ એ સાગણી અને ડહાપણ વગેરે સર્વ કઈ ભૂલ અને મૂર્ખતા તરીકે કલ્યાં. તે સમજી ગઈ હતી કે, આ પેાતાને ડાહ્યા અને સર્વશ્રેષ્ડ માનતા વાંદરાને દાચ આ રીતે જ શાંત પાડો શકાશે. તેને એમ પણુ કદાચ ભ્રાન્ગ્યુ હેાય કે, વર્તમાનને માટે આવા પ્રયાસ વ્યર્થ છે. તેા પણ તે પેાતાની જાતે જ વાંદરાની આગળ ડહાપણ
For Private And Personal Use Only