________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ કયાં ન કેવો? વંચાય છે. બીજી લીટીમાં શનિનામાનરથ સાફ સાફ છે. તેના પછી સ્તર વાં વું તે અર્થ એગત છે.
તિલુડી ગામની મૂર્તિઓની લાઈનમાં પાંચ મૂર્તિઓને ફેટે પાડેલ છે. (જે પ્રવાસમાં છપાયેલ છે) તેમાં ડાબી બાજુથી મુનિઓને કમ આ પ્રમાણે છે:
૧ ઉભા તીર્થકરને ભાવ
તીર્થકરની બેઠી જિનભૂતિ 'કભી જિનમૂર્તિ પ ઊભી કુબેરભૂતિ ઘણું સુંદર છે. --(પ્રવાસી ૧૩૮૬ ચેલ ભા. ૧૩, ખંડ. ૨ અંક ૬, પૃષ્ઠ ૮૧ થી ૮૧૨ ઉપરથી)
ઉપદેશ ક્યાં ન દેવો ?
લેખકઃ–પૂજય ઉપાધ્યાય શ્રી સિદ્ધિબુનિ. આ સંબંધમાં એક પ્રસિદ્ધ લે છે કે --
उपदेशो नैव दातव्यो, यादृशे ताशे जने ।
पश्य वानरमूर्खण, सुगृहा निहा कृता । (જેવા તેવા મનુષ્યને ઉપદેશ ન જ આપવો. દે, ભૂખ વાંદરાએ સુધરીને ઘર વગરની બનાવી દીધી !)
gi–સુધરી એ કળામય સુંદર ગૃહ-માળો બનાવનાર પક્ષીની વાત છે. એને માળો ઘીની ગરણ તરીકે ઉપયોગ કરાય તેવે મૂલમ જાળોથી ગૂંથેલો હોય છે. એની એ સુંદર ગૃહરચનાની વિશિષ્ટતાથી એને સંસ્કારિત ' અને લોકભાષામાં બેસવરી' તરીકે ઓળખાવાય છે. એ જાતના એક પક્ષો સુવરીએ ઝાડ પર માળો બનાવી ત્યાં વાસ કર્યો હતો. આ ઝાડ પર એક વાંદરો પણ વખતો વખત આવીને રહેતો હતો.
વર્ષાઋતુ બેઠી હતી, વર્ષ વધી રહી હતી અને શીતળ વાયુ વહી રહ્યો હતો. આખું વાતાવરણ શરદીથી અમલમાં રહ્યું હતું. સુધરીએ જ્યાં માળા બાંધ્યો હતો તે ઝાડ પર એક વાંદરાએ પણ સ્થાન લીધું હતું. તે વર્ષથી ભીંજાઈ રહ્યો હતો અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. સુધરી માળાની અંદર હુને અનુભવતી બેઠી હતી. તેણીએ વાંદરાને ઠંડીથી ધ્રુજતો તથા કષ્ટને અનુભવતો દેખ્યો. તે વિચારશીલ અને સહદ હતી તેથી તેણીને આ વાંદરા પર દયા આવી. વળી ઘણા વખતને તેની સાથે આ ઝાડ પર થતો સમાગમ હોવાથી તેને તેના પર થોડી ઘણી મમતા પણ બંધાઈ હતી. એ દયા અને મમતાને વશ થઈ તેણીએ વાંદરાને કહ્યું: “ ! વહાલા બંધુ! વર્ષો પડે છે અને દેવો પવન વાય છે ! કેટલી બધી શરદી જામી છે અમારે તમારા જેવાં હાથ અને સાધન નથી, છતાં અમોએ તેને નિવારણ માટે પહેલાંથી જ ભાવિનો ખ્યાલ રાખી ગૃહ-માળો બાંધી રાખ્યો અને અત્યારે સુખેથી વર્ષઋતુનું જીવન વિતાવીએ છીએ તમે કાર્યકર હાય અને વિશેષ સાધન-શક્તિસંપન્ન હવે છતાં પણ ભાવિનો ખ્યાલ ન રાખવાથી અને સમયને અનુકુલ ગુવાદિ જેવું કાંઈ ન કરવાથી
For Private And Personal Use Only