________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
~~
[ વર્ષ ૧૨ હનુમાન” તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ ખરી રીતે તે મરણીયા ક્ષત્રિયની મૂર્તિ હોવી જોઇએ. શિલાલેખવાળી પથ્થર-પાટની પાસેના એક પાષાણુ-પટ્ટમાં પણ એ રીતની જ મૂર્તિ ખાદાયેલ છે. ન૰૧ તથા ૨ શિલાલિપિમાં એક સ્વ.ને વીસમિરૂં લખ્યું હોય એમ સમજાય છે. મરયિાના પાળીએ આવા શિક્ષાલેખવાળા હોય એ ભૂખેસતો વાત છે. તિલુડી ગામના મધ્યની મૂર્તિ આખાં જે નાની અને સારી મૂર્તિઓ છે. તે મહાવીર તથા પાર્શ્વનાથની હોવાનુ માની શકાય છે. આ સિવાયની ખીજી શ્રીજી સ્મૃતિએ કયા વાની છે?-તે બાર જાણી શકાતું નથી.
શિલાલેખ નં. ૨માં પહેલી લીટીના પહેલા બે અક્ષરે! અસ્પષ્ટ છે, ત્યાર પછી માન૫-વીત્ત્તમમિનું અક્ષરા છે. માથી પહેલા એ અક્ષરા ન હોવાની સંભવ છે.’ આ અનુમાન સાચું હેાય તેા મા પટ્ટ જિનમાન- વમાનના નિમિત્તે કાઈ ક્ષત્રિયે કરાવેલ સ્મૃતિરતંભના અ’વિશેષ” મનાય.
કાઈ કાઈ કહે છે કે વિહારીનાથ પાડની પાસેના કિલ્લા ખલ્લાસેનના હતા, જેણે મા ભાગ કાઈ સામન્તને આપ્યા હતા એમ જનતિ છે
આ સિવાય એંશી વષઁથી અધિક ઉમરવાળા એક બે વૃદ્ધો જણાવે છે કે અઢી' ઢાંઈ સ્વતંત્ર રાજા રાજ્ય કરતા હ।અને ચૈત્ર માસમાં વિદ્વારીનાથ પાંડ પરના શિવધિગતા મેળા ભરાતા હતા. અત્યારે આમેળેા ભરાતા નથી. આ રાજાનુ' નામ, સમય-કાળ કે પહાચ પર ડાર્ક સવત-નધિ ઉપલબ્ધ થતાં નથી.
બન્ને શિલાલેખામાં એક સ્થાને “મહિષારાયાવાસ” વંચાય છે . આાથી આ સબધમાં જે સાંભળ્યું તે પણુ અહીં આપી દઈએ છીએ.
મહિસારા એ ઘણાં વર્ષો પહેલાં પચકાટ રાજાના ભોગવટાવાળું મેઢુ પરગણુક હતુ. અત્યારે આ ભૂંગાલ ડૉક્ષ કંપનીની જમીનદારીમાં સમ્મિલિત છે. આ ગામનુ નામ પંચૉટરાજ શ્રીલ શ્રીયુક્ત રઘુનાથ નારાયણુ દેવની બંગાલી સ’. ૧૧૭૮ની નિષ્ફર તે બ્રહ્મોત્તર જમીનદારીની તાલિકામાં લિખિત છે. તેણે આવાં અનેક પરગણાની જમીનદારી અંગ્રેજો પાસેથી દસ વર્ષોંના પટ્ટે ભાગવી છે, જેની વાર્ષિક આમદાની રૂપૈયા ૫૩૪૪ા ર ની લખેલ છે. આ સિવાય આ પરગણામાં આંકૂડા જિલ્લામાં અત્યારે ગણાતા સાથતા અને મેજિયા થાણાનાં લગભગ દરેક ગામેા તથા અન્યાન્ય ગામેાનાં નામેા મળે છે. આ મહિસારા પરમાનાં મામેાની સખ્યા ૧૩ છે.
અમે જે જે સગ્રહ કર્યો છે અને જે અનુમાના કર્યા છે, તે જુવી દઈએ: હું ક્રિક્ષાલેખાથી તદ્દન અજાણુ છું. એટલે ભૂલે થવાની સભાવના છે. પુરાતત્ત્વવિદ્ય આવી ભૂલાને સુધારે
"
શ્રીયુત્ રમાપ્રસાદ દ મહાશયના મત આ પ્રમાણે છે: શિલાલેખ નં. ૧ ન. ની ખીજી લીટીના અંતે સમમિનું 'ચાય છે. શિલાલેખ ન. ૨ લીંટી ૧માં “ મહિષારા આ શિયાલિપિ દેવમૂર્તિની ક્ષ્મી અને વિવરણુ સગ્રહ માટે પૂજ્યપાદ રા. બ. શ્રી યોગેશચંદ્ર ૫ M, A. વિદ્યાવારિધિએ અમેને પાત્સાહ આપ્યુ છે. આ લેખનાં એ ચિત્ર તિડીનિવાસી શ્રીયુત્- વસન્ત માર ચટાપાધ્યાયે આપ્યા છે.
..
For Private And Personal Use Only