________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૯ ]
સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિરા
[ ૨૬૧ છે. જ્યારે બીજા લેખમાં ૫. શ્રી ભાણુવિજયજીના શિષ્ય નાયવિજયજી અને તેમના શિષ્ય શ્રી કેસરવિજયજીના ઉપદેશથી સવા દલાજીએ જ્યાં દડ રાજ્યે છે . અને અન્તમાં ઉલ્લેખ છે કે મા મંદિરમાં સત્તાજી નિરંતર જા ચઢાવે. તે લેખમાં સૂત્રધારનાં
મનુક્રમે વાદ્યા ખેતા અને સુખલાલ નામ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરિજીના થાંભલાના ૧૨૪૮ના લેખેથી એમ સિદ્ધ થાય છે કે આ મંદિર ૧૨૪૮ પહેર્યાં મન્યુ છે, એક વૃદ્ધ મહાનુભાવે કહ્યું હતું કે મા પ્રદેશમાં અર્થાત્ રડખર, ઉતમણુ, પાલડી, વામસાત વગેરેમાં સતત ભાસેાની સાલમાં મદિરા મન્યાં છે.આ વાત હોય લાગે છે. વાસિન (વાગિન )
પાલડીથી ઉત્તર પશ્ચિમ તરફ ઢ માઇલ દૂર વાગસ્ક્રિન ગામ આવ્યુ છે. અમને પાલડીવ-ળા શેઠ કેસરીમલજીએ ખાસ આમપૂર્વક કહ્યું કે ૫:૫ વાસનનાં જરૂર દર્શન કરા, ત્યાં પ્રાચીન લેખા પણુ છે. આથી અમે ચાર શ્રાવાની સાથે વાસિન પહેચ્યા. અહી' એક માઉન્ડમાં એ મદિર -
૧–શ્રી આદિનાયજીનું મંદિર છે. એમાં પ્રાચીન લેખ નથી. ૨––શ્રી શાંતિનાયનુ મંદિર છે. અહી પ્રાચીન લેખે। છે.
શ્રી શાંતિનાયજીનું મંદિર જ પ્રાચીન છે, મૂલનાયકજીની પ્રતિમા પણ પ્રાચીન અને શાન્તિપ્રદ છે. મંદિરમાં ગૂમડના દરવાજા ઉપર છ ચેકીની પહેલી ચાકીમાં ૪ ફૂટ સમા અને પાંચ ઈંચ પહેાળા પથ્થરમાં આ પ્રમાણે લેખ છે:
.
.
॥ श्री संवत् १३५९ बर्षे वैशाख शुदि १० शनि दिने नडूलदेशे बाघसिणग्रामे महाराजश्री सामन्त सिंहदेव कल्याणविजयराज्ये एवं काले वर्तमाते सोलं० खाभट पु० सागर सोलं० (१) गांगदेव पु० आसुदेव मंडलीक सोल० सीमल पु० कुम्भाकरा सो० माला पु० मोहणत्रिभुवणसिंह सो० हरपाल सो० धूमण पटीपायत कणोरसिंहा सर्वसोलंकीसमुदायेन वाघसीण ग्रामीय अर (२) हट्ट अरहट्ट प्रति गोधुग ४ ढोंबडा प्रति गोधूम सह-२ धूलीयाआ ग्रामे सो० व (रा) यणसिंह पु० जयन्तमाल सो० मंडलीक अरहर प्रति गोधूम सेइ ४ ढींबडा प्रति गोधूम सेइ २ सेतिकार ( ३ ) श्री शांतिनाथ देव यात्रा महोच्छवनिमित्तं दत्ता० ॥ एतत् श्रीदानं सोलंकी समस्तैः x x दातत्र्यं पालनीयं च आचंद्रार्क ॥ यस्य यस्य भूमी तस्य तस्य સરા જી || 2 | મારું મનનુ
ભાવા-વત્ ૧૩૫૯માં વૈશાખ શુદિ દશમને શનિવારે નફૂલ પ્રદેશના વાસણુ ગ્રામમાં; મહારાજ શ્રી સામતસિદ્ધ દેવના રાજ્યમાં; મહારાજા સામતસિદ્ધ રાજ્ય કરતા ઢતાં ત્યારે—સાલકી ખામટ, એમના પુત્ર સગર, સાલકી ગ’દે, તેમના પુત્ર અ સુવ માંડલિક, સેાલ કી હરપાલ, સેાલ કી ધૂમણ (ખુમાણુ), મેાટા જમીનદાર કણીરસિંહ, એ બધા સાલકી રજપૂતાએ મળીને હરાવ કર્યો છે કે દરેકે દરેક રેટ દીા ચાર માઈ, અને દરેક
૪ ભગવાન શ્રી મહાવીર દેનના લાન કલ્યાણુકના દિવસ.
For Private And Personal Use Only