________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ] મોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર | ૨૫૯ છે.જૂની મૂર્તિઓ ઘસાઈ ગઈ છે, ડિત છે વગેરે બહાનાં નીચે હટાવી દઈ નવી મૂર્તિઓ સ્થાપી દે છે. આમાં તો નથી કહેતે ખાસ મૂર્તિના સમયમ આકારને, સુંદર શિલ્પ કે કારીગરીને, કે નથી ખાલ રહેતો ચહ્ન, નાસા કે ઉદર વગેરેનો. અમે વીસમી સદીની આવી તંબ ધડા વિનાની–શિપશાસ્ત્રના નિયમ વિનાની મૂર્તિઓ કોરટાજી, કાલર, વાસીન, શિવગંજ વગેરેમાં જોઈ. સાથે જ એના પરિણામ ભોગવતી જનતા પણ જોઈ. આમાં દેષ કેને કાઢવો એ નથી સમજાતું. આટલું જ ખાતર મેં આ લેખમાં વીસમી સદીની મુનિએના લેખ પ્રાય: નથી લીધા.
રંગમંડપમાં બહાર બે દેરી છે. જમણી દેરીમાં શ્રી પાર્શ્વનાથજી છે, અને ડાબી બાજુમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીની મૂર્તિ છે.
ઉત્તમણુના આ પ્રાચીન મંદિરમાં જે ખરેખરી નવીનતા છે તે એ છે કે મૂલ નાયકની ગાદી નીચે પ્રાસાદદેવીના સ્થાને આચાર્ય ભગવંતની મૂર્તિ છે. આવું જ કલરના મંદિરમાં પણું જોયું કે મૂલ નાયકજીની ગાદી નીચે પબાસણની ગાદીમાં પ્રાસાદેવીના સ્થાને તીર્થકર ભગવાનની મૂર્તિ છે. તેમ જ કેલરની ધર્મશાળામાં રહેલા એક પ્રાચીન પરિકરમાં પ્રાસાદ દેવીને સ્થાને તીર્થંકરની મૂર્તિ છે અને બન્ને બાજુ દેવતાઓ છે.
ઉત્તમણુનું મંદિર ઉત્તરાભિમુખ છે. એની બાંધણી અદભુત અને રમ્ય છે. પ્રાચીન હિશિ૦૫ અહીં સારી રીતે જળવાયું છે. મૂર્તિ ખૂબ જ દર્શનીય અને પ્રભાવિક છે. ઉત્તમણમાં પંદરથી વીસ શ્રાવાનાં ઘર છે, જૂને ઉપાશ્રય છે. ઉત્તમણથી અમે પાલડી આવ્યા,
પાલડી પાલડીમાં પ્રાચીન મંદિર છે. મૂલનાયક શ્રી મહાવીર પ્રભુ છે. મૂર્તિ પ્રાચીન ભવ્ય અને મનોહર છે. મંદિર પણ દર્શનીય છે. મૂર્તિ ઉપર લેખ નથી, બીજે હશે, પણ છતારમાં દબાઈ ગયા લાગે છે. કહે છે કે એક પ્રાચીન લેખ જે પથરમાં તો એને દીવાલમાં ચણી થઈ.ઉપર બીજો પથર જડી દીધો છે. અહીં શક કેસરીમલ આ વિષયના શોખીન અને થોડા જાણકાર છે. બીજા ભાઈઓને તો આ વિષયને રસ જ નથી એ તો કહે છે “માદાર અક્ષરમેં ઈ ઘરીયો ” અને “માટો યું રાષ્ટ્રિયો મી ટી, શું રા િમી કી; કાં જળો શા માટાન” આવી શોચનીય દશા છે.
મંદિરના રંગમંડપના ચોકમ ૧૬ થાંભલા છે એમાંથી નીચેના નંબરવાળા થાંભલાઓસ બબે પંકિતના લેપ છે; અને જેના નંબર નથી આપ્યા તેમાં લેખ નથી એમ સુજ્ઞ વાચક સમજી લે.
(१) ६० ॥ संवत् १२४८ वर्षे आषाढ वदि १ शुके श्रीमहावीर चैत्ये कारापितो देवसिरिश्राविकया स्वश्रेयसे दत्त:
(३) ६० ॥ संवत् १२४८ वर्षे आपाढ बदि १ शुके श्रीमहाबोर चैये कमेति શ્રાવિયા સ્વાસ્થય . | મંજી
૪ લા: શબ્દ બીજ થાંભલામાં છે, જોતાં લગ: દત્તઃ બંધ બેસે છે જગ = થાંભલે લાગે છે.
For Private And Personal Use Only