________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૮ ]
ન
શ્રી જૈન સત્ય પ્રકાશ
મૂલ ગભારાના મૂલનાયકજીની ગાદીની નીચે પ્રસાદેવીને સ્થાને આચાય ભગવાન બિરાજમાન છે. તેમાં પગ નીચે લટકો રાખ્યા છે, હાથ ઊંચા છે. પહેલા થરમાં અને માજી શ્રાવા છે. જમણી બાજીતા શ્રાવકની નીચે (૧) જ્ઞા॰ નવઃ । આચાયની નીચે શ્રીમન્...માટલું' વંચાયું. ડાબી બાજુના શ્રાવક્રની નીચે સા॰ થળસરઃ લખેલું' છે, પછીના નીચેના થરમાં શ્રાવક અને શ્રાવિકાની મૂર્તિ છે. નામ નથી વંચાયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષે ૧૨
.
મૂલ ગાદીના જમણુા ભાગ તરફ દીવાલ પાસે જ ગાદીમાં એક લેખ છે જે મા પ્રમાણે છે.
4.
સંવત્ ૧૨૪૨ વર્ષે (૨) મહા શ્રુતિ ગ્ ૦ મ્યુનિ (૨) શ્રીમાળીયા કે (૩) મૂળ ચૈત્યે...ધળેસર (૪) માાિરમતી (બ)...વેવધરસિદ્ (૬) બાજટ્ટાપાટાતિ (૭) टुम्ब सहितैः मातृ.... नि (८) च जल करापिताः
અર્થાત્---સયત ૧૨૪૩માં મા શુદ દશમ અને સુધવારે નાણુકીયગચ્છમાં; ઉત્તમજી નગરના ચૈત્યમાં ધણેસરની ભાષ ધારમતી, દેવધર અને આઢાપાલ્લા આદિએ કુટુમ્બ સહિત માતાના સ્મારક નિમિત્તે કુવા કરાવ્યા.
આ કૂવા મદિરના પાછળના ભાગનાં પહાડમાં છે, જે અત્યારે તા પૂરાઈ ગયા જેવા છે. પહેલાં આખા નગરને આ કૂવાનું મીઠું પાણી મળતું હતુ
આ સિવાય ખીજો લેખ રંગમંડપતા બારવટીયા ઉપર ઇં જે આ પ્રમાણે છે:
९ ॥ संवत् १२५१ आषाढ वदि ५ गुरौ श्रीनाकीयगच्छे ऊद्वण सदधिष्टाय....मी श्री पार्श्वनाथ चैत्ये ॥ घणेसरस्य पुत्रेण देवधरेण ( १ )
श्रीमता संयुजिन यशोभट बालहा पालहा सहोदरैः यसोमरस्य पुत्रेण साह यसधरेण भा० पुत्रपौत्रादियुक्तेन पुण्यहेतु महाम.... जननीधारमत्याख्या पितृ व यशोभटः | कारित रम्येदं मुग (त) मं રૂપ | ૐ ||
આ લેખમાં ઉપરના લેખવાળા શેઠના કુટુમ્બનાં વધારે નામેા છે. અને ઉત્તમચ્છુના શ્રી પાર્શ્વનાથ ચૈત્યમાં કૂવા કરાવ્યાના ઉલ્લેખ છે.
સ. ૧૨૪૩ અને ૧૨૫૧ના આ બન્ને લેખા એક વસ્તુ સ્પષ્ટ સિદ્દ કરે છે કે ઉત મનુ` શ્રી પાર્શ્વનાથજીનું મંદિર સ. ૧૨૪૩ પહેલાંનુ છે. મંદિરના છીહાર થાડ વર્ષો પહેલાં થયા છે અને ચારે તરફ ચીની ટાઇલ્સ લગાવી દીવો છે. ૧૨૫૧ના લેખમાં જે નામેા છે એ નામેા ૧૨૪૩માં નથી એટલે ટાઈસમાં લેખને ભાગ માયા હોય અને એથી એ નામેા ન વંચાર્યાં હોય એમ પણું સંભવિત લાગે છે.
For Private And Personal Use Only
આ પ્રદેશમાં જીણુંૌહાર કરાવનાર મહાનુભાવા પ્રાચીનતાની રક્ષા તરફ, પ્રાચીન શિલ્પ, લા, મૂતિઓના રક્ષણ તરફ લગારે ખ્યાલ જ નથી આપતા અને જીહારમાં ટાઈલ્સ કે પથ્થર જડી દે છે, જેથી લેખા વગેરે ખાઈ જાય છે. આવું જ મૂર્તિ માટે પણ બન્યું
૩ ખાસ નામામાં યશાલા અને યથાર વધારાનાં છે.