________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ | સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૨૫૭ २. शालिभद्र सलोका गा. ४४ । आदि-सरसतसामण पाए नमीजे, गाइजे गिरवाह हरष धरिजे ।
___ सेट सालभद्ररो कहुं सिलोको, इकमना होय सभिलज्यो लोको ॥१॥ अन्त-भोगी भंवर के सालभद्र धन्नो, पांच अवतार एहवो मनो।
सिलोको एहने कहै नरनारी, भणसे गुणसे जैने सिवसुखकारी ॥३४॥ ३. नेमिसलाका गा. ४८ राजलाभ आदि-सरसत सांमण तुझ पाएजी लागू, जाणु तो बुद्ध धणेरी मांगू।
गवरीजी नंदन गुणह गंभीरो, सिद्ध बुध साधेजी ज्योत अपारो ॥ अन्त-संवत सत चौपन वरस, जेठ मासमै इग्यारस हरसे ।
रलीय रंग लीजंते नामे, भणंता गुणता नवनिधि पांमै ॥४७॥ समुद्रविजै सुत महिमाभंडारो, भवभयभंजन जगआधारो।
राजहरषगणि वाचक सिसो, पभणै राजलाभ सुरिदं ! सुजगीसो ॥४८॥ हमारे संग्रहमें कई अन्य शलोके भी हैं जैसे भैरुंजीरो सिलोका आदि । साहित्यालंकार मुनि कांतिसागरजीके हस्तलिखित ग्रन्थोंके संग्रहमें निम्न दो सिलोके है१ .मेघकुमारसलोको,गा० ७५, महानंद, स०१८२३ भादरवा शुदि ३, रविवार देहोर २. केसरिया सलोको, गा० ११, उत्तमचंद, स. १८५६ फाल्गून ९। સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો. લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
(Hisथी यार्ड)
ઉતમ-ઉથામણ ચુલીથી બે માઈલ દૂર ઉતમણું છે. અહીં પણ ચારે તરફ પહાડનું જાણે સામ્રાજ્ય હોય એમ લાગે છે. ઉતમણ પહાડીની અંદર વસ્યું છે. અને અહીંનું શ્રી પાર્શ્વનાથજીનું મંદિર પહાડની ચટ માં ઊંચા બેઠક ઉપર બાંધ્યું છે. રાબર કરતાં પહાડ સહેજ દૂર છે, પણ કુદરતની મહેર તો અહીં પણ છે. રાહબરનું મંદિર જાણે પહાડની ગોદમાં રમી રહ્યું છે. એના ઉપર કુદરતની અદ્દભૂત મહેર વરસી છે. રાહબરના મદિરને આપણે સતમ કહીએ તો ઉતમના મંદિરને આપણે ઉત્તમ કહી શકીએ, એમાં તો સદેહ નથી જ. આ મંદિરની બને બાજુ ઉંચા ઉંચા પહાડ આવ્યા છે. ભૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભવ્ય અને મને હર છે. મૂર્તિની મુખમુદ્રા પરમ શાંત, ભવ્ય અને રિમતઝરતી છે. પરિકર પણ બહુ જ સુંદર અને રમણીય છે. સનાયકજીની જમણી બાજુ શ્રી સુપાર્શ્વનાથજી અને ડાબી બાજુ શ્રી આદિનાથજી છે, બહાર રંગમંડપમાં ઊભા બે મને પ્રાચીન કાઉસગિ છે. ડાબી બાજુ એક મૂર્તિ પણ છે.
For Private And Personal Use Only