________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪] શ્રી સત્યપ્રકાશ
વર્ષ ૧૨ દીઠા નંદન નાભી નણંદો રે, પાપ ગયા રે પાયા,
શ્યામવરણ શોભે સુંદર રે, કૃપાવંત દયાલ. ઋષભ૦ ૯ દરિસણ દીઠે પાતિક હરે રે, મનવંછિત થાયે સિદ્ધ રાય રાણું કરે સેવના રે, જગતમાં થાઈ પ્રસિદ્ધ. અષભ૦ ૧૦ દેશ દેશના સંઘ આવે ઘણા રે, પૂજે કેસર ઘોલ, ધૂપ દીપ અક્ષત નૈવેદની રે, પૂજાને નહી છે તેલ. ઋષભ૦ ૧૧ રાંક હોઈ તે રાજા થાઈ રે, જે કરે કેસરીયાની સેવ; દ્રવ્ય ભાવથી સેવા કરે છે, તે થાઈ દેવને દેવ. ઋષભ. ૧૨ એ જિન ઉજેણીમાંહી વસ્યા રે, રોગ હો રે શ્રીપાલ; સાતસે કઢીના કોઢ જ ગયા રે, આખું બીજેરું કૂલમાલ. અષભ૦ ૧૩ અનુક્રમે દલીમાંહિ. આવીયા રે, ગયે કેઈક કાલ; મલેછ લસકર તિહાં આવીયું રે, યુદ્ધ કયો રે વિકરાલ. ઋષભ૦ ૧૪ લસકર નાકું દહવટ ગયું રે, મહિમાવંત ભગવંત કાલાંતરે ગયા ષડગ દેશમાં રે, આવ્યા કૃપાસિંધુ ભદંત. અષભ૦ ૧૫ વંશજાલ માંગે પરગટ કર્યા રે, ધમકુંડ થયો તિહાં સાર જગતચંદ સુરીસરે થાપીયા રે, વિધિપૂર્વક કરી મહાર. રાષભ. ૧૬
લેવનગર વણ્ય તિહાં કરે છે, પરતે પૂરે નિશદીસ, મહિમા મોટે જગમાં વડે રે, કરજેડી નમું સીશ. અષભ૦ ૧૭ સંઘવી હઠીસીહએ જિન પૂછયા રે, દ્રવ્ય ભાવ શુભ ચિત્ત રાત્રપૂજા ને પરભાવના રે, જાચકને દઈ ઘણું વિત્ત રાષભ. ૧૮ ભમતી માટે જિન પૂછયા રે, મરુદેવાને પ્રણમંત; પગલાં ચાવીશ જિનનાં શોભતાં રે,નમતાં સંસારને કરે અત. ષ. ૧૯ કાલા ગોરા વીર સેવા કરે છે, તેહને બલિપૂજા કરે સારુ વિઘન હરે જે સેવન કરે રે, ન લાગે ખડગની કાર, રાષભ ૨૦ ઈમ જિન પૂછ હઠીભાઈ આવીયા રે, હીયડે હરખ ન માય; અમીયવિજય કહેસામી વચ્છલની રે, વાત સુણો કહેવી થાય. ઋષભ ૨૧ કે..
(ઢાલ પાંચમી) હવે સંઘવી હઠીભાઈને રે, મને રથ હતા તે સિહ, યુલેવજીચું રંગ લાગે રંગ લાગે રે ચલમજી કેસરીયા, રંગ લાગો. (એ આંકણી ) ઘણા દીવસની ચાહના રે, તે સંપૂરણું : કીધ. ધુલેવ૦ ૧ હવે સંધ ભગતીને કારણે રે, મુહૂરત કરી નીરધાર ઇલેe શુદ્ધ કરવી ભૂમિકા રે, બાંધે ચંદની શ્રીકાર, ધુલેવ૦ ૨
For Private And Personal Use Only