________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકે ૮] શેઠ હઠીસિંગ-સંઘવર્ણન-સ્તવન
[[૨૧] ડામાડોલ હતો ઘણે, તે નિશ્ચય તિહાં કીધ; સુપુત્ર પુન્યવંતને સંપજે, જિહાં સાહસ તિહાં સિદ્ધ. સુણ ૧૦ દસમે ભવનાથ ગામમાં, દેશ કર્યા શુભ કામ; સુણ ઈગ્યારસે આસ્યા વધી, ગયા ટીટેઈ ગામ. સુણ૦ ૧૧ મોહરી પાર્શ્વનાથ ભેટીયા, મેટીયા મેહ જંજાલ સુણ કેશરચંદને પૂછયા, વાજે ભલી તાલ. સુણ૦ ૧૨
હરી ગામ વડગામમાં, મુકામ કય દેય સાર, સુણ ઠાણા ગામે ચઉદસે, રહ્યા રાગે નીરધાર. સુણ૦ ૧૩ ચૈત્ર સુદી પુન્યમ દિને, દેવલી દેરા દીધ; સુણ૦ નવપદપૂજા તિહાં કરે, મનુએ જનમ ફલ લોધ. સુણ૦ ૧૪ ઋષભ જિર્ણોદ જુહારવા, સંઘને હર્ષ અપાર; સુણ૦ વદ પડવે આસ્યા વધી, પૂરણ હુઈ નીરધાર. સુણું. ૧૫ જિન ઉત્તમ પદ પની, સેવા ફલે તત્કાલ સુણ
અમીયવિજય કહે પુન્યથી, થાઈ મંગલમાલ. સુણ૦ ૧૬ (ઢાલ થી મારો સંધ ચા ગોડીચા પાસજી રે–એ દેશી) યુલેવ નગર સંઘે દેરા દીધા રે, ચંદનીય થઈ સાલ; રાવટી ઘેલી કાલી ઘણુ શોભતી રે, પાલના થયા પોસાલ; ઋષભજી પૂજે રે કેસર ઘોળીને રે. એ આંકણી. | ૧ | દેરાસરના દોય દેરા દીયા રે, મનાતી કીનખાપી મને હાર; જરકસી ચંદરઆ બાંધે તિહાં રે, રજતનું સિંહાસન સુખકાર. ઋષભ૦ ૨ પ્રભુ પધરાવે ઘણે હર્ષ સુરે, રાત્રપૂજા કરી બહુ ભાવ; વસ્ત્ર આભૂષણ પેરે નવનવા રે, અશ્વલી સોનેરી સાવ, ઋષભ૦ ૩ - રથ ગાડી પાલખી મેના ઘણા રે, સાબેલા થાઈ શ્રીકાર જિનગુણ ગાઈ યાચક અતિ ભલા રે, વાજિત્રને નહી પાર. રાષભ૦ ૪ શેરી ગાવે જિન ગુણ રંગમ્યું રે, ઈમ માટે રે મંડાણ; સંઘવી હઠીસિંહ બહુ યુકિતર્યું છે, દોલાભાઈ સુજાણ. રાષભ૦ ૫ સુરજબાઈ સાચા સદા રે, રુકમણું રાતે રંગ ચાલ; નવી વહુ હરકોરને હરખ ઘણે રેજાત્રા કરણને નહિ તોલ. ઋષભ૦ ૬ બેન ઉજમને ઉછરંગ ઘણે રે, મોતિકુવર મન હરખત, વજન કુટુંબ બહુ સાજને રે, જાઈ જાષભજી પ્રણમંત ઋષભ૦ ૭. બાવન જનાલો દેવલ દેખીને રે, હૃદય કમલ વિકસંત; મુખ મંડપ પ્રેક્ષામંડપ ભલો રે, સંઘવી જેઈ જેઠ હરખંત. અષણ૦ ૮
For Private And Personal Use Only