SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ 1 શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ नेरइयदेवजुयला, वज्जिय सेसेसु जीवठाणेसु ।। संमुच्छिमनरगमणं, सवेऽवि अ पढमगुणठाणी ॥१॥३२॥ ૧૮ પ્રશ્ન–શ્રીજિનેન્દ્ર ભગવંતની પૂજામાં કેવાં ફૂલ, ફળ, પત્ર વાપરવાં જોઈએ? ઉત્તર–૧ હાથમાંથી સરકી પડેલાં એટલે હાથમાં રહેલાં ફૂલ વગેરેમાંથી જે ફૂલ વગેરે નીચે ખરાબ પદાર્થની ઉપર પડી ગયાં હોય, ૨ તથા ધરતી ઉપર પડીને ધૂળ વગેરેથી રગદોળાયેલા હોય, ૩ પગની ઉપર પડી ગયા હોય, અથવા જે કુલ વગેરેને પગ અડી ગયે હેય, ૪ પિતાના મસ્તકથી ઉપરના ભાગમાં અને નાભિથી નીચેના ભાગમાં ઘરી રાખ્યા હોય, ૫ અપવિત્ર લૂગડામાં રાખેલા હોય, ૬ દુષ્ટ માણસો જે ફૂલ વગેરેને અડી ગયાં હોય, ૭ જે ફૂલ વગેરેમાં કીડા પડયા હોય, ૮ વરસાદથી કહેવાઈ ગયા હેય; આવા ફળ, ફૂલ, પત્ર (ડમરે વગેરે) પ્રભુ–દેવની પૂજા કરવામાં વાપરવા નહિ. शार्दुलविक्रीडितवृत्तम्हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्न तथा पादयोः यन्मूद्धोर्ध्वगतं धृतं कुवसने नामेरधोयध्धृतम् ।। स्पृष्टं दुष्टजनैर्धनैरभिहतं यदूषितं कीटकै स्त्याज्यं तत्कुसुमं फलं दलमपि श्राद्धैर्जिना क्षणे ॥१॥ ७६ ॥ ૧૯ પ્રશ્ન–વર્તમાન ચોવીશીના બધા તીર્થંકર ભગવત કથા ક્યા સમયે મુક્તિપદ પામ્યા? - ઉત્તર-૧, સંભવનાથ, ૨. પદ્મપ્રભુ, ૩. સુવિહિનાથ, ૪. વાસુપૂજ્ય સ્વામી; આ ચાર તીર્થકરો અપરાક્ષસમયે (બરે) મુક્તિપદ પામ્યા, અને ૧. અષભદેવ ભગવાન, ૨. અજિતનાથ ૩. અભિનંદન સ્વામી, ૪. સુમતિનાથ, ૫. સુપાર્શ્વનાથ, ૬. ચંદ્રપ્રભુ, ૭. શીતલનાથ, ૮. શ્રેયાંસનાથ, આ આઠ તીર્થકરો પૂર્વાહ્ન સમયે એટલે દિવસે બાર વાગ્યા પહેલાંના સમયે મુતિપદ પામ્યા. તયા ૧. ધર્મનાથ, ૨. અરનાય છે. નમિનાથ, ૪. મહાવીર સ્વામી; આ તીર્થકરે રાતે બાર વાગ્યા પછીના વખતે મુક્તિપદ પામ્યા. તેમ જ ૧. વિમલનાથ, ૨. અનંતનાથ, ૩. શાંતિનાથ, ૪. કુંથુનાથ, ૫. મલ્લીનાથ, ૬. મનિસત્રતસ્વામી, ૭. નેમિનાથ, ૮. પાર્શ્વનાથ આ આઠ તીર્થકર રાતે બાર વાગ્યા પહેલાંના સમયે મુકિતપદ પામ્યા. એમ શ્રી. ચિપ્રાભૂતમાં કહ્યું છે. તે પાઠ આ પ્રમાણે अवरण्हे सिद्धिगया, संभवपउमाभसुविहिवसुपुज्जा। सेसा उसभाईया, सेयं संताय पुवणे ॥ ५६५ ॥ ધર્મે–ઝનમ–વીરા–ગવરસે પુષ્યરત્તg સેલા છે રાત્રિને પહેલો ભાગ પૂર્વ રાત અને પાછલે ભાગ અપરરત્ર કહેવાય, ને દિવસને પૂર્વભાગ પૂર્વાહ અને પાછલો ભાગ અપરાë કહેવાય. ૧૯. ૨૦ પ્રશ્ન-નંદીશ્વરઠીપનાં બાવન ચેત્યોને વંદના કરતી વેળાએ કેવી ભાવના ભાવવી ? ઉત્તર–નંદીશ્વરઠીપમાં ૪ અંજનગિરિ, ૧૬ દધિમુખ પર્વત ને ૩૨ રતિકાર પર્વત છે. તે દરેક પર્વતની ઉપર એક ચૈત્ય છે. સર્વ મળી બાવન ચિત્યોમાં રહેલી For Private And Personal Use Only
SR No.521631
Book TitleJain_Satyaprakash 1947 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy