________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨
‘વો’ પ્રત્યયે સિધીમાં ઊરૂપ ધારણ કર્યું". જેમકે મુર્ફિલો મારા મદનો મેાહનના, પરિકો પેતાના, અસાંનો આપણા અને અન્તાંનો તમારા. આ પશુ નરસિંહ મહેતાના ચોની સ્વતંત્ર ઉપત્તિનું સૂચન કરે છે,
ડા. ટેસિટરએ જૂની પશ્ચિમની રાજસ્થાનીના વ્યાકરણુ ઉપરનાં ટિપ્પણમાં (કંડિકા ૭૩)માં અપભ્રંશ' ચિરૂ (સ. ત્ય)માંથી ચો અનુઞ ઉદ્ભવ્યેા છે એમ કહ્યું છે. આ રીતે એ ડા. સ્ટેનને! અને સર જ્યા ગ્રોયસનની સાથે મળતા થાય છે. પ્રો. દિવેટિયા ડા. ભાંડારકરના મતને પસંદ કરે છે અને હું પણ એમ જ કરું છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે ‘ચા’ ઇત્યાદિ પ્રત્યયા વિષેના ઊદ્યાપદ્ધ પૂરા થાય છે એટલે રભામંજરીમાંનાં મરાઠી પદ્દો એની વિ. સ'. ૧૫૩૫માં લખાયેલી અને ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશાધન મંદિરમાં રખાયેલી હાથપોથીમાંથી ડે।. ઉપાધ્યેએ ચન્દ્રલેખા (ચંદ્લહા) સર્દકની પ્રસ્તાવના (પૃ. ૪૨)માં જેમ ધૃત કર્યો... છે તેમ હું રજૂ કરું છું:
" जरि पेखिला मस्तकावरी केशकलापु । तरि परिस्खलिला मयूरांचे पिच्छप्रतापु ॥ जरि नयन विषय केला वेणीदंडु । तरि साक्षाज्जाला भ्रमरश्रेणीदंडु || जरि दृगोचरी आला विसाल भालु । तरि अर्द्धचन्द्रमंडलु भइला उर्णायुजालु || जुगल जाणु । द्वैधीकृत कन्दर्पचापु । नयननिर्जितु जाला षंजनु निःप्रतापु ॥ मुखमंडलु जाणु शशांकदेवताचे मंडलु ॥ सर्व्वगसुन्दरतामूर्तिमंतु कामु । कल्पद्रुम जैसे सर्व्वलोक आशाविश्राम || ,,
આના અર્થ એ છે કે જ્યારે માથા ઉપર કેશતે સમૂહ જોયા ત્યારે મેારનાં પિછાના પ્રતાપ નષ્ટ થયા. જ્યારે વેણીદંડ નેત્રને વિષય બનાવાયા–એના ઉપર નજર કરાઈ ત્યારે સાક્ષાત્ ભ્રમરની શ્રેણિના દંડ મની ગા. જ્યારે વિશાળ લલાટ હઁગાયર થયું ત્યારે અચ દ્રમંડળ કરેાળયાની જાળ જેવું જણાયુ. ભવાંની જોડ એ કામદેવના ધનુષના એ ભાગ કર્યાં. હૈાય એમ ભાસે છે. ખંજન તેત્ર વડે તાતાં પ્રતાપ વિનાનું બન્યું. મુખમંડળ એ જાણે ચન્દ્ર દેવતાનું મંડળ છે. એ સર્વાંગે સુન્દરતાની મૂર્તિવાળા મહન છે. વળી સમસ્ત જગતની આજ્ઞાના વિશ્રામરૂપ એ પવૃક્ષ છે.
ગાપીપુરા, સુરત, તા. ૧૧-૪–૪૭
૪ અહીં એક પશ્ચિત ખૂટતી હાય એમ જણાય છે.
For Private And Personal Use Only