SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] શંખેશ્વર તીર્થ સમ્બન્ધી સાહિત્યકી વિશાળતા [ ૨૨૫ પ્રમાણે બે માર્ગ છે, સિદ્ધાંતમાં એ શ્રેણીઓ તરીકે ઓળખાય છે. પ્રથમ પ્રકારને ઉપશમ શ્રેણી અને બીજા પ્રકારને ક્ષપક શ્રેણી કહેવાય છે. - દબાવતાં જનાર કરતાં ઉખેડીને આગળ વધનાર વધુ પ્રશંસાપાત્ર છે, એટલું જ નહીં પણ એને માર્ગ પરહિત બનતે હોવાથી એને પડવાને ભય નથી. શરૂમાં વધુ મહેનત પડે છે, પણ કાર્યવાહી લેખકના ટાંકણે અંકાયેલી બને છે. દબાવનારનું કાર્ય રાખ નીચે ઢંકાયેલા અગ્નિ જેવું નિવડે છે. પવનને સપાટો લાગતાં જ ઢંકાયેલ અમિ પ્રકાશી ઊઠી પિતાનું કામ કરવા માંડે છે. એમ દબાવેલા યાને ઉપશમાવેલા કષા પુનઃ ભભૂકી ઊઠે છે અને આત્માને પટકી પાડે છે. શ્રેણી માંડનાર આત્માઓ ઉત્તરોત્તરવિશુદ્ધિવાળી બે ભૂમિઓ યાને નવમું-દશમું ગુરુસ્થાને સ્પર્શે છે. ઉપશમાવી યાને દબાવીને આગળ વધનાર અગિયારમા પર આવે છે, પણ ત્યાંથી પૂર્વે જણાવ્યું તેમ અવસ્ય પટકાય છે જ ક્ષય કરીને આગળ વધનાર આ અગિયારમાને કુદી આગળ બારમા ગુણસ્થાને પહોંચે છે. અહીં મોહના રહ્યા ચહ્યા દલિનું સર્વથા ઉમૂલન કરી વાળે છે. આમ કર્મવૃંદમાં જે રાજા તરીકે ઓળખાય છે તે હણતા બાકીના ઉપરનો વિજય તે આત્મા સહેલાઈથી મેળવી શકે છે. આ સ્થાને આવ્યા પછી આત્મા વિજેતાનું પદ પ્રાપ્ત કરે છે. (ચાલુ) शंखेश्वर तीर्थ सम्बन्धी साहित्यकी विशालता लेखक:-श्रीयुत अगरचंदजी नाहटा जैन तीर्थो का इतिहास अभी अंधकार में पड़ा है। हर्षकी बात है कि उसके साधनों की प्रचुरता श्वे.साहित्यमें बहुत अधिक है। प्रत्येक जैन श्वेताम्बर तीर्थका स्वतंत्र इतिहासग्रन्थ प्रकाशित होने योग्य सामग्री सुलभ है और वैसे ग्रन्थ प्रकाशित होने वांच्छनीय भी हैं, पर हमारे विद्वानों एवं तीर्थ संरक्षिणी संस्थाओंका इस ओर बहुत हो कम ध्यान गया है। आनंदजीकी कल्याणजीकी पेढ़ी चाहें तो बहुत शीघ्र एवं सहजमें यह कार्य हो सकता है। पेढीने श्वे. मन्दिरोंकी डिरेक्टरी-यादी प्रकाशित करनेका कार्य तो हाथमें लिया है, और श्रीयुत साराभाई नवाब जैसे अधिकारी व्यक्ति भी उन्हें प्राप्त हो गये हैं, अतः निकट भविष्यमें आशा की जा सकती है कि जैन तीर्थो की हमारी जानकारी बहुत बढ़ जायगी। वीसवीं सदीके जैना चार्योंमेंसे इतिहासके साधनोंको प्रकाशित करनेका श्रम जितना आ. विजयधर्मसूरिजी और उनके शिष्यमण्डलने किया है अन्य किसीने भी नहीं किया। आपकी दृष्टि सर्वतोमुखी थी। एक तरफ ऐतिहासिक रास संगहके ४ भाग व ऐतिहासिक सज्झाय मालाका प्रकाशन करवाया तो दूसरी ओर जैन प्रतिमा लेखकसंग्रह एवं प्राचीन जैन तीर्थमालाको भी प्रकाशित की। पुस्तकप्रशस्तिसंग्रह भी किया गया था, पर खेद है कि वह प्रकाशित नहीं हुआ। इस प्रकार आपने विशाल ऐतिहासिक सामग्री उपस्थित को है। १ प्रथम भाग छपे वर्षों हो गये, अब आगेके भागोंको भी शीघ्र प्रकाशित करना चाहिए । For Private And Personal Use Only
SR No.521631
Book TitleJain_Satyaprakash 1947 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy